કોમોડિટી વાયદાઓમાં રૂ. 15308 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 105008 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11882 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25573 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 120317.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 15308.03 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 105008.81 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25573 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1069.36 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11882.80 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ. 109255ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 109359 અને નીચામાં રૂ. 108900ના મથાળે અથડાઈ, રૂ. 109370ના આગલા બંધ સામે રૂ. 347 ઘટી રૂ. 109023 થયો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ. 199 ઘટી રૂ. 87470 થયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ. 20 ઘટી રૂ. 10963ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ. 284 ઘટી રૂ. 108953ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ. 109343ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 109560 અને નીચામાં રૂ. 109136ના સ્તરને સ્પર્શી, રૂ. 109487ના આગલા બંધ સામે રૂ. 195 ઘટી રૂ. 109292ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ. 127121ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 129123 અને નીચામાં રૂ. 127121ના સ્તરને સ્પર્શી, રૂ. 128838ના આગલા બંધ સામે રૂ. 311 ઘટી રૂ. 128527ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ. 234 ઘટી રૂ. 128410 થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ. 239 ઘટી રૂ. 128410ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1629.47 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો એમડબ્લ્યુએચદીઠ રૂ. 3910ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 3911 અને નીચામાં રૂ. 3840ના મથાળે અથડાઈ, રૂ. 77 ઘટી રૂ. 3843ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ. 5565ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5586 અને નીચામાં રૂ. 5536ના સ્તરને સ્પર્શી, રૂ. 5526ના આગલા બંધ સામે રૂ. 14 વધી રૂ. 5540 થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ. 12 વધી રૂ. 5542ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 1.7 ઘટી રૂ. 259.7ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ. 1.6 ઘટી રૂ. 259.8 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. 980ના ભાવે ખૂલી, રૂ. 18.5 વધી રૂ. 993ના સ્તરે પહોંચ્યો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. 2543ના ભાવે ખૂલી, રૂ. 9 ઘટી રૂ. 2562ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7084.75 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4798.05 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1168.99 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 213.86 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 26.06 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 297.97 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 27.41 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 663.39 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 938.67 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 13.21 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.73 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 22134 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 53541 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 16981 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 233279 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 24032 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19626 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 44208 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 150205 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1557 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 16924 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 40677 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25590 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 25600 પોઇન્ટના સ્તર અને નીચામાં 25531 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 46 પોઇન્ટ ઘટી 25573 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ. 5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 50 પૈસા વધી રૂ. 46.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા ઘટી રૂ. 9.35 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ. 110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 158.5 ઘટી રૂ. 662.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ. 135000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 136.5 ઘટી રૂ. 578 થયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ. 920ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 73 પૈસા ઘટી રૂ. 4.82ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 26 પૈસા વધી રૂ. 3.24 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ. 5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 9.1 ઘટી રૂ. 52.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા વધી રૂ. 9.65ના ભાવે બોલાયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ. 107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 26 વધી રૂ. 325 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ. 125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 66.5 ઘટી રૂ. 807 થયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 48 પૈસા ઘટી રૂ. 2.85 થયો હતો. જસત સપ્ટેમ્બર રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 46 પૈસા ઘટી રૂ. 2.6 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


