Author: Sanjay Shah

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

રામાયણ, મહાભારત જેવી આપણી કથાઓની જેમ ગ્રીક પુરાણકથા આધારિત આ ફિલ્મ ખાસ્સી ગાજી રહી છે. એની આઈમેક્સની ટિકિટના ભાવ આસમાને છે. ઘણાને સવાલ થઈ રહ્યો છે કે દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની આ ફિલ્મમાં એવું તે વળી શું છે કે… તો, એવું શું છે એ જાણવા વાંચો આ લેખ. ફિલ્મની વાર્તા અને ગ્રીક પુરાણકથાનાં અગત્યનાં પાત્રો અને સ્થળો વગેરેની વિગતો પણ અહીં છે. સાથે છે આઈમેક્સ કેમેરાની સમજણ આપતી રસાળ વિગતો. ગો અહેડ, એન્જોય!  સંજય વિ. શાહ  આઈમેક્સ કેમેરાથી, આઈમેક્સ ફોરમેટ માટે બનેલી અંગ્રેજી ફિલ્મ, સામાન્ય થિયેટરમાં જોવી જોઈએ? એ પણ હિંદીમાં? કોને ખબર… પણ શુક્રવારે એવું કર્યું. ધ ઓડિસી હિંદીમાં જોઈ,…

Read More

For more than five decades, Vekaria remained actively involved in theatre, both as an actor and a director. A look at the life of an artist who dedicated himself wholeheartedly to theatre and the arts throughout his life Gujarati theatre today mourns the loss of one of its most beloved actors and directors, Arvind Vekaria, aka Dadu, who passed away on Wednesday, 24 June 2026. Presented here is a brief account of his life and journey. In addition to this article, another feature on him has also been published today on Deshwale:https://deshwale.com/arvind-vekaria-passes-away-gujarati-theatre-actor/ Arvind Vekaria (Dadu) Date of Birth: 15 August…

Read More

ગુજરાતી રંગભૂમિએ આજે, ૨૪ જૂન ૨૦૨૬ના એના એક લાડકવાયા અભિનેતા, દિગ્દર્શક અરવિંદ વેકરિયાને ગુમાવ્યા છે. પ્રસ્તુત છે એમની જીવન ઝરમર. આ લેખ ઉપરાંત દેશવાલે પર એમના વિશે અન્ય એક લેખ આજે પણ પ્રસિદ્ધ થયો છે. એની લિન્કઃ https://deshwale.com/arvind-vekaria-passes-away-gujarati-theatre-actor/ અરવિંદ વેકરિયા (દાદુ) પ્રમુખ એવોર્ડ્સ Subscribe Deshwale on YouTube Join Our Whatsapp Group

Read More

As per the latest and updated information, the last rites of Arvind Vekaria will be held at 10:30 pm today, 24 June 2026, at Dahanukar Wadi Hindu Crematorium, M.G. Road, Kandivali West. Arvind Vekaria, a veteran actor and director of the Gujarati entertainment industry, passed away today, Wednesday, 24 June 2026, at 10:30 am. He was 77. He was born on 15 August 1949. Affectionately known to everyone by his nickname ‘Dadu’, Vekaria had been undergoing treatment at Parth Hospital in Kandivali West for the past three days. He was being treated for age related ailments. Meanwhile, he suffered a…

Read More

તાજી અને અપડેટેડ માહિતી અનુસાર, અરવિંદ વેકરિયાના અંતિમસંસ્કાર આજે, ૨૪ જૂન ૨૦૨૬ના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યે દહાણુકર વાડી હિંદુ સ્મશાનગૃહ, એમ. જી. રોડ, કાંદિવલી (વેસ્ટ) ખાતે થશે. ગુજરાતી મનોરંજન જગતના વરિષ્ઠ અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ વેકરિયાનું આજે , બુધવાર 24 જૂન 2026ના, સવારે સાડાદસ વાગ્યે અવસાન થયું છે. તેઓ 77 વર્ષના હતા. તેમનો જન્મ 15 ઓગસ્ટ 1949ના થયો હતો. દાદુના હુલામણા નામે સર્વપ્રિય અરવિંદભાઈ ત્રણેક દિવસથી કાંદિવલી પશ્ચિમની પાર્થ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઉંમરને લીધે થતી તકલીફોની તેઓ સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન, આજે સવારે એકાએક હાર્ટ એટેક આવતાં તેઓએ ફાની દુનિયાથી વિદાય લીધી હતી. તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા…

