કોમોડિટી વાયદાઓમાં રૂ.37662.66 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.100430.71 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.31337.63 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 35730 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.138118.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.37662.66 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.100430.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 35730 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2115.13 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.31337.63 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.136300ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.138200 અને નીચામાં રૂ.136300ના મથાળે અથડાઈ, રૂ.135761ના આગલા બંધ સામે રૂ.1994 વધી રૂ.137755 થયો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.810 વધી રૂ.112830 થયો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.112 વધી રૂ.14107ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1998 વધી રૂ.135495 થયો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.138340ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.138787 અને નીચામાં રૂ.137502ના મથાળે અથડાઈ, રૂ.136777ના આગલા બંધ સામે રૂ.1573 વધી રૂ.138350ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.244000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.249900 અને નીચામાં રૂ.241223ના મથાળે અથડાઈ, રૂ.236316ના આગલા બંધ સામે રૂ.7283 વધી રૂ.243599ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.6778 વધી રૂ.245563ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.6714 વધી રૂ.245561ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.3972.00 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.16.9 વધી રૂ.1304ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી વાયદો રૂ.2.65 વધી રૂ.309.25ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.2.05 વધી રૂ.304.8ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો રૂ.1.2 વધી રૂ.184.1 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.2432.55 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4330ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4375 અને નીચામાં રૂ.4250ના મથાળે અથડાઈ, રૂ.164 ઘટી રૂ.4261ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5175ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5206 અને નીચામાં રૂ.5101ના મથાળે અથડાઈ, રૂ.5155ના આગલા બંધ સામે રૂ.47 વધી રૂ.5202ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.45 વધી રૂ.5202 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.16.5 ઘટી રૂ.316.3 થયો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.16.8 ઘટી રૂ.316.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.1017.7ના ભાવે ખૂલી, રૂ.31.4 ઘટી રૂ.1010.5ના સ્તરે પહોંચ્યો હતો. કોટન જાન્યુઆરી વાયદો રૂ.270 વધી રૂ.25810ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.2625ના ભાવે ખૂલી, રૂ.54 વધી રૂ.2690ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.16216.36 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.15121.27 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.3368.47 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.326.56 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.33.97 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.240.34 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.10.40 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.642.17 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1779.98 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.7.43 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.26 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.0.27 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19012 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 73446 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 27746 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 414453 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 45316 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 16940 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40061 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 103902 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 447 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 21768 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 42507 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 35650 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 36026 પોઇન્ટના સ્તર અને નીચામાં 35351 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 558 પોઇન્ટ વધી 35730 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.15.9 વધી રૂ.110.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.10.45 ઘટી રૂ.20.05ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.526.5 વધી રૂ.1850 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.260000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1730.5 વધી રૂ.9004 થયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.87 વધી રૂ.62.99ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.18 વધી રૂ.11.7 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.31.7 ઘટી રૂ.111.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.6 વધી રૂ.18.05 થયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.130000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.340 ઘટી રૂ.498 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.190000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.148 ઘટી રૂ.1032.5ના ભાવે બોલાયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.7.22 ઘટી રૂ.13.39 થયો હતો. જસત જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.59 ઘટી રૂ.6.1ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube


