મુસીબત કે બીમારી પણ, કહીને નથી આવતી. ઘણીવાર તબીબી સંકટ માટે વ્યક્તિ તૈયાર નથી હોતી. સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે. મુંબઈમાં ઘણાં ટ્રસ્ટો જરૂરિયાતમંદોને સારવારના ખર્ચમાં મદદ કરે છે. આ લેખમાં એવા કેટલાંક ટ્રસ્ટોની યાદી અને સંપર્ક નંબર આપ્યા છે.
ટ્રસ્ટનાં નામ અને નંબર
| ટ્રસ્ટનું નામ | ફોન કે મોબાઇલ નંબર |
| સર રતન ટાટા ટ્રસ્ટ | 022 66658282 |
| રિલાયન્સ ફાઉન્ડેશન | 022 44770000, 30325000 |
| આશા કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ | 022 26358290 |
| અરદ ચેરિટેબલ ટ્રસ્ટ | 022 23821452, 24926721 |
| બોમ્બે કોમ્યુનિટી પબ્લિક ટ્રસ્ટ (BCPT) | 022-22845928, 022-22836672 |
| ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ | 022-23775294, 022-23778923 |
| ધીરુભાઈ અંબાણી ફાઉન્ડેશન | 022-30327000 |
| ગોવિંદ દત્તાત્રેય ગોખલે ચેરિટેબલ ટ્રસ્ટ | 022-22673831 |
| હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ | 022-6147448 |
| હર્દિલિયા ચેરિટેબલ ફાઉન્ડેશન | 022-22024224 |
| જમનાલાલ બજાજ ફાઉન્ડેશન | 022-22023626 |
| શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ | 022-24373626 |
નોંધ: વધુ માહિતી માટે ટ્ર્સ્ટની વેબસાઇટની મુલાકાત લો. દેશવાલે પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર આ સંસ્થાઓ અને એમનાં સંપર્કસૂત્રો આપવામાં આવ્યાં છે. એમની ચોકસાઈ અને અન્ય જાણકારી વાચકે જાતે મેળવી લેવી. દેશવાલે આ સંસ્થાઓ સાથે કોઈ રીતે સંકળાયેલું નથી કે નથી એમાં એનો કોઈ આર્થિક હેતુ. આભાર.


