કોમોડિટી વાયદાઓમાં રૂ.56524.94 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.689793.44 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.45535.32 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 34891 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.746336.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.56524.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.689793.44 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 34891 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3533.58 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.45535.32 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.136327ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.136327 અને નીચામાં રૂ.135116ના સ્તરને સ્પર્શી, રૂ.136666ના આગલા બંધ સામે રૂ.1416 ઘટી રૂ.135250ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.810 ઘટી રૂ.110105ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.56 વધી રૂ.13760ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1544 ઘટી રૂ.132430ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.136381ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.136381 અને નીચામાં રૂ.133557ના સ્તરને સ્પર્શી, રૂ.135031ના આગલા બંધ સામે રૂ.441 ઘટી રૂ.134590 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.241400ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.242000 અને નીચામાં રૂ.232228ના મથાળે અથડાઈ, રૂ.251012ના આગલા બંધ સામે રૂ.14298 ઘટી રૂ.236714ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.13714 ઘટી રૂ.238740ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.13648 ઘટી રૂ.238802ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.7842.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ડિસેમ્બર વાયદો રૂ.1.95 ઘટી રૂ.1280ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત ડિસેમ્બર વાયદો રૂ.9.5 વધી રૂ.310ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.9 ઘટી રૂ.296.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીસું ડિસેમ્બર વાયદો રૂ.2.6 વધી રૂ.195ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.3054.73 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4450ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4518 અને નીચામાં રૂ.4352ના સ્તરને સ્પર્શી, રૂ.12 ઘટી રૂ.4384 થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5229ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5262 અને નીચામાં રૂ.5204ના મથાળે અથડાઈ, રૂ.5235ના આગલા બંધ સામે રૂ.26 વધી રૂ.5261ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.22 વધી રૂ.5261 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.14.3 ઘટી રૂ.343.6 થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.14.4 ઘટી રૂ.343.8 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.1025ના ભાવે ખૂલી, રૂ.21 ઘટી રૂ.1000 થયો હતો. એલચી જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.2635ના ભાવે ખૂલી, રૂ.3 વધી રૂ.2640ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.17644.35 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.27890.97 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.7141.71 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.315.66 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.24.53 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.360.51 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.16.40 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.388.88 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.2649.46 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.0.69 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19145 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 91703 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 25699 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 416435 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 47103 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17348 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40581 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 105233 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 406 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 19770 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 38094 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 35000 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 35252 પોઇન્ટના સ્તર અને નીચામાં 34736 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 918 પોઇન્ટ ઘટી 34891 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.11.5 વધી રૂ.160.1 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.45 ઘટી રૂ.25.85 થયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.138000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.296.5 ઘટી રૂ.53 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.249000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.7892.5 ઘટી રૂ.12623ના ભાવે બોલાયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.24.66 ઘટી રૂ.73.1ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 75 પૈસા ઘટી રૂ.9.7 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.9.5 ઘટી રૂ.108.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.7.15 વધી રૂ.30.65ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.135000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.276.5 વધી રૂ.535.5 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.899 વધી રૂ.3180 થયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.28.05 વધી રૂ.89.72 થયો હતો. જસત જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 25 પૈસા ઘટી રૂ.9.5ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube


