Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- Public Reactions to Shahid Kapoor’s Deva Trailer on the Internet
- Paatal Lok 2: More Twists, More Thrills!
- દુબઈ સફરઃ દુબઈ ફ્રેમ, ફેસ્ટિવલ સિટી મૉલ અને દેશી ભોજન
- સોનાના વાયદાના ભાવમાં રૂ. 226, ચાંદીના વાયદામાં રૂ. 618 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ. 23ની નરમાઈ
- Mahakumbh 2025: Over 7 Crore Devotees Take Holy Dip in Just Six Days
- Real Estate Sector’s Key Expectations Ahead of the Union Budget 2025-26
- Historical Events On This Day – 18-01-2025
- Sikandar Kher Explores Darkness in Chidiya Udd
કવિ: Sanjay Shah
હોટેલથી નીકળીને નવદુર્ગા મંદિરે દર્શન કર્યાં પછી પહેલી ચા પીવા ઊભા રહ્યા, ત્યાં આ આવિષ્કાર થયો. દેશમાં ક્યાંક ફાટેલી નોટ ચાલે (ગુજરાતે આવી નોટો મોજથી પ્લાસ્ટિકમાં પૂરીપૂરીને વરસો ચલાવી) તો ક્યાંક ના ચાલે પાંચ રૂપિયા સુઘીની નોટ. એક રૂપિયાના નાના સિક્કાનું વારાણસીવાળું નવું આવ્યું. “છોટા એક રૂપૈયા યહાં કોઈ નહીં લેગા.” “ક્યૂં નહીં ચલેગા?” “કારન તો હમ કો ભી પતા નહીં, લેકિન પૂરે વારાણસી મેં કિસીકો ભી યે સિક્કા દેંગે તો નહીં લેગા. આપકે મુંબઈ મેં વો ચલેગા.” હોટેલથી નીકળીને નવદુર્ગા મંદિરે દર્શન કર્યાં પછી પહેલી ચા પીવા ઊભા રહ્યા, ત્યાં આ આવિષ્કાર થયો. દેશમાં ક્યાંક ફાટેલી નોટ ચાલે (ગુજરાતે…
સુનીલ ગાવસકર મુદ્દાની વાત કરે ત્યારે નોંધ લેવી જ પડે. એમણે હાલમાં વાત કરી ભારતીય ક્રિકેટ જગતમાં પ્રવર્તતા સ્ટાર કલ્ચરની. આ વાત નીકળી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસકર ટેસ્ટ સિરીઝમાં આપણી 1-3થી શરમજનક હારને કારણે. પાંચ ટેસ્ટની સિરીઝમાં, ભારત જેવી વિશ્વની શક્તિશાળી ટીમ આવી હાર ખમે ત્યારે આઘાત લાગે એ સ્વાભાવિક છે. એક દાયકા પછી ઓસ્ટ્રેલિયાને આ ટ્રોફી મળે એ નાની વાત નથી. એને કારણે આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલથી બહાર ફેંકાઈ ગયા. હવે એ ફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ગાવસકરે છેડેલો સ્ટાર કલ્ચરનો મુદ્દો શું છે? પેલી ફિલ્મ, 83, જેણે જોઈ હશે એને ખ્યાલ હશે કે આપણી ક્રિકેટની દુનિયા ત્યારે…
તો નક્કી થઈ ગઈ રિક્શા, આખા દિવસના 800 રુપિયા. સૌપ્રથમ સારનાથ અને ત્યાંથી ઘાટ વિસ્તાર. માફકસરની ઠંડક હતી. શહેર જોવા મન થનગની રહ્યું હતું. હોટેલથી સારનાથનું અંતર લગભગ પોણો કલાકનું હતું. સારનાથને ભગવાન બુદ્ધથી નજીકનો સંબંધ છે. જૈનોના અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન પણ સારનાથ નજીક જન્મ્યા હતા. આપણા અશોકસ્તંભનું પણ એ મૂળ સ્થળ છે. ગંગાઘાટ પહેલાં ત્યાં જવાનાં બે કારણ હતાં. એક તો અજવાળામાં એનો જોઈ શકાય અને સાંજે આરતી માટે ગંગાઘાટે પહોંચી શકાય. હોટેલથી સારનાથનો રસ્તો ફટાફટ કપાઈ ગયો. સારનાથમાં ભગવાન બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ પછી પોતાના શિષ્યોને સૌપ્રથમ વખત ઉપદેશ આપ્યો હતો. એ ઉપદેશ એટલે ધર્મચક્ર પ્રવર્તન. બૌદ્ધ ધર્મના…
ભાગ 02 જેમણે કદાચ ના વાંચી હોય તેમના માટે, અને જેમણે કદાચ વાંચી હોય તેમને ફરી મમળાવવા માટે… યીવુ છોડતાં સુધીમાં ચીનનો એટલો પરિચય થઈ ગયો હતો કે જેના લીધે એ દેશ માટેની તમામ નેગેટિવિટી વરાળ થઈ જાય. કેમ નહીં? પ્રજા મસ્ત જીવી શકે, કાયદો કામ કરે અને આપણા જેવા વિદેશીને કોઈ એકવાર સમ ખાવા પૂરતું પીડે નહીં ત્યારે નકારાત્મકતા ટકે ક્યાંથી? શાંઘાઈની વાત પર આવતા પહેલાં ચીનના અમુક એવા મુદ્દા જણાવવા છે જે સાનંદાશ્ચર્ય સર્જનારા હતા. આ રહ્યાઃ • સફરની શરૂઆત હોંગકોંગથી થઈ. ત્યાં પહોંચીને હોટેલ શોધવામાં ભાષાને લીધે થોડી તકલીફ પડી પણ એ પછી નરી નિરાંત અનુભવી. કમર્શિયલ…
