મારેય જાવું મુંબઈ પાર, નવી મુંબઈએ, કોલ્ડપ્લેને દરબાર Editorial 20/01/2025By Sanjay ShahUpdated:21/01/2025 કોલ્ડપ્લેની ટિકિટ ચણા-મમરાની જેમ વેચાઈ પણ ટિકિટની કિંમત હતી રત્નાગિરિ હાફુસની. એ પછી કરંડિયામાંથી જે નીકળ્યુું એ હાફુસ નહીં પણ…