એમસીએક્સ પર સોનાનો વાયદો ઉપરમાં ઓલ ટાઇમ હાઈના સ્તરને સ્પર્શ્યોઃ ચાંદીમાં રૂ. ૮૩૮નો ઉછાળો
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૭૫૫૪૭.૦૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૦૭૫૭.૩૬ કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૬૪૭૮૪.૫૨ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો ૧૯૩૭૧ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. ૭૫૧.૯૭ કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૭૩૦૫.૯૮ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૯૭૦૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૮૦૦૭૩ અને નીચામાં રૂ. ૭૯૭૦૦ના ઊંચા સ્તરને સ્પર્શી, રૂ. ૭૯૬૨૬ના આગલા બંધ સામે રૂ. ૪૦૯ના ઉછાળા સાથે રૂ. ૮૦૦૩૫ના ભાવ થયા હતા. સોનાનો એપ્રિલ વાયદો ઉપરમાં રૂ. ૮૦,૭૪૯ અને જૂન વાયદો રૂ. ૮૧,૬૯૦ના ઓલ ટાઇમ હાઇના સ્તરને સ્પર્શ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ. ૯૭ વધી રૂ. ૬૩૭૧૩ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ. ૧૩ વધી રૂ. ૭૮૯૫ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૯ વધી રૂ. ૭૯૯૪૩ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. ૯૧૬૦૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૯૨૦૯૭ અને નીચામાં રૂ. ૯૧૬૦૦ના મથાળે અથડાઈ, રૂ. ૯૧૧૪૯ના આગલા બંધ સામે રૂ. ૮૩૮ના ઉછાળા સાથે રૂ. ૯૧૯૮૭ના ભાવ થયા હતા. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૮૦૮ વધી રૂ. ૯૧૯૪૬ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. ૭૮૮ વધી રૂ. ૯૧૯૧૩ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ. ૧૬૦૯.૭૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ. ૮.૫ વધી રૂ. ૮૪૧.૨૫ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત જાન્યુઆરી વાયદો ૭૦ પૈસા વધી રૂ. ૨૭૧.૪૫ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ. ૧.૫૫ વધી રૂ. ૨૫૪.૧ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો ૧૫ પૈસા વધી રૂ. ૧૭૭.૬૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. ૧૮૫૩.૦૯ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ. ૬૪૪૩ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૬૪૯૨ અને નીચામાં રૂ. ૬૪૩૧ના મથાળે અથડાઈ, રૂ. ૬૪૮૪ના આગલા બંધ સામે રૂ. ૧૪ ઘટી રૂ. ૬૪૭૦ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૧૬ ઘટી રૂ. ૬૪૭૧ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ. ૭ ઘટી રૂ. ૩૩૦.૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ. ૭.૧ ઘટી રૂ. ૩૩૦.૭ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ. ૯૧૮.૨ના ભાવે ખૂલી, ૩૦ પૈસા ઘટી રૂ. ૯૨૦.૧ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ. ૯૦ વધી રૂ. ૫૩૪૨૦ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. ૪૬૮૦.૨૬ કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. ૨૬૨૫.૭૨ કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. ૮૭૪.૩૨ કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. ૨૭૭.૩૨ કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. ૩૨.૯૪ કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. ૪૨૫.૧૩ કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. ૩૪૧.૮૫ કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. ૧૫૧૧.૨૩ કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. ૩.૭૦ કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. ૫.૫૮ કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં ૧૮૧૦૦ લોટ, સોનું-મિનીના વાયદાઓમાં ૩૬૬૪૬ લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૫૪૭૯ લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં ૫૯૮૩૪ લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં ૨૪૫૩૬ લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં ૪૦૫૭૩ લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં ૧૫૫૪૭૬ લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં ૮૫૪૮ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૧૬૭૩૨ લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો ૧૯૩૧૯ પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં ૧૯૩૭૫ પોઇન્ટના સ્તર અને નીચામાં ૧૯૩૧૯ પોઇન્ટના સ્તરને સ્પર્શી, ૧૮૩ પોઇન્ટ વધી ૧૯૩૭૧ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. ૬૫૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૧૩.૫ ઘટી રૂ. ૧૭૩.૪ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ. ૩૪૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. ૩.૮ ઘટી રૂ. ૦.૮૫ના ભાવ થયા હતા.
સોનું જાન્યુઆરી રૂ. ૮૦૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૫ વધી રૂ. ૨૮૭.૫ના ભાવ થયા હતા. ચાંદી ફેબ્રુઆરી રૂ. ૯૨૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૪૫૭.૫ વધી રૂ. ૨૭૦૦ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ. ૮૪૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧.૬૧ વધી રૂ. ૨.૩૯ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી રૂ. ૨૭૫ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ ૨ પૈસા ઘટી રૂ. ૦.૧ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. ૬૫૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૧૩.૪૫ ઘટી રૂ. ૧૭૬.૫૫ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ. ૩૪૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. ૩.૮ ઘટી રૂ. ૦.૮૫ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ. ૮૦૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૬ વધી રૂ. ૨૭૪.૫ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. ૯૨૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૪૨૪ વધી રૂ. ૨૫૫૦.૫ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. ૬૫૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૫.૩ વધી રૂ. ૨૦૨.૧ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ. ૩૩૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. ૧ વધી રૂ. ૩.૫૫ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ. ૭૯૫૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૯.૫ ઘટી રૂ. ૧૦૬ના ભાવ થયા હતા. ચાંદી ફેબ્રુઆરી રૂ. ૯૨૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૩૫૮ ઘટી રૂ. ૨૬૯૩ના ભાવે બોલાયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ. ૮૩૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ ૭૫ પૈસા ઘટી રૂ. ૦.૪૯ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ. ૨૭૫ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ ૭૮ પૈસા ઘટી રૂ. ૨.૬ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. ૬૫૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૪.૫ વધી રૂ. ૨૦૩.૪૫ના ભાવ થયા હતા. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ. ૩૩૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. ૧.૧ વધી રૂ. ૩.૫૫ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ. ૭૮૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૯.૫ ઘટી રૂ. ૭ના ભાવ થયા હતા. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. ૯૨૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૩૪૮ ઘટી રૂ. ૨૫૮૦ના ભાવ થયા હતા.