The sequel stumbles with a weak plot, overshadowing its gripping survival themes and stellar performances Introduction: The first season of Squid Game brought audiences a story unlike anything they had seen before. With its gripping narrative and unique premise, it captivated the world and left viewers eagerly awaiting Season 2. Now that it’s here, let’s dive in and see what it has to offer. The Issue with Franchises: Not every film or series warrants a sequel, let alone a franchise. Forced continuation often dilutes the original essence, and unfortunately, Squid Game Season 2 exemplifies this. While the first season set…
પક્ષીઓને બદલે શ્વાન , બિલાડી અને વાનરો આજે આ ચબૂતરાનો આનંદ ઉઠાવે છે. વસતિમાં જૂની પ્રજા બહુ ઓછી રહી છે અત્યંત આકર્ષક લીલા રંગના આ ચબૂતરા પાસેથી પસાર થતાં ઘડીકવાર તેને ધ્યાનથી જોવા માટે ઊભા રહેવાનું મન થાય જ. અત્યંત મોહક, સરસ ઘાટ-ઘડામણવાળા અને સુંદર નકશીકામથી શોભતો આ ચબૂતરો. એ જ્યાં આવેલો છે એ પોળ, બેઉનું નિર્માણ દોઢસો વરસ પહેલાં થયું હોવાનો અંદાજ છે. લાકડાના બનેલા આ ચબૂતરામાં આજે ચણ નાખવામાં આવતું નથી. લગભગ દસેક વરસ થયાં આ ચબૂતરાને તેના હાલ પર માનવીએ તરછોડી દીધાને. અકાકૂવાની પોળ બહુ મોટી છે. અહીં પહેલાં નાગરોની વસતિ મોટા પ્રમાણમાં હતી. આજે અહીં મિશ્ર…
Globe Textiles (India) Limited, a leader in the textiles and apparel industry, continues to solidify its position as a preferred investment choice, driven by remarkable performance, strategic sustainability initiatives, and a clear vision for future growth. For the quarter ending September 2024, Globe Textiles achieved: The results demonstrate the company’s robust operational efficiency, effective cost management, and ability to adapt to challenges in the competitive textile industry. In Q1 FY24-25 (June 2024), Globe Textiles recorded a net profit of ₹271.38 lakhs, representing an 85.5% increase over the prior quarter. The consecutive quarterly growth—85.5% in June and 102.20% in September—highlights the…
Tell me, and I forget. Teach me, and I remember. Involve me and I learn.
As we delve into the songs that made a mark in 2024, it’s evident that some tracks have truly stood out. Compared to 2023, the Hindi film industry seems to have done well with its music this year. One of the standout tracks, “Aaj Ki Raat” from Stree 2, has set a new benchmark. Within just five months, the song has garnered an astonishing 72,02,08,317 views. To put this into perspective, one of the most successful songs of 2023, “Apna Bana Le” from the movie Bhediya, accumulated 47,28,80,108 views over two years. Similarly, “Tere Vaste” from Zara Hatke Zara Bachke,…
નવા વરસના આગમન સાથે નવું કંઈક કરીએ? માણીએ? આવી કસોટીજનક પરિસ્થિતિમાં શું કરવું? આ પ્રશ્નનો જવાબ મેળવવા અમે ખાસ્સું મનોમંથન કર્યું. એમાંથી જન્મ થયો છે દેશવાલેનો… પ્રસ્તુત છે દેશવાલે. દેશવાલેમાં તમે માણી શકશો ઉપયોગી સમાચાર અને સંશોધનાત્મક અહેવાલો. એની વિગતો પહેલાં દેશવાલેના ઉદ્ભવ પાછળની અમારી ભાવના જાણી લઈએ. દેશવાલેની ટીમ પત્રકારત્વમાં ત્રણેક દાયકાનો અનુભવ ધરાવે છે. અમારામાંના ઘણાને સતત એ લગાણી રહી છે કે મીડિયા અને ટેક્નોલોજીના પ્રચંડ વિકાસ સાથે ગુણવત્તા ઘટી છે. સાથે નકારાત્મકતા વધી છે. માહિતીના પ્રસારણથી બૌદ્ધિક વિકાસ થાય તો માહિતી લેખે લાગી ગણાય. દેશવાલેની ટીમને એક સુદ્રઢ, શિષ્ટ પોર્ટલની સતત જરૂર વર્તાતી હતી. એ લાગણીમાંથી દેશવાલેનો…