Author: Deshwale Health Desk

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલાં મન કી બાત રેડિયો કાર્યક્રમમાં ભારતીય યુવાનોમાં જોવા મળતી સ્થૂળતા એટલે કે મેદસ્વીતા પર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે તેમણે ભારતીયોને આહારમાં તેલનું પ્રમાણ દસ ટકા ઘટાડવાની હિમાયત કરી હતી. મેદસ્વીતાની સમસ્યા ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ચિંતાજનક રીતે વધી રહી છે. તેનાથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા અને લોકોને સ્થૂળતા ઘટાડવા પ્રોત્સાહિત કરવા દર ચોથી માર્ચે વિશ્વ સ્થૂળતા દિવસ ઉજવવામાં આવે છે. 2022ના લેન્સેટ અભ્યાસ મુજબ ભારતમાં 4.4 કરોડ સ્ત્રીઓ અને 2.6 કરોડ પુરુષો મેદસ્વી હતાં. તાજેતરના અભ્યાસો સૂચવે છે કે જો સ્થૂળતામાં વધારો થવાની વર્તમાન ગતિ ચાલુ રહેશે, તો કેટલાક…

Read More

મહાશિવરાત્રીના શુભ અવસરે, નાઇપર અમદાવાદ અને ટ્રાઇડેન્ટ લાઇફલાઇન લિમિટેડ વચ્ચે થયેલી ઐતિહાસિક ભાગીદારી દુર્લભ કેન્સર રોગની સારવાર માટે નવી આશા લઈને આવી છે. ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા નાઇપર અમદાવાદ અને ટ્રાઇડેન્ટ લાઇફલાઇન લિમિટેડ વચ્ચે થયેલા ટેક્નોલોજી ટ્રાન્સફર કરાર દ્વારા, ભારતીય દર્દીઓ માટે ગંભીર કેન્સરની દવા વોરિનોસ્ટેટ ઉપલબ્ધ કરવામાં આવશે. મહાશિવરાત્રિના શુભ દિવસે નાઇપર-એ ના ડાયરેક્ટર પ્રો. શૈલેન્દ્ર સરાફ અને ટ્રાઇડેન્ટ લાઇફલાઇનના ડાયરેક્ટર હાર્દિક દેસાઈ દ્વારા મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હાલમાં, વોરિનોસ્ટેટ ભારતમાં ઉત્પાદિત થતી નથી, જેના કારણે દર્દીઓને આયાતિત દવા ઝોલિન્ઝા પર આધાર રાખવો પડે છે, જેની કિંમત આશરે રૂ. 14…

Read More

In an era marked by sedentary lifestyles and the rising prevalence of lifestyle-related ailments, ancient practices are increasingly gaining recognition for their holistic health benefits. Among these, Surya Namaskar, or Sun Salutation, stands out as a powerful sequence of yoga postures that not only invigorates the body but also calms the mind, effectively reducing the risk of chronic diseases. A Timeless Practice for Modern Wellness Surya Namaskar, a sequence of 12 gracefully linked asanas, is more than just a physical exercise. It is a comprehensive practice that integrates breath, movement, and mindfulness, creating a harmonious balance between the body and…

Read More

Northern Coalfields Limited (NCL), a subsidiary of Coal India, is conducting a large-scale first aid training programme for homemakers. The initiative aims to train 8,000 homemakers by June 2025. By equipping them with life-saving skills, NCL is helping build a safer and more prepared community. The programme was launched on 26 January 2025, and in just one month, it has already trained 1,500 homemakers. Training sessions are being held across all NCL projects, ensuring maximum participation. The goal is to create a network of trained individuals who can respond quickly and effectively to medical emergencies at home. The training includes…

Read More