Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- The Power of Galaxy AI: Taking Creativity to New Heights
- Weekly Market Report: Gold futures gain by Rs. 1,122 and silver futures gains by Rs. 1,092, while Crude Oil futures gain by Rs. 461
- Paatal Lok 2: Another Review: A Compelling Watch
- વિક્લી માર્કેટ રિપોર્ટ: સોનાના વાયદાના ભાવમાં રૂ. 1,122 અને ચાંદીના વાયદામાં રૂ. 1,092નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ. 461 તેજ
- Public Reactions to Shahid Kapoor’s Deva Trailer on the Internet
- Paatal Lok 2: More Twists, More Thrills!
- દુબઈ સફરઃ દુબઈ ફ્રેમ, ફેસ્ટિવલ સિટી મૉલ અને દેશી ભોજન
- સોનાના વાયદાના ભાવમાં રૂ. 226, ચાંદીના વાયદામાં રૂ. 618 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ. 23ની નરમાઈ
કવિ: Sanjay Shah
In 2020, when the first season of Paatal Lok premiered, people watched anything and everything offered on OTT platforms. After all, what else could they do, confined to their homes due to the COVID-19 lockdown? However, the series, with a then-unexciting name and Jaideep Ahlawat leading it, instantly captivated viewers. Amid a flood of crime-based stories set in Delhi’s crime scene, it turned out to be one of India’s most engaging web series. Another season was highly anticipated, and it finally arrived on 17 January 2025 on Prime Video. Trust us: every minute you spend watching it is worth your…
(ભાગ બે) સવાર મોડી પડી. સ્વાભાવિક છે. પાછલી રાતે વિમાનપ્રવાસ ખેડ્યો. એમાં રાસ અલ ખૈમાથી દુબઈનો બાય રોડ પ્રવાસ ઉમેરાયો હતો જે ધાર્યા કરતાં લાંબો હતો. પહેલા દિવસે દુબઈમાં ક્યાં ફરવું અને શું કરવું એ અમારા વતી ભાભીએ નક્કી કરી રાખ્યું હતું. એમનું પ્લાનિંગ સુપર પરફેક્ટ હતું અને એનો અનુભવ આજથી અમને થવાનો હતો. જેઓ દુબઈ પોતાની રીતે જાય એમણે એ ધ્યાન રાખવું કે ત્યાં સાઇટ સીઇંગ વિચાર માગી લેતું કામ છે. આપણે ત્યાં અહીંતહીં ફરવા નીકળી પડી શકાય છે તેમ ત્યાં નીકળી પડવું સહેલું નથી. બીજું, વાહન વિના દુબઈમાં ફરવા નીકળી પડશો તો સમય અને પૈસા બેઉ ધાર્યા કરતાં…
Today, four new movies have hit the screens in India, including the English film “A Real Pain”. This count excludes regional films released in other languages. Leading the pack is Kangana Ranaut’s “Emergency”, her first film since becoming a Member of Parliament, and after commercial failures of “Dhaakad”, and “Tejas”. Additionally, Ranaut appeared in the Tamil film “Chandramukhi 2”. Here’s a glimpse of the first impressions from audiences and critics for the latest releases. Dhaval Roy, writing for the “Times of India”, highlighted the film’s disjointed narrative, giving it 2.5 stars. He remarked, “Kangana Ranaut excels in the second half,…
ઓડિશા રાજ્ય સરકારે 1975-77ની કટોકટીમાં રાજકીય કારણોસર જેલવાસ ભોગવનારા નાગરિકોને માસિક રૂ. 20,000ની પેન્શન આપવાની જાહેરાત કરી છે. આ યોજના એ વ્યક્તિઓ માટે છે, જેઓ પહેલી જાન્યુઆરી 2025ના રોજ જીવિત છે. કટોકટીમાં મુશ્કેલીઓનો સામનો કરનારપા આવા નાગરિકોને પેન્શન ઉપરાંત પણ લાભ આપવામાં આવશે. એ લાભમાં તબીબી લાભો પણ સામેલ છે. ઓડિશા સરકારનો આ નિર્ણય ભારતના ઇતિહાસના એ તંગ સમયગાળામાં વિપદા સહન કરનારનું યોગ્ય સન્માન કરવા તરફનું પગલું લેખાવવામાં આવ્યું છે. જેઓ પેન્શન મેળવવા પાત્ર હોય તેઓ રાજ્ય સરકારને અરજી કરી શકે છે. એ માચે સરકારે અરજી મગાવવાની શરૂઆત કરી છે. અરજદારે કટોકટી વખતના એના જેલવાસના પુરાવા સાથે નોંધણી કરાવવાની રહેશે. …
