Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- અમદાવાદના ચબૂતરા – હંસોલાની પોળ
- વોકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા વર્કવેલ સમિટ 2025ની ગૌરવસભર ઉજવણી
- Samsung Launches Health Records Feature on Samsung Health App in India
- Aspirations Unveiled: Yamaha Showcases Iconic Heritage and Futuristic Vision at Bharat Mobility Global Expo
- લાઇફ મંત્ર
- Swipe Crime Premiere in Delhi Wins Hearts, Becomes OTT Sensation
- Stallion India Fluorochemicals IPO Opens: A Detailed Look at the Offer and Market Response
- Murlikant Petkar’s Arjuna Award: Tribute to Sajid Nadiadwala
Author: Pooja Kamble Thukarul
અમદાવાદના પ્રાચીન ચબૂતરામાંનો એક ચબૂતરો ગોલવાડ-દાણાપીઠમાં આવેલો છે. આશરે સંવત ૧૯૬૬માં બંધાયેલા આ ચબૂતરાની નીચે સિમેન્ટ-પથ્થરનો નાનો ઓરડો છે. ઓરડાની ઉપર પથ્થરની કોતરકામવાળી દીવાલો ઉપર ઢીંગલીઓ કંડારાયેલી દેખાય છે. તેના ટેકા પર એવા જ સુંદર કોતરકામવાળું પ્લેટફોર્મ છે. સૌથી ઉપર શંકુ આકારનો મોટો પથ્થર જડેલો છે. આ પોળમાં લગભગ ચાળીસ ઘરો છે. રાણા અને મારવાડી લોકો સહિત ગોલવાડ પોળમાં પંચરંગી જાતિના લોકો રહે છે. પોળની અંદર ઘણાં વર્ષો જૂનાં મંદિરો આવેલાં છે. તેમાં દશામાનુ મંદિર, મહાદેવ મંદિર, હનુમાનજીનું મંદિર, બાપા સીતારામનું મંદિર વગેરે છે. આ પૈકી ચોસઠ જોગણીનું મંદિર સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે. દરેક મંદિરોમાં સવાર-સાંજ આરતી અને…
ચબૂતરાની જાળવણી માટે સેવા આપતા સદ્ગૃહસ્થ પાસેના જ એક મકાનમાં રહે છે. પક્ષીઓ માટે દરરોજ ચણ અને પાણીની વ્યવસ્થા પર તેમનું વિશેષ લક્ષ્ય રહે છે માણેક ચોકની નજીક આવેલી ઘાંચીની પોળમાં આવેલો પથ્થરનો ચબૂતરો ખૂબ જ વ્યવસ્થિત છે અને આંખોને ઠારનારો પણ. પોળમાં આવેલી જૈન પાઠશાળાના બાહરના ભાગની ભીંતને અડોઅડ ઊભેલા આ ચબૂતરાની ઝરુખા જેવી રચના જોઈને વટેમાર્ગુ ઘડીકવાર તેને જોવા રોકાઈ જાય તેટલો એ આકર્ષક છે. આ પોળ આશરે પાંચસો વરસ જૂની છે. અત્યારે પોળમાં ૧૧૦ જેટલાં ઘર છે. અહીંના ચબૂતરાનું નિર્માણ એક સદી પહેલાં કરવામાં આવ્યું હતું. પોળમાં એક જૈન ઉપાશ્રય સહિત ૪૦૦ વરસ જૂનું સંભવનાથ સ્વામીનું દેરાસર…
અહીં પંખીઓ માટે ચણ નાખવામાં આવતું નથી, કદાચ એટલે કે ચબૂતરાના ઉપલા ભાગમાં જવાને સીડી કે પગથિયાં જેવાં કોઈ સાધન જ નથી શ્વેત સ્તંભ પર ઊભા આ મનોહર ચબૂતરાનાં તૂટેલાં શિલ્પો જોઈને મનમાં થાય: બધી રીતે બરાબર ચબૂતરાને થોડા ઘણા રિનોવેશનથી શાને શ્રેષ્ઠ બનાવાતો નથી? જમાલપુરમાં આવેલા આસ્ટોડિયા વિસ્તારમાં માંડવીની પોળ પાસે છે ગતરાડની પોળ. તેમાં આવેલા આ ચબૂતરાનું નિર્માણ શહીદ વીર વસંતલાલ મોહનલાલ રાવળની સ્મૃતિમાં નવમી માર્ચ ૧૯૪૩ના દિવસે કરવામાં આવ્યું હતું. ગતરાડ માતાજીના નામ પરથી આ પોળને એનું નામ મળ્યું છે. એક લોકવાયકા પ્રમાણે અહીંના કૂવામાંથી દૂધ નીકળતું હતું. આશરે બસો-અઢીસો વરસ જૂની આ પોળના કૂવા પર હવે…
