રેફ્રિજરેટરની જાળવણી, તાજગી અને કાર્યક્ષમતાઃ ટિપ્સ Lifestyle 30/01/2025By Deshwale Editorial DeskUpdated:31/01/2025 રેફ્રિજરેટર બહુ ઉપયોગી ચીજ છે. આપણો ખોરાક તાજો અને સુરક્ષિત રહે તે માટે રેફ્રિજરેટર શાંતિથી ચોવીસેય કલાક કામ કરે છે.…