Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- લાઇફ મંત્ર
- અમદાવાદના ચબૂતરા – હરગોવન કેવળની પોળ
- Remember This While Visiting Kashi Vishwanath During Maha Kumbh
- Driven to Consume: The New Face of India’s Consumer Culture
- Navi Mumbai Metro Revises Timetable for Better Peak-Hour Connectivity from Jan 20
- The Power of Galaxy AI: Taking Creativity to New Heights
- Weekly Market Report: Gold futures gain by Rs. 1,122 and silver futures gains by Rs. 1,092, while Crude Oil futures gain by Rs. 461
- Paatal Lok 2: Another Review: A Compelling Watch
Author: Deshwale Editorial Desk
IPL 2025નું આગમન થઈ રહ્યું છે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે બીસીસીઆઈએ એના શિડ્યુલ વિશે પ્રથમ જાહેરાત કરી દીધી છે. એ અનુસાર, આ ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટ 23 માર્ચ 2025ના રોજ શરુ થશે, એની ફાઇનલ 25 મે 2025એ રમાશે. બીસીસીઆઈના ઉપપ્રમુખ અને આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ આ વિશે વિગતો જાહેર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દર વરસની જેમ આ વરસે પણ ટુર્નામેન્ટનું આયોજન ઉત્કૃષ્ટ રીતે થશે. આઈપીએલ 2025ની આવૃત્તિમાં પ્લેઓફ્ફ હૈદરાબાદમાં અને ફાઇનલ કોલકાતામાં યોજાશે. આ રહી મહત્ત્વની વિગતોઃ ટુર્નામેન્ટમાં પરંપરાગત રીતે રાઉન્ડ રોબિન ફોર્મેટ અનુસાર મેચ રમાશે અને વિવિધ ટીમ્સ આગેકૂચ કરશે. ટોચની ટીમ્સ પ્લેઓફ્ફ્સમાં રમશે. ટુર્નામેન્ટની…
The stage is set for IPL 2025. The Board of Control for Cricket in India, or BCCI, has announced the entire schedule of the tournament. The first match of the IPL 2025 will be played on 23 March 2025. Its final will be played on 25 May 2025. Rajeev Shukla, BCCI Vice President, confirmed these details, ensuring fans that meticulous planning is underway to deliver a memorable tournament. This year’s edition will see the playoffs hosted in Hyderabad and the final showdown in Kolkata, two iconic cricketing venues. Here are some important highlights of the upcoming T-20 league: The tournament…
Renowned actor Tiku Talsania, known for his work in Gujarati theatre, Hindi films, and television, is now in good health. According to reports, he will be discharged from the hospital in two to three days. On Friday night, Tiku’s health suddenly deteriorated. He was at the premiere of the Gujarati film “Mom Tane Nahi Samjay” in Andheri, a suburb of Mumbai, when he experienced discomfort. He was immediately admitted to Kokilaben Dhirubhai Ambani Hospital. It was clarified during treatment that he did not suffer a heart attack but a brain stroke known as a brain aneurysm. Friends were with him…
ગુજરાતી રંગભૂમિ, હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનના જાણીતા કલાકાર ટિકુ તલસાણિયાની તબિયત હવે એકદમ સારી છે. મળતી જાણકારી અનુસાર તેઓને બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપી દેવામં આવશે. શુક્રવારે રાતે ટિકુભાઈની તબિયત એકાએક લથડી હતી. મુંબઈના ઉપનગર અંધેરીમાં તેઓ ગુજરાતી ફિલ્મ, ‘મોમ તને નહીં સમજાય’ના પ્રીમિયરમાં હતા ત્યારે એમને એકાએક તકલીફ ઉપડી હતી. તેઓને તરત પાસેની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એમને હાર્ટ એટેક નહીં પણ બ્રેઇન એન્યુરિયમ નામે ઓળખાતો બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. એ સમયે એમની સાથે અમેના મિત્રો હતા. એમાનાં એક અનેે, ટિકુભાઈની આગામી ગુજરાતી ફિલ્મના દિગ્દર્શક ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું…
Mumbai witnessed Rekhta’s first-ever Gujarati cultural event by the Foundation. The air was filled with the energy of poetry, music, and artistic expression. The evening also saw a mesmerising mushayra, and Sangeet Sandhya. Well-known port-presenter Ankit Trivedi’s anchoring illuminated the event with brilliance The renowned Rekhta Foundation hosted its Mumbai’s inaugural Gujarati event, ‘Gujarati Utsav,’ on Saturday evening. Held at the Bharatiya Vidya Bhavan, Chowpatty, the event saw a jam-packed auditorium, where prominent personalities gathered to celebrate the rich cultural heritage of Gujarati literature. The mushayra featured an array of poignant ghazals and songs, while the musical evening offered a…