West Bengal’s Kolkata has overtaken Bengaluru to become India’s most congested city in 2024. This was revealed in a report on the latest traffic index, released by TomTom, a Dutch location technology specialist. The report indicates that drivers in Kolkata required an average of 34 minutes and 33 seconds to travel a distance of 10 kilometres, marking a 10-second increase from 2023. In comparison, Bengaluru recorded an average travel time of 34 minutes and 10 seconds for the same distance. The average speed in Kolkata was noted at 17.4 km/h, slightly lower than Bengaluru’s 17.6 km/h. Following these cities, Pune,…
Uttarayan is a widely celebrated festival in India, particularly in Gujarat, Maharashtra, Rajasthan, West Bengal, and Karnataka, where flying kites is one of the main activities. However, while kite flying is an exciting and joyous occasion, it also comes with risks. To ensure the safety of everyone and avoid mishaps, it is important to take the following precautions during the festival. Choose a safe location: The first and most crucial step is selecting a safe location for flying your kite. Avoid crowded areas and busy streets. Opt for open spaces such as rooftops, parks, or playgrounds, ensuring they are free…
ચણની શી સ્થિતિ છે? ચણ તો આ ચબૂતરામાં નીરવામાં આવતું નથી. છેલ્લે ક્યાર સુધી એ સેવાકાર્ય ચાલ્યું હશે તેનો તાગ ના મળે તેટલી જૂની એ વાત થઈ ગઈ છે આ પોળ માણેક ચોક નજીક આવેલી છે. અહીંના ચબૂતરાને જોતાં જ પહેલી નજરમાં એક વાત સમજાઈ જાય છે કે સાવ જ ઉપેક્ષિત રહેનારો આ ચબૂતરો નિરંતર ચાલતા બાંધકામને લીધે પણ હાંસિયામાં ધકેલાઈને રહી ગયો છે. આ ચબૂતરાના નીચેના ભાગમાં ક્યારેક જૂદું જ બાંધકામ રહ્યું હશે. કારણ સિમેન્ટ-કોંક્રીટનો બનેલો તેનો નીચેનો ભાગ અને કોતરકામ કરીને પથ્થરમાંથી બનાવવામાં આવેલો ઉપલો ભાગ, બેઉ વચ્ચે કોઈ મેળ વર્તાતો નથી. ચબૂતરાનો મુખ્ય ભાગ કોઈ જ કાળજી…
છ-સાત ભાષાનું તલસ્પર્શી જ્ઞાન વ્યક્તિને કમાલની બૌદ્ધિક ઊંચાઈ આપી શકે છે. બાળકને માતૃભાષા અને સાથે અન્ય ભાષામાં સુપર બનાવવા એટલે જ માબાપે કમર કસવાની જરૂર છે. વેકેશનમાં બાળકોને મોંઘાદાટ ક્લાસેસ કરાવતા વાલીઓ કદાચ એવું નથી વિચારતા કે બાળકને એકાદ નવી ભાષા શિખડાવીએ. ભાષા એક જ એવી ચીજ છે જેના વિના જીવનના મોટાભાગના વ્યવહાર અધૂરા રહી જાય છે. જેટલી વધુ ભાષા આવડે એટલી વધુ માણસની બુદ્ધિ ખીલે છે. વિચ લેન્ગવેજ ડુ યુ સ્પીક? માતૃભાષા માણસની સૌથી મોટી શક્તિ છે. વૈજ્ઞાનિકો આજ સુધી પૂરેપૂરું સમજી શક્યા નથી કે અણસમજું બાળક કેવી રીતે કોઈ વિશેષ પ્રયત્નો વિના પોતાની માતૃભાષા આત્મસાત્ કરી લે છે.…