ઈદ નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાઃ બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલું: ક્રૂડ તેલના વાયદામાં રૂ. 16નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 3520.45 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 9419.92 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 2621.31 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21360 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ઈદ નિમિત્તે જાહેર રજા હોવાથી પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાં હતાં, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. સાંજે 6 વાગ્યા સુધીમાં એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 12940.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 3520.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 9419.92 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21360 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 196.75 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 2621.31 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 89400ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 90284 અને નીચામાં રૂ. 89400ના મથાળે અથડાઈ, રૂ. 88806ના આગલા બંધ સામે રૂ. 1277 વધી રૂ. 90083ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 676 વધી રૂ. 72554ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 107 વધી રૂ. 9137 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1377 વધી રૂ. 90136 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 100547ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 100879 અને નીચામાં રૂ. 100477ના મથાળે અથડાઈ, રૂ. 100457ના આગલા બંધ સામે રૂ. 260 વધી રૂ. 100717ના ભાવે બોલાયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 280 વધી રૂ. 100678ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 289 વધી રૂ. 100680 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 296.70 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ. 7.2 ઘટી રૂ. 890.65ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ. 1.55 ઘટી રૂ. 268.55ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ. 2.15 ઘટી રૂ. 247.45 થયો હતો. સીસું એપ્રિલ વાયદો 70 પૈસા ઘટી રૂ. 179.3ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 602.44 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ. 5934ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5969 અને નીચામાં રૂ. 5934ના મથાળે અથડાઈ, રૂ. 5946ના આગલા બંધ સામે રૂ. 16 વધી રૂ. 5962ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ. 16 વધી રૂ. 5964ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 10.7 વધી રૂ. 358.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ. 10.9 વધી રૂ. 358.6 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 1997.81 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 623.50 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 215.62 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 27.69 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 8.35 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 45.03 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 54.83 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 547.61 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20088 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 30770 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7677 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 87844 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 23263 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 33664 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 122400 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 6029 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 14446 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 21320 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21360 પોઇન્ટના સ્તર અને નીચામાં 21320 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 177 પોઇન્ટ વધી 21360 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 3.3 વધી રૂ. 123.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 4.6 વધી રૂ. 20.3ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ. 93000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 261.5 વધી રૂ. 583 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 236 વધી રૂ. 653 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 3.59 ઘટી રૂ. 10.33ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ. 275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 61 પૈસા ઘટી રૂ. 1.78 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ. 6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 3.15 વધી રૂ. 126.3ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ. 360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 4.85 વધી રૂ. 20.4 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ. 90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 551.5 વધી રૂ. 1478ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 102000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 346.5 વધી રૂ. 2018ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 2.7 ઘટી રૂ. 122.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ. 360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 6.25 ઘટી રૂ. 21.2 થયો હતો.
સોનું એપ્રિલ રૂ. 89000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 260.5 ઘટી રૂ. 766.5 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 41.5 વધી રૂ. 2200 થયો હતો. તાંબું એપ્રિલ રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 4.07 વધી રૂ. 20 થયો હતો. જસત એપ્રિલ રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 28 પૈસા વધી રૂ. 4.39 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ. 5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 2.15 ઘટી રૂ. 125.25ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ. 360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 6.4 ઘટી રૂ. 21.45ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ. 89000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 298.5 ઘટી રૂ. 885.5 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 56 વધી રૂ. 2143.5 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