Read More

અભિષેક જૈન જેવા ઉત્તમ સર્જકની આશાસ્પદ ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં સેન્સર બોર્ડ બિનજરૂરી વિલંબ કરી રહ્યું છે. એ પણ ખુલાસા આપ્યા વિના કે ડૅડલાઇન ઠરાવ્યા વિના!   કોણે કહ્યું કે તામિલ સુપરસ્ટાર અને હવે, તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની ‘જન નાયગન’ જેવી ફિલ્મો જ સેન્સર બોર્ડની અટપટી ચાલનો ભોગ બને છે? ગુજરાતી ફિલ્મ ‘મંચ’નો દાખલો લો. એક વિચારોત્તેજક, ચિત્તમાં પ્રશ્નો સર્જતી આ આશાસ્પદ ફિલ્મ હાલમાં વિનાકારણે સેન્સરની ચિત્રવિચિત્ર કામગીરીને કારણે દર્શકો સુધી પહોંચી રહી નથી. કારણ? માત્ર જાણે સેન્સર બોર્ડ. મધુ એન્ટરટેઇન્મેન્ટ એન્ડ મીડિયા પ્રા. લિ. અને સિનેમેન પ્રોડક્શન્સ લિ.ની આશાસ્પજ ફિલ્મ ‘મંચ’ ગુજરાતીની એક સૌથી ખર્ચાળ ફિલ્મોમાં છે. સાથોસાથ, ‘મંચ’ ગુજરાતી ફિલમજગત…

Read More

For more than a decade, India’s cinematic landscape has been witnessing a subtle yet unmistakable inversion of influence. Films emerging from the southern industries have repeatedly conquered the Hindi belt through dubbed versions, transforming regional productions into genuine national phenomena. Yet the reverse journey, Hindi films commanding similar cultural dominance in southern markets, continues to remain elusive. The recent release of Dhurandhar – The Revenge illustrates this paradox with remarkable clarity. The film arrived amid immense anticipation across the Hindi-speaking regions. Its trailers generated widespread excitement, advance bookings surged, and theatres across North India reported packed houses. In the Hindi…

Read More

Deshwale presents the most authoritative and watchable review of DHURANDHAR – THE REVENGE in HINDI by its Editor-In-Chief Sanjay Shah. The much‑anticipated sequel to Dhurandhar released on 19 March 2026 in theatres worldwide in multiple languages including Hindi, Tamil, Telugu, Kannada and Malayalam. 👉 Know —✔ Story and plot strengths✔ Ranveer Singh’s performance and character arc✔ Action sequences, pacing and direction✔ Themes and controversies around the movie✔ Final verdict with spoiler‑free insights Whether you are a fan of the first film or curious about whether Dhurandhar 2 lives up to the hype, this review will help you decide whether it’s…

Read More

India’s decision to bind every messaging account to a physical SIM card is the world’s boldest anti-fraud gambit. It may also be its most blunt. Sanjay Shah Priya arrives at her desk every morning, opens her laptop, and finds WhatsApp logged out. Again! She is a journalist. Her sources message her on WhatsApp. Her editor sends assignments on WhatsApp. Half her working day runs through it. She has already done what the government asked: She has ‘bound’ her account to her phone’s SIM card. And yet the desktop version keeps dropping her, sometimes mid-conversation, sometimes before she has even had…

Read More

સંજય શાહ  માણસની જેમ અમુક નસીબવંતી ફિલ્મ મોંમાં ચાંદીની ચમચી લઈને જન્મતી (શરૂ થતી) હશે? શક્ય છે. અન્યથા, મૂળે, અઢી-ત્રણ કલાકની, એક ફિલ્મ તરીકે પ્લાન થયેલી અને પછી, બે કટકેય ચચ્ચાર કલાકની જોડી બનનારી ‘ધુરંધર’ આટલી ધન્યભાગી ના હોત. વરસો પછી દેશમાં કોઈ બોલિવુડ ફિલ્મની રજૂઆત પહેલાં આવો પ્રચંડ, ફિલ્મતરફી માહોલ છે. સ્થિતિ એવી છે કે આ ફિલ્મ વહેલા જોઈ આવનારા ધરતીથી બે વેંત ઊંચા ચાલીને, કૉલર ટાઇટ કરીને કહી શકે, “અમે તો જોઈ નાખી. લો બોલો! તમે હજી નથી જોઈ?!” સ્થિતિ એવી પણ છે કે તમે બેમાંથી એકપણ ‘ધુરંધર’નું ઘસાતું બોલો તો સામેવાળાનાં ભવાં ઊંચાં થઈ જાય! કારણ ‘ધુરંધર…

Read More