ક્રૂડ તેલના વાયદામાં રૂ. 3નો મામૂલી સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 17573.96 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 80847.86 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13675.07 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21087 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 98423.94 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 17573.96 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 80847.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 21087 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 978.03 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13675.07 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 89460ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 89796 અને નીચામાં રૂ. 88350ના મથાળે અથડાઈ, રૂ. 88602ના આગલા બંધ સામે રૂ. 32 ઘટી રૂ. 88570ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 92 ઘટી રૂ. 72010 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 8 ઘટી રૂ. 9038 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 34 ઘટી રૂ. 88530ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 100499ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 100767 અને નીચામાં રૂ. 98518ના સ્તરને સ્પર્શી, રૂ. 99924ના આગલા બંધ સામે રૂ. 720 ઘટી રૂ. 99204ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 784 ઘટી રૂ. 99107ના ભાવે બોલાયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 789 ઘટી રૂ. 99083ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1690.83 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો 20 પૈસા ઘટી રૂ. 910ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો 25 પૈસા વધી રૂ. 276.2 થયો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 95 પૈસા વધી રૂ. 263.4ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો રૂ. 1.35 ઘટી રૂ. 181.2ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2208.35 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ. 5844ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5856 અને નીચામાં રૂ. 5792ના મથાળે અથડાઈ, રૂ. 5822ના આગલા બંધ સામે રૂ. 3 વધી રૂ. 5825 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ. 4 વધી રૂ. 5827 થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 1.7 વધી રૂ. 364 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ. 1.7 વધી રૂ. 363.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ. 933.1ના ભાવે ખૂલી, રૂ. 2.1 ઘટી રૂ. 929ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ. 360 વધી રૂ. 53400 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8532.26 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 5142.81 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1191.73 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 173.47 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 42.68 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 282.95 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 295.84 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1912.50 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.94 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21527 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 33922 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9011 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 114098 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 22202 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 32605 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 117183 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 6431 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18561 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 21224 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21224 પોઇન્ટના સ્તર અને નીચામાં 21017 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 73 પોઇન્ટ ઘટી 21087 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 10.2 ઘટી રૂ. 196.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ. 360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા ઘટી રૂ. 10.5ના ભાવે બોલાયો હતો.
સોનું માર્ચ રૂ. 90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 62.5 ઘટી રૂ. 140.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 410.5 ઘટી રૂ. 2491 થયો હતો. તાંબું માર્ચ રૂ. 910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 67 પૈસા ઘટી રૂ. 4.44ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 21 પૈસા ઘટી રૂ. 0.4 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ. 7800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 80 પૈસા વધી રૂ. 8.65ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ. 360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 30 પૈસા ઘટી રૂ. 10.6 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ. 89000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 78.5 ઘટી રૂ. 404.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 419 ઘટી રૂ. 2314ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 6.6 ઘટી રૂ. 178.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ. 360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 30 પૈસા ઘટી રૂ. 8.4 થયો હતો.
સોનું માર્ચ રૂ. 88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 95.5 ઘટી રૂ. 327 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 321 વધી રૂ. 3245ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 60 પૈસા ઘટી રૂ. 1.3ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ. 275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 27 પૈસા વધી રૂ. 1.2 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 7.6 ઘટી રૂ. 179.3 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ. 360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 30 પૈસા ઘટી રૂ. 8.35ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ. 88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 91 ઘટી રૂ. 356 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 335 વધી રૂ. 3156 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

