કોમોડિટી વાયદાઓમાં રૂ.44698.23 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.192418.64 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17406.17 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39702 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.237118.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.44698.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.192418.64 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39702 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.11262.48 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17406.17 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160651ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.161511 અને નીચામાં રૂ.159826ના મથાળે અથડાઈ, રૂ.161634ના આગલા બંધ સામે રૂ.1384ના ભાવઘટાડા સાથે રૂ.160250 થયો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.1145 ઘટી રૂ.131221ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.137 ઘટી રૂ.16510ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1388 ઘટી રૂ.160346ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.162001ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.162398 અને નીચામાં રૂ.160621ના સ્તરને સ્પર્શી, રૂ.162621ના આગલા બંધ સામે રૂ.1339 ઘટી રૂ.161282 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.267497ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.267498 અને નીચામાં રૂ.260743ના મથાળે અથડાઈ, રૂ.268285ના આગલા બંધ સામે રૂ.4969 ઘટી રૂ.263316ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.5528 ઘટી રૂ.269097ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.5398 ઘટી રૂ.269398ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2472.49 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.12.2 ઘટી રૂ.1185ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ વાયદો રૂ.3.15 વધી રૂ.327ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 5 પૈસા વધી રૂ.339.95ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 65 પૈસા ઘટી રૂ.188.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 24673.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી માર્ચ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4050ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4140 અને નીચામાં રૂ.4030ના સ્તરને સ્પર્શી, રૂ.111 વધી રૂ.4113 થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.8499ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.10549 અને નીચામાં રૂ.8499ના મથાળે અથડાઈ, રૂ.8363ના આગલા બંધ સામે રૂ.1213ના ઉછાળા સાથે રૂ.9576 થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.1215 ઊછળી રૂ.9578ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.13 વધી રૂ.308.6 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.12.5 વધી રૂ.308.5 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.944.7ના ભાવે ખૂલી, રૂ.1.8 ઘટી રૂ.970ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.2490ના ભાવે ખૂલી, રૂ.6 વધી રૂ.2530ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 11335.42 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 6070.75 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1193.81 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 805.73 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 10.30 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 462.65 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 17.02 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 20078.28 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 4578.63 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9702 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 61156 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 30701 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 427559 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 61348 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 6982 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 18788 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 67744 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 971 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 24118 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 22591 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 39383 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 39850 પોઇન્ટના સ્તર અને નીચામાં 39356 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 319 પોઇન્ટ વધી 39702 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.594.9 વધી રૂ.930 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.9 વધી રૂ.24.25 થયો હતો.
સોનું માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.8 ઘટી રૂ.221.5 થયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.350000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.192 ઘટી રૂ.1736 થયો હતો. તાંબું માર્ચ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.5.78 ઘટી રૂ.21ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.49 વધી રૂ.6.49 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.642 વધી રૂ.943.8ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.315ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.9.3 વધી રૂ.26.5 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.190000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.17.5 ઘટી રૂ.385ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.400000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.36.5 વધી રૂ.948.5 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.9000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.438.6 ઘટી રૂ.762.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.6 ઘટી રૂ.27.7 થયો હતો.
સોનું માર્ચ રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.138 વધી રૂ.403.5 થયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.507.5 વધી રૂ.1970.5ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ.1150ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.88 વધી રૂ.14.67 થયો હતો. જસત માર્ચ રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 92 પૈસા ઘટી રૂ.3.2 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.9000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.38.05 ઘટી રૂ.775.3 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.6 ઘટી રૂ.28.1ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.905.5 વધી રૂ.4848.5 થયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.270000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3169 વધી રૂ.18647 થયો હતો.
Disclaimer: Deshwale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube


