કોટન-ખાંડી વાયદો નરમઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 9430.39 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 51360.81 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6533.63 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 19287 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 60794. કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 9430.39 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 51360.81 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19287 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 784.62 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6533.63 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ. 79328ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 79577 અને નીચામાં રૂ. 79292ના સ્તરને સ્પર્શી, રૂ. 79224ના આગલા બંધ સામે રૂ. 311 વધી રૂ. 79535ના ભાવ થયા હતા. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ. 146 વધી રૂ. 63795ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ. 34 વધી રૂ. 7890ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ. 317 વધી રૂ. 79496ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. 92145ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 92550 અને નીચામાં રૂ. 92060ના સ્તરને સ્પર્શી, રૂ. 92091ના આગલા બંધ સામે રૂ. 44 વધી રૂ. 92135ના ભાવ થયા હતા. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 26 વધી રૂ. 92115ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. 70 વધી રૂ. 92134ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1261.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ. 1.3 ઘટી રૂ. 832.4ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત જાન્યુઆરી વાયદો રૂ. 1.7 ઘટી રૂ. 274.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ. 1.6 ઘટી રૂ. 254.4ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 65 પૈસા વધી રૂ. 177.95ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1706.87 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ. 6567ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 6614 અને નીચામાં રૂ. 6527ના મથાળે અથડાઈ, રૂ. 6564ના આગલા બંધ સામે રૂ. 23 વધી રૂ. 6587ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 20 વધી રૂ. 6583ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 2 વધી રૂ. 327.3ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ. 2.4 વધી રૂ. 327.6ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ. 910ના ભાવે ખૂલી, રૂ. 1.1 વધી રૂ. 917.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ. 20 ઘટી રૂ. 53600ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4704.79 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 1828.84 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 608.72 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 290.45 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 64.24 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 298.02 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 374.34 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1332.53 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 5.45 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 6.61 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18453 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 32579 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5807 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 62769 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 23620 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39046 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 148181 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8869 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 17572 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19281 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19316 પોઇન્ટના સ્તર અને નીચામાં 19275 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 76 પોઇન્ટ વધી 19287 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. 6600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 3.6 વધી રૂ. 209.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ. 330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયુદીઠ 15 પૈસા ઘટી રૂ. 7.75ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ. 80000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 39.5 વધી રૂ. 244ના ભાવે બોલાયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ. 92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 39.5 વધી રૂ. 2921ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ. 830ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.92 ઘટી રૂ. 4.3ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 23 પૈસા ઘટી રૂ. 0.24ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. 6600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 4.9 વધી રૂ. 212.7ના ભાવ થયા હતા. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ. 330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયુદીઠ 15 પૈસા ઘટી રૂ. 7.75ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ. 80000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 50.5 વધી રૂ. 248ના ભાવ થયા હતા. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. 92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1 ઘટી રૂ. 2780ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. 6500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 16.5 ઘટી રૂ. 172.1ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. 1.2 ઘટી રૂ. 5.95ના ભાવ થયા હતા.
સોનું જાન્યુઆરી રૂ. 79000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 160.5 ઘટી રૂ. 220ના ભાવ થયા હતા. ચાંદી ફેબ્રુઆરી રૂ. 92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 4 વધી રૂ. 2780ના ભાવે બોલાયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ. 830ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 50 પૈસા ઘટી રૂ. 2.38ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 23 પૈસા વધી રૂ. 0.5ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. 6500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 14.45 ઘટી રૂ. 173.7ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયુદીઠ રૂ. 1.25 ઘટી રૂ. 5.9ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ. 79000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 155.5 ઘટી રૂ. 242.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. 92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 11.5 ઘટી રૂ. 2636ના ભાવ થયા હતા.