બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સાર્વત્રિક ઘટાડોઃ કોટન, મેન્