Author: Pooja Kamble Thukarul

Uttarayan is a widely celebrated festival in India, particularly in Gujarat, Maharashtra, Rajasthan, West Bengal, and Karnataka, where flying kites is one of the main activities. However, while kite flying is an exciting and joyous occasion, it also comes with risks. To ensure the safety of everyone and avoid mishaps, it is important to take the following precautions during the festival. Choose a safe location: The first and most crucial step is selecting a safe location for flying your kite. Avoid crowded areas and busy streets. Opt for open spaces such as rooftops, parks, or playgrounds, ensuring they are free…

Read More

ચણની શી સ્થિતિ છે? ચણ તો આ ચબૂતરામાં નીરવામાં આવતું નથી. છેલ્લે ક્યાર સુધી એ સેવાકાર્ય ચાલ્યું હશે તેનો તાગ ના મળે તેટલી જૂની એ વાત થઈ ગઈ છે આ પોળ માણેક ચોક નજીક આવેલી છે. અહીંના ચબૂતરાને જોતાં જ પહેલી નજરમાં એક વાત સમજાઈ જાય છે કે સાવ જ ઉપેક્ષિત રહેનારો આ ચબૂતરો નિરંતર ચાલતા બાંધકામને લીધે પણ હાંસિયામાં ધકેલાઈને રહી ગયો છે. આ ચબૂતરાના નીચેના ભાગમાં ક્યારેક જૂદું જ બાંધકામ રહ્યું હશે. કારણ સિમેન્ટ-કોંક્રીટનો બનેલો તેનો નીચેનો ભાગ અને કોતરકામ કરીને પથ્થરમાંથી બનાવવામાં આવેલો ઉપલો ભાગ, બેઉ વચ્ચે કોઈ મેળ વર્તાતો નથી. ચબૂતરાનો મુખ્ય ભાગ કોઈ જ કાળજી…

Read More

છ-સાત ભાષાનું તલસ્પર્શી જ્ઞાન વ્યક્તિને કમાલની બૌદ્ધિક ઊંચાઈ આપી શકે છે. બાળકને માતૃભાષા અને સાથે અન્ય ભાષામાં સુપર બનાવવા એટલે જ માબાપે કમર કસવાની જરૂર છે. વેકેશનમાં બાળકોને મોંઘાદાટ ક્લાસેસ કરાવતા વાલીઓ કદાચ એવું નથી વિચારતા કે બાળકને એકાદ નવી ભાષા શિખડાવીએ. ભાષા એક જ એવી ચીજ છે જેના વિના જીવનના મોટાભાગના વ્યવહાર અધૂરા રહી જાય છે. જેટલી વધુ ભાષા આવડે એટલી વધુ માણસની બુદ્ધિ ખીલે છે. વિચ લેન્ગવેજ ડુ યુ સ્પીક? માતૃભાષા માણસની સૌથી મોટી શક્તિ છે. વૈજ્ઞાનિકો આજ સુધી પૂરેપૂરું સમજી શક્યા નથી કે અણસમજું બાળક કેવી રીતે કોઈ વિશેષ પ્રયત્નો વિના પોતાની માતૃભાષા આત્મસાત્ કરી લે છે.…

Read More