In a landmark achievement for Indian women’s cricket, Smriti Mandhana scripted history by scoring the fastest ODI hundred by an Indian woman. In the third ODI against Ireland, Mandhana reached her century in just 57 balls, surpassing her own previous record and setting a new benchmark for Indian women in cricket. Mandhana’s stellar innings propelled India to a commanding total of 435 for 5. Another player, Pratika Rawal, also contributed a solid 154 runs. The Indian team’s performance showcased their dominance, breaking several records in the process. This historic feat has placed Mandhana among the top echelons of cricket. Not…
(ભાગ એક) રાસ અલ ખૈમા… નામ તો જરૂર નહીં સુના હોગા. રાસ અલ ખૈમા એટલે યુનાઇટેડ આરબ એમિરેટ્સના સાત એમિરેટ્સ કે અમીરાતોમાંની એક દુબઈ જનાર સામાન્યપણે સીધા દુબઈ અથવા શારજાહ કે અબુધાબી એરપોર્ટ થઈને દુબઈ જાય. રાસ અલ ખૈમા થઈને દુબઈ જવાનો વિચાર જુદી માટીના લોકો કરે. એમાં પણ પહેલીવાર દુબઈ જનાર ફ્લાઇટ સર્ચ કરતા જુએ કે રાસ અલ ખૈમાની ફ્લાઇટ પણ લિસ્ટમાં છે, થોડી સસ્તી છે, ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે આ વળી કઈ જગ્યા? દુબઈની પહેલી મુલાકાત વખતે આવો પ્રશ્ન એટલે થયો નહીં કે રાસ અલ ખૈમા એરપોર્ટ જોવાની ઇચ્છાને લીધે એને પસંદ કર્યું હતું. દુબઈ રહેતા મારા…
2024માં પશ્ચિમ બંગાળનું કોલકાતા, કર્ણાટકના બેંગલુરુને પાછળ મૂકીને ભારતનું સૌથી ધીમા ટ્રાફિકવાળું શહેર બન્યું છે. હોલેન્ડની લોકેશન ટેકનોલોજી નિષ્ણાત કંપની ટૉમટૉમે પ્રસિદ્ધ કરેલા તાજા ટ્રાફિક ઇન્ડેક્સ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ, કોલકાતામાં ડ્રાઇવરોને 10 કિલોમીટરનું અંતર કાપતાં સરેરાશ 34 મિનિટ 33 સેકન્ડ લાગે છે. 2023માં એ માટે 10 સેકન્ડ ઓછી લગાતી હતી. એની તુલનામાં બેંગલુરુમાં આટલું અંતર કાપતાં 34 મિનિટ અને 10 સેકન્ડનો સમય નોંધાયો હતો. કોલકાતામાં વાહનની સરેરાશ ઝડપ 17.4 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. બેંગલુરુમાં વાહનની પ્રતિકલાક ગતિ 17.6 કિલોમીટર હતી. આ શહેરો ઉપરાંત, પુણે, હૈદરાબાદ, ચેન્નઈ, અને મુંબઈ પણ ભારતનાં સૌથી ટ્રાફિક ભરેલાં શહેરો…
ભારતીય વિદેશપ્રધાન અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સોમવાર 20 જાન્યુઆરીના રોજ આ શપથવિધિ સમારોહ થશે. અમેરિકન ઇતિહાસમાં પહેલીવાર કોઈ અમેરિકન પ્રમુખના શપથવિધિ સમારંભમાં વિદેશી નેતાઓને હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જે ચુનંદા દેશોને એ માટે આમંત્રણ મોકલાવાયાં છે એમાંનો એક ભારત છે. વિશ્વમાં ભારતના વધતા મહત્ત્વ ઉપરાંત, ભારત અને અમેરિકાના સંબંધોનું મહત્ત્વ પણ આ આમંત્રણથી ફલિત થાય છે. ચીનના પ્રમુખ શી જિનપિંગ, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈ અને એલ સેલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે પણ આમંત્રિતોમાં સામેલ છે. તેઓ અથવા તેમના પ્રતિનિધિ ડોનાલ્ડ ટ્ર્મ્પના પ્રમુખપદે બિરાજવાના બીજા તબક્કામાં ઉપસ્થિત રહે તેવી…
The mention of working 90 hours isn’t about the hours, but the spirit behind it. For those dreaming of success without hard work, frustration is the inevitable result During a visit to Yiwu, China, a few years ago, I explored a bustling wholesale market with an Indian friend who had recently moved there. We spent the day navigating the shops, as he secured raw materials for his business, with deliveries scheduled according to international standards. Though we had a train to catch the next day, my friend was determined to inspect the goods before finalising the payment. When informed about…
અઠવાડિયે નેવુ કલાક કામ કરવાની વાત જેમણે કરી છે એમના શબ્દો નહીં, એમનો ભાવ સમજવાની જરૂર છે. કારણ, મહેનતને ટલ્લે ચડાવનારા લોકોને મહેલાતનાં સપનાં આવે ત્યારે માથું કૂટવા સિવાય કશું ના કરી શકાય થોડાં વરસ પહેલાં, ચીનના પ્રવાસમાં જોયેલી સૌથી આશ્ચર્યજનક ચીજ હતી દેશનું વર્ક કલ્ચર. મને યીવુ શહેરમાં હોવાનું બરાબર યાદ છે. જ્યાં મિત્ર સાથે ઇમિટેશન જ્વેલરીની માર્કેટમાં અમે હતા. આ ઉદ્યોગના કાચા માલની એ માર્કેટ હતી. બપોરે બેએક વાગ્યાથી સાંજે સાતે સુધી અમે ત્યાં દુકાનો ઘમરોળી. મિત્રએ અમુક કાચા માલ માટે સોદા કર્યા. પછી ડિલિવરી લેવાની હતી, જેમાં સમય લાગે એમ હતો. અમારી બીજા દિવસની અન્ય શહેર માટે…