મુંબઈ શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમ યોજાયો. ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરા, સંગીતોત્સવ અને અંકિત ત્રિવેદીના સંચાલનથી ક્ષણેક્ષણ દીપી ઊઠી લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા રેખ્તા ફાઉન્ડેશને મુંબઈમાં શનિવારે એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ ‘ગુજરાતી ઉત્સવ’ યોજ્યો હતો. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવનમાં, ખીચોખીચ સભાગૃહમાં, મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમાં મુશાયરામાં ગઝલ-ગીતની તો સંગીતસંધ્યામાં વૈવિધ્યસભર ગીત-સંગીતની મહેફિલ જામી હતી. કાર્યક્રમ પહેલાં સભાગૃહમાં પ્રવેશ માટે પ્રેક્ષકોની લાંબી કતારો જોવા મળી હતી. સમયસર શરૂ થયેલા કાર્યક્રમમાં પ્રેક્ષકો પહેલી ક્ષણથી ઓતપ્રોત થઈ ગયા હતા. યોગાનુંયોગે, મુંબઈમાં રેખ્તા ગુજરાતીના પ્રથમ કાર્યક્રમના દિવસે સ્વર્ગસ્થ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના અવસાનને એક મહિનો થયો હતો. તેઓને યાદ કરતાં સંસ્થાએ ઉત્સવ એમને…
મુંબઈ મેટ્રોની લેટેસ્ટ લાઇન સાત (દહિસર પૂર્વથી ગુંદવલી) અને ટુ-એ (દહિસર પૂર્વથી ડી. એન. નગર)ને મેટ્રો રેલ સલામતી કમિશનર (સીએમઆરએસ) તરફથી પૂર્ણ ઝડપે દોડવાની પરવાનગી આપવામાં આવી છે. શહેરના મેટ્રો નેટવર્ક માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. નવી લાઇન્સથી મેટ્રોની કાર્યક્ષમતા અને કનેક્ટિવિટી બેઉમાં ઉમેરો થશે છે. સલામતી કમિશનરની આ મંજૂરીથી માર્ગ પરની મેટ્રો ટ્રેનો નિર્ધારિત ઝડપે દોડશે, એના લીધે મુસાફરી સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. એ સાથે, મેટ્રો લાઇનો વધુ સરળ અને ઝડપી મુસાફરીનો અનુભવ કરાવશે, જે હજારો જણની રોજિંદી મુસાફરી સરળ બનાવશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ જાહેરાત કરી છે કે આ પગલું શહેરના જાહેર પરિવહનની માળખાકીય સુવિધાને…
Mumbaikars, rejoice! You are soon going to ride brand new metro lines. That will save your time and will also offer lots of comfort. The latest news is that Mumbai Metro’s Lines 7 (Dahisar East to Gundavli) and 2A (Dahisar East to DN Nagar) have received approval from the Commissioner of Metro Rail Safety (CMRS) to operate at full speed. This marks a significant milestone for the city’s metro network, enhancing both efficiency and connectivity. The approval allows trains on these routes to run at their designated speeds, significantly reducing travel times for commuters. With this development, the metro lines…
Shiv Sena (Uddhav Balasaheb Thackeray), also known as Shiv Sena (UBT), has decided to contest the upcoming municipal elections in Mumbai and Nagpur alone. This means the partnership with Congress and the Nationalist Congress Party (NCP), and their Maha Vikas Aghadi, will no longer be in place, at least for now. This was informed by senior party leader Sanjay Raut. Emphasizing the party’s confidence in securing a strong mandate, he said, “We are prepared to fight the civic polls independently. Our party has the support of the people. We are confident about our prospects in Mumbai and Nagpur.” This move…
તો, મહા વિકાસ આઘાડી (એમવીએ) હાલપૂરતી સ્થગિત છે એ હવે સત્તાવાર રીતે સ્પષ્ટ છે. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાએ આગામી મુંબઈ અને નાગપુર મહાપાલિકાની ચૂંટણી એકલા લડવાનો નિર્ધાર કર્યો છે. અર્થાત્ જ, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથેનું એનું જોડાણ હાલપૂરતું વિરામ લઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અગ્રણી નેતા સંજય રાઉતે આ વિશે હાલમાં જાહેરાત કરી હતી. તેઓએ મહાપાલિકાની ચૂંટણીમાં વિજયનો આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું, “અમે મહાનગરપાલિકા ચૂંટણી એકલા લડવા સજ્જ છીએ. અમને લોકોનું સમર્થન છે. મુંબઈ અને નાગપુરમાં અમારું પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે એનો અમને વિશ્વાસ છે.” પક્ષના આ પગલાને મહા વિકાસ આઘાડી સાથેના સંબંધોમાં વ્યૂહાત્મક ફેરફાર તરીકે…