સોનાના વાયદામાં રૂ. ૩૨૪ અને ચાંદીના વાયદામાં રૂ. ૬૨૪નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ. ૩૪ લપસ્યો
નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૨૭૬૬.૮૪ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૩૮૮૧૪.૬૫ કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૭૫૭૩.૪૬ કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો ૧૯૨૭૫ પોઇન્ટના સ્તરે
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. ૫૧૫૮૩.૨૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. ૧૨૭૬૬.૮૪ કરોડનાં કામકાજ થયાં હતાં, કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. ૩૮૮૧૪.૬૫ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો ૧૯૨૭૫ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. ૮૯૪.૨ કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૭૫૭૩.૪૬ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૮૭૦૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૭૯૦૬૪ અને નીચામાં રૂ. ૭૮૭૦૦ના સ્તરને સ્પર્શી, રૂ. ૭૮૭૧૦ના આગલા બંધ સામે રૂ. ૩૨૪ વધી રૂ. ૭૯૦૩૪ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો ૮ ગ્રામદીઠ રૂ. ૨૫૫ વધી રૂ. ૬૩૬૬૯ના ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો ૧ ગ્રામદીઠ રૂ. ૩૭ વધી રૂ. ૭૮૪૯ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૭ વધી રૂ. ૭૮૯૭૫ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. ૯૩૦૦૧ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૯૩૬૬૦ અને નીચામાં રૂ. ૯૨૭૧૩ના મથાળે અથડાઈ, રૂ. ૯૨૮૫૬ના આગલા બંધ સામે રૂ. ૬૨૪ વધી રૂ. ૯૩૪૮૦ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. ૬૬૭ વધી રૂ. ૯૩૪૪૬ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. ૬૮૧ વધી રૂ. ૯૩૪૨૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. ૧૭૩૮.૬૭ કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ. ૬.૬૫ વધી રૂ. ૮૩૮.૯ના સ્તરે પહોંચ્યો હતો. જસત જાન્યુઆરી વાયદા ૬૫ પૈસા વધી રૂ. ૨૭૩.૭૫ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ. ૩.૮ વધી રૂ. ૨૫૩.૬ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો ૮૫ પૈસા વધી રૂ. ૧૭૭.૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. ૩૫૨૩.૧૮ કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ. ૬૯૫૦ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. ૬૯૫૮ અને નીચામાં રૂ. ૬૮૬૪ના મથાળે અથડાઈ, રૂ. ૬૮૯૯ના આગલા બંધ સામે રૂ. ૩૪ ઘટી રૂ. ૬૮૬૫ના ભાવ થયા હતા. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ. ૩૯ ઘટી રૂ. ૬૮૬૨ના ભાવ થયા હતા. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ. ૮.૮ વધી રૂ. ૩૫૭.૫ના ભાવ થયા હતા. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ. ૮.૮ વધી રૂ. ૩૫૭.૪ના ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ. ૯૨૩ના ભાવે ખૂલી, ૪૦ પૈસા વધી રૂ. ૯૨૫.૧ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ કોઈ ફેરફાર વગર રૂ. ૫૪૩૦૦ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. ૩૯૨૮.૧૭ કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. ૩૬૪૫.૨૯ કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. ૮૯૭.૬૦ કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. ૪૦૮.૨૭ કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. ૧૧૭.૨૦ કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. ૩૧૫.૫૯ કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. ૭૪૫.૩૫ કરોડના વેપાર થયા હતા. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. ૨૭૭૭.૮૨ કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. ૧.૧૪ કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. ૧.૯૯ કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં ૧૬૯૦૭ લોટ, સોનું-મિનીના વાયદાઓમાં ૨૮૪૭૭ લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં ૫૮૫૧ લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં ૭૫૬૩૯ લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં ૨૪૦૩૫ લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં ૩૯૭૫૭ લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં ૧૪૪૬૬૭ લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં ૧૭૯૪૮ લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં ૧૮૯૨૪ લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો ૧૯૨૦૩ પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં ૧૯૨૮૪ પોઇન્ટના સ્તર અને નીચામાં ૧૯૨૦૩ પોઇન્ટના સ્તરને સ્પર્શી, ૧૨૭ પોઇન્ટ વધી ૧૯૨૭૫ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. ૭૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૧૪.૯ ઘટી રૂ. ૧૫૩.૨ના ભાવ થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી રૂ. ૩૫૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. ૪.૮ વધી રૂ. ૨૫.૪ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ. ૭૯૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૧ વધી રૂ. ૭૩૧ના ભાવે બોલાયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ. ૯૩૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૩૯૨.૫ વધી રૂ. ૩૨૧૫ના ભાવ થયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ. ૮૪૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૨.૪૨ વધી રૂ. ૭.૭૬ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ. ૨૮૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ ૪ પૈસા વધી રૂ. ૧.૧૫ના ભાવ થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. ૬૯૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. ૧૮.૨ ઘટી રૂ. ૧૯૨.૩ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ. ૩૫૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. ૪.૬૫ વધી રૂ. ૨૫.૨૫ના ભાવ થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ. ૭૯૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૫ વધી રૂ. ૭૨૨.૫ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. ૯૩૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. ૩૯૯.૫ વધી રૂ. ૩૦૮૯.૫ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. ૬૮૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૭.૩ વધી રૂ. ૨૬૩.૫ના ભાવ થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી રૂ. ૩૫૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. ૪.૨ ઘટી રૂ. ૧૭.૭૫ના ભાવ થયો હતો.
સોનું જાન્યુઆરી રૂ. ૭૮૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૮.૫ ઘટી રૂ. ૩૪૯ના ભાવ થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ. ૯૨૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૨૦૦ ઘટી રૂ. ૨૨૪૫ના ભાવે બોલાયો હતો. તાંબું જાન્યુઆરી રૂ. ૮૨૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧.૬૨ ઘટી રૂ. ૨.૪૪ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ. ૨૭૫ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૨.૬૫ ઘટી રૂ. ૩.૮૧ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. ૪૫૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. ૭.૩૫ વધી રૂ. ૭.૪ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ. ૩૫૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. ૪.૩૫ ઘટી રૂ. ૧૭.૫૫ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ. ૭૮૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૧.૫ ઘટી રૂ. ૩૫૭ના ભાવ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. ૯૦૦૦૦ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. ૧૪૫.૫ ઘટી રૂ. ૧૨૮૮નો ભાવ થયો હતો.
Disclaimer: This article has been published based on a press release. Only the headline has been modified, and grammatical improvements have been made for clarity and readability.