Author: Deshwale Sports Desk

મહારાષ્ટ્રની ધરતી પર મહારાષ્ટ્રના ખેલ ખેલાડીઓમાં નવું જોમ લાવશે: મંગલપ્રભાત લોઢા મહારાષ્ટ્રની પરંપરાગત રમતોથી નવી પેઢીને જોડવા ગત વર્ષની જેમ આ વરસે પણ ભવ્ય ક્રીડા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે મહાકુંભ નાસિક યોજાયો છે. રાજ્ય કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલપ્રભાત લોઢાની પહેલથી, વ્યવસાયિક શિક્ષણ અને તાલીમ નિયામક વતી અને રમત ભારતી સંસ્થાના સહયોગથી એનું આયોજન થયું છે. પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને સંસ્કૃતિ સાથે જોડવા માટે નાસિક વિભાગના આઈટીઆઈમાં બીજી માર્ચથી આ સ્પર્ધા ચાલી રહી છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ૩૫૦મી વર્ષગાંઠ હોવાથી પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા માટે આ આયોજન થવું એ સુખબ બાબત છે. આ…

Read More

વરુણ ચક્રવર્તીની પાંચ વિકેટે ન્યુ ઝીલેન્ડની ધજા ઉડાડી દુબઈમાં રવિવારે રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વન ડેમાં ભારતે ન્યુ ઝીલેન્ડને 44 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. વરુણ ચક્રવર્તીએ લીધેલી દમદાર પાંચ વિકેટે્સે (5/42) ન્યુ ઝીલેન્ડને 205 રનના લક્ષ્યને આંબવાથી સીમિત રાખવામાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. ભારતે પહેલી બેટિંગ કરતાં ઊભો કરેલો 249/9નો સ્કોર સચોટ બોલિંગ અને સારી ફિલ્ડિંગથી છેવટે વિજયમાં પરિણમ્યો હતો. ભારતની ઇનિંગ્સઃ ઐયર અને અક્ષરે અપાવી સ્થિરતા પ્રથમ બેટિંગ કરતાં ભારતે પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આપણી શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર્સ રોહિત શર્મા (15) અને શુભમન ગિલ (2) સસ્તામાં પેવેલિનભેગા થઈ ગયા હતા. વિરાટ કોહલી (11) પણ…

Read More

Varun Chakravarthy’s Five-Wicket Haul Dismantles New Zealand India registered a commanding 44-run win over New Zealand in the ICC Champions Trophy 2025 Group A clash in Dubai. Varun Chakravarthy’s sensational five-wicket haul (5/42) played a pivotal role in restricting New Zealand to 205, as India defended their total of 249/9 with disciplined bowling and sharp fielding. India’s Innings: Iyer and Axar Steady the Ship Batting first, India had a shaky start as openers Rohit Sharma (15) and Shubman Gill (2) departed early. Virat Kohli (11) also failed to make an impact, leaving India struggling at 30/3. However, Shreyas Iyer (79…

Read More