કોલકાતાએ ટ્રાફિકમાં બેંગલુરુને પાછળ મૂકી દીધું, દેશના સૌથી ધીમા ટ્રાફિકવાળું શહેર બન્યું Current Affairs 13/01/2025By Sanjay ShahUpdated:13/01/2025 2024માં પશ્ચિમ બંગાળનું કોલકાતા, કર્ણાટકના બેંગલુરુને પાછળ મૂકીને ભારતનું સૌથી ધીમા ટ્રાફિકવાળું શહેર બન્યું છે. હોલેન્ડની લોકેશન ટેકનોલોજી નિષ્ણાત કંપની…