ક્રૂડ તેલનો વાયદો રૂ. 45 ઢીલોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 15739.51 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 140093.19 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11506.50 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23137 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 155834.44 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 15739.51 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 140093.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 23137 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1492.91 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11506.50 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 100470ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 101078ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ. 99626ના સ્તરે પહોંચી, રૂ. 100276ના આગલા બંધ સામે રૂ. 410 ઘટી રૂ. 99866 થયો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ. 86 ઘટી રૂ. 79840ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ. 2 વધી રૂ. 10005ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 327 ઘટી રૂ. 99228 થયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 99748ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 100000 અને નીચામાં રૂ. 99247ના સ્તરને સ્પર્શી, રૂ. 99784ના આગલા બંધ સામે રૂ. 338 ઘટી રૂ. 99446ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 106475ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 107195 અને નીચામાં રૂ. 106300ના મથાળે અથડાઈ, રૂ. 106493ના આગલા બંધ સામે રૂ. 357 વધી રૂ. 106850 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ. 344 વધી રૂ. 106555ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ. 371 વધી રૂ. 106536ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1400.49 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ. 2.1 વધી રૂ. 878 થયો હતો. જસત જૂન વાયદો રૂ. 1.25 વધી રૂ. 252.35ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો 10 પૈસા ઘટી રૂ. 242ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 10 પૈસા વધી રૂ. 179.55 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2688.58 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ. 6343ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 6370 અને નીચામાં રૂ. 6217ના સ્તરને સ્પર્શી, રૂ. 6285ના આગલા બંધ સામે રૂ. 45 ઘટી રૂ. 6240ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ. 42 ઘટી રૂ. 6241ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 11.2 વધી રૂ. 319 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ. 11.2 વધી રૂ. 318.9 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ. 919.1ના ભાવે ખૂલી, 80 પૈસા વધી રૂ. 920.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8464.57 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3041.93 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1465.54 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1223.04 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.46 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17644 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 50870 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12534 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 139130 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 18867 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22713 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 47758 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 182147 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 18960 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 15974 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 23225 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23225 પોઇન્ટના સ્તર અને નીચામાં 23131 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 30 પોઇન્ટ ઘટી 23137 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 108.3 ઘટી રૂ. 37.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 4.8 વધી રૂ. 11.9ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 298.5 ઘટી રૂ. 1430 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 148.5 વધી રૂ. 1832ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ. 880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 17 પૈસા વધી રૂ. 7.81ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ. 255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 9 પૈસા ઘટી રૂ. 1.59 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જૂન રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 106.25 ઘટી રૂ. 39.3ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 4.95 વધી રૂ. 12.1 થયો હતો. સોનું-મિની જૂન રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 213 ઘટી રૂ. 958ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જૂન રૂ. 107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 48 વધી રૂ. 1130.5 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 69.5 ઘટી રૂ. 95.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ. 310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 5.15 ઘટી રૂ. 7.95ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ. 99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 33 વધી રૂ. 1075.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 120 ઘટી રૂ. 1519 થયો હતો. તાંબું જૂન રૂ. 870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.22 ઘટી રૂ. 5.26ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.49 ઘટી રૂ. 1.72ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જૂન રૂ. 6200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 74.25 ઘટી રૂ. 39.8 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ. 310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 5.05 ઘટી રૂ. 8.05ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ. 713 થયો હતો. ચાંદી-મિની જૂન રૂ. 105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 213 ઘટી રૂ. 608ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


