Author: Sanjay Shah

ડો. મનમોહન સિંઘ દેશના નાણાપ્રધાન બન્યા ત્યારે આ લખનાર હજી વીસીમાં ડગલાં માંડી રહ્યો હતો. દેશની આર્થિક સ્થિતિ અત્યંત પ્રવાહી હતી. એમનું નામ દેશમાં બહુ ઓછા લોકો જાણતા હતા. વડા પ્રધાન પી. વી. નરસિંહરાવે ડો. સિંઘને નાણાપ્રધાનપદ સોંપ્યું ત્યારે સામાન્ય લોકોને આવનારાં સુખદ આશ્ચર્યોનો તો અંદાજ સુધ્ધાં નહોતો. વત્તા, ખાડે ગયેલી આર્થિક સ્થિતિ વચ્ચે પ્રવર્તમાન નિરાશાની ગર્તામાંથી દેશ બહાર આવશે એની પણ કલ્પના કોઈને નહોતી. રાવ-સિંઘની જોડીએ, સામા પૂરે તરીને, ચાર દાયકાની નીતિ કરતાં જુદી રાહ પર દેશને ચાલતો કરીને જે કાર્ય કર્યું એ હવે ઇતિહાસસિદ્ધ છે, અજરામર છે. આજની પેઢી જે પ્રગતિશાળી, મહાસત્તા બનવા થનગનતા ભારતનો આનંદ માણી રહી…

Read More

I was in my twenties when Dr. Manmohan Singh took charge of India’s economic destiny—not as our Prime Minister, but as the Finance Minister. At that time, his name was unfamiliar to most Indians, just as the idea of economic liberalisation was uncharted territory for a country grappling with stagnation after four decades of independence. Then came a pivotal moment in Indian history. Then Prime Minister P. V. Narasimha Rao had entrusted Dr. Singh with the role of Finance Minister. What followed was nothing short of transformative. India opened its doors to a new economic era, one that changed the…

Read More