કોમોડિટી વાયદાઓમાં રૂ. 18353.18 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 62668.42 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15111.85 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22939 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 81024.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 18353.18 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 62668.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22939 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 943.81 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15111.85 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 98847ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 98882 અને નીચામાં રૂ. 98431ના મથાળે અથડાઈ, રૂ. 99329ના આગલા બંધ સામે રૂ. 489 ઘટી રૂ. 98840ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ. 367 ઘટી રૂ. 79299 થયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ. 36 ઘટી રૂ. 9934 થયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 473 ઘટી રૂ. 98395ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 98571ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 98733 અને નીચામાં રૂ. 98261ના મથાળે અથડાઈ, રૂ. 99083ના આગલા બંધ સામે રૂ. 460 ઘટી રૂ. 98623ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 106501ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 106695 અને નીચામાં રૂ. 105053ના સ્તરને સ્પર્શી, રૂ. 107393ના આગલા બંધ સામે રૂ. 828 ઘટી રૂ. 106565ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ. 840 ઘટી રૂ. 106212 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ. 865 ઘટી રૂ. 106170ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1703.96 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ. 6380ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 6465 અને નીચામાં રૂ. 6335ના મથાળે અથડાઈ, રૂ. 6449ના આગલા બંધ સામે રૂ. 39 ઘટી રૂ. 6410 થયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ. 41 ઘટી રૂ. 6407 થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ 60 પૈસા વધી રૂ. 353.3 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો 60 પૈસા વધી રૂ. 353.3 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ. 917.6ના ભાવે ખૂલી, રૂ. 1.4 વધી રૂ. 923.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ. 300 વધી રૂ. 53300ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8683.76 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 6428.09 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 832.76 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 871.20 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.88 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.32 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15727 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 47034 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12729 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 171276 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 21042 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 20176 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40810 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 166349 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 10866 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 29434 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22910 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22971 પોઇન્ટના સ્તર અને નીચામાં 22815 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 143 પોઇન્ટ ઘટી 22939 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 6500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 28.8 ઘટી રૂ. 423.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ. 350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 60 પૈસા વધી રૂ. 10.2 થયો હતો.
સોનું જૂન રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 253.5 ઘટી રૂ. 607ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 266.5 ઘટી રૂ. 716 થયો હતો. તાંબું જૂન રૂ. 880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.26 ઘટી રૂ. 3.74ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 11 પૈસા ઘટી રૂ. 0.25 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ. 6500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 28.2 ઘટી રૂ. 427.25ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ. 360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 35 પૈસા વધી રૂ. 5.8 થયો હતો. સોનું-મિની જૂન રૂ. 99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 276 ઘટી રૂ. 582ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જુલાઈ રૂ. 110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 483 ઘટી રૂ. 2200.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 1.7 ઘટી રૂ. 234.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ. 350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ. 6.9ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 108.5 વધી રૂ. 680 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 322 વધી રૂ. 971 થયો હતો. તાંબું જૂન રૂ. 870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.34 ઘટી રૂ. 1.5 થયો હતો. જસત જૂન રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 44 પૈસા ઘટી રૂ. 0.7 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ. 3650ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ 75 પૈસા વધી રૂ. 8.5ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ. 355ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ. 9.65 થયો હતો. સોનું-મિની જૂન રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 115.5 વધી રૂ. 626.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જુલાઈ રૂ. 105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 118.5 વધી રૂ. 1912ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


