Author: Sanjay Shah

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

As we delve into the songs that made a mark in 2024, it’s evident that some tracks have truly stood out. Compared to 2023, the Hindi film industry seems to have done well with its music this year. One of the standout tracks, “Aaj Ki Raat” from Stree 2, has set a new benchmark. Within just five months, the song has garnered an astonishing 72,02,08,317 views. To put this into perspective, one of the most successful songs of 2023, “Apna Bana Le” from the movie Bhediya, accumulated 47,28,80,108 views over two years. Similarly, “Tere Vaste” from Zara Hatke Zara Bachke,…

Read More

Welcome to a Fresh Beginning with Deshwale. As we embrace the arrival of a new year, why not begin something new, something inspiring, and something impactful? Despite these insights, most of us remain glued to our screens, bombarded by an endless stream of information—often unnecessary, repetitive, and, at times, misleading. The internet, while a marvel of connectivity, has amplified a cycle of overexposure that leaves many feeling drained and disillusioned. In this challenging environment, we asked ourselves: “What can we do differently?” This introspection gave birth to Deshwale—a platform committed to delivering meaningful and positive content. Welcome to Deshwale. Deshwale…

Read More

નવા વરસના આગમન સાથે નવું કંઈક કરીએ? માણીએ? આવી કસોટીજનક પરિસ્થિતિમાં શું કરવું? આ પ્રશ્નનો જવાબ મેળવવા અમે ખાસ્સું મનોમંથન કર્યું. એમાંથી જન્મ થયો છે દેશવાલેનો… પ્રસ્તુત છે દેશવાલે. દેશવાલેમાં તમે માણી શકશો ઉપયોગી સમાચાર અને સંશોધનાત્મક અહેવાલો. એની વિગતો પહેલાં દેશવાલેના ઉદ્ભવ પાછળની અમારી ભાવના જાણી લઈએ. દેશવાલેની ટીમ પત્રકારત્વમાં ત્રણેક દાયકાનો અનુભવ ધરાવે છે. અમારામાંના ઘણાને સતત એ લગાણી રહી છે કે મીડિયા અને ટેક્નોલોજીના પ્રચંડ વિકાસ સાથે ગુણવત્તા ઘટી છે. સાથે નકારાત્મકતા વધી છે. માહિતીના પ્રસારણથી બૌદ્ધિક વિકાસ થાય તો માહિતી લેખે લાગી ગણાય. દેશવાલેની ટીમને એક સુદ્રઢ, શિષ્ટ પોર્ટલની સતત જરૂર વર્તાતી હતી. એ લાગણીમાંથી દેશવાલેનો…

Read More

ડો. મનમોહન સિંઘ દેશના નાણાપ્રધાન બન્યા ત્યારે આ લખનાર હજી વીસીમાં ડગલાં માંડી રહ્યો હતો. દેશની આર્થિક સ્થિતિ અત્યંત પ્રવાહી હતી. એમનું નામ દેશમાં બહુ ઓછા લોકો જાણતા હતા. વડા પ્રધાન પી. વી. નરસિંહરાવે ડો. સિંઘને નાણાપ્રધાનપદ સોંપ્યું ત્યારે સામાન્ય લોકોને આવનારાં સુખદ આશ્ચર્યોનો તો અંદાજ સુધ્ધાં નહોતો. વત્તા, ખાડે ગયેલી આર્થિક સ્થિતિ વચ્ચે પ્રવર્તમાન નિરાશાની ગર્તામાંથી દેશ બહાર આવશે એની પણ કલ્પના કોઈને નહોતી. રાવ-સિંઘની જોડીએ, સામા પૂરે તરીને, ચાર દાયકાની નીતિ કરતાં જુદી રાહ પર દેશને ચાલતો કરીને જે કાર્ય કર્યું એ હવે ઇતિહાસસિદ્ધ છે, અજરામર છે. આજની પેઢી જે પ્રગતિશાળી, મહાસત્તા બનવા થનગનતા ભારતનો આનંદ માણી રહી…

Read More

I was in my twenties when Dr. Manmohan Singh took charge of India’s economic destiny—not as our Prime Minister, but as the Finance Minister. At that time, his name was unfamiliar to most Indians, just as the idea of economic liberalisation was uncharted territory for a country grappling with stagnation after four decades of independence. Then came a pivotal moment in Indian history. Then Prime Minister P. V. Narasimha Rao had entrusted Dr. Singh with the role of Finance Minister. What followed was nothing short of transformative. India opened its doors to a new economic era, one that changed the…

Read More