કોટન-ખાંડી વાયદામાં રૂ. 400ની નરમાઈઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ ક્રૂડ તેલમાં રૂ. 50ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 11924.96 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 55218.26 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8630.28 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20220 પોઇન્ટના સ્તરે

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 67144.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 11924.96 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 55218.26 કરોડનું નેશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20220 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 888.08 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8630.28 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 84460ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 84719 અને નીચામાં રૂ. 84210ના મથાળે અથડાઈ, રૂ. 84567ના આગલા બંધ સામે રૂ. 141 વધી રૂ. 84708ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ. 83 વધી રૂ. 67774ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ. 7 વધી રૂ. 8365ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 114 વધી રૂ. 84090ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ. 95568ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95790 અને નીચામાં રૂ. 94749ના મથાળે અથડાઈ, રૂ. 95965ના આગલા બંધ સામે રૂ. 725 ઘટી રૂ. 95240ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 668 ઘટી રૂ. 95056ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. 662 ઘટી રૂ. 95034ના ભાવ થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1319.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ. 4.5 વધી રૂ. 855.45ના ભાવ થયો હતો. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો રૂ. 1.5 વધી રૂ. 268.8ના ભાવ થયો હતો. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ. 1.45 વધી રૂ. 256.4ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 40 પૈસા વધી રૂ. 180.85ના ભાવ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2012.61 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ. 6247ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 6294 અને નીચામાં રૂ. 6235ના મથાળે અથડાઈ, રૂ. 6230ના આગલા બંધ સામે રૂ. 50 વધી રૂ. 6280ના ભાવ થયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 49 વધી રૂ. 6281ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ. 8.7 વધી રૂ. 294.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ. 8.6 વધી રૂ. 294.3ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ. 916.6ના ભાવે ખૂલી, રૂ. 1.2 વધી રૂ. 917ના ભાવ થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ. 400 ઘટી રૂ. 55000ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4841.18 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3789.09 કરોડના વેપાર થયો હતો. તાંબાના વાયદાઓમાં રૂ. 781.57 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 184.25 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 20.33 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 333.50 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 412.85 કરોડનાં વેપાર થયો હતો. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1599.76 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 0.86 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18439 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 41398 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9066 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 82486 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 28975 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 41057 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 157421 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8513 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18922 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20225 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20282 પોઇન્ટના સ્તર અને નીચામાં 20129 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 86 પોઇન્ટ ઘટી 20220 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 15.9 વધી રૂ. 119.6ના ભાવ થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 5.1 વધી રૂ. 17.65ના ભાવ થયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. 86000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 11 ઘટી રૂ. 725ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 450.5 ઘટી રૂ. 2348ના ભાવે બોલાયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ. 860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.19 વધી રૂ. 10.1ના ભાવ થયો હતો. જસત ફેબ્રુઆરી રૂ. 270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 55 પૈસા વધી રૂ. 3.8ના ભાવ થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. 6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 16.15 વધી રૂ. 121.8ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ. 300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 4.65 વધી રૂ. 13.6ના ભાવ થયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ. 85000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 10 વધી રૂ. 682ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 243.5 ઘટી રૂ. 494ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ. 6200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 22.4 ઘટી રૂ. 96ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 4 ઘટી રૂ. 12.95ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ. 84000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 77 ઘટી રૂ. 940ના ભાવ થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 226 વધી રૂ. 2070ના ભાવ થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ. 840ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.5 ઘટી રૂ. 5.7ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 71 પૈસા ઘટી રૂ. 1.25ના ભાવ થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ. 6200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 20.95 ઘટી રૂ. 98.9ના ભાવ થયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 4.05 ઘટી રૂ. 12.95ના ભાવ થયો હતો. જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી રૂ. 83000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 1.5 વધી રૂ. 710ના ભાવ થયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 207 વધી રૂ. 1901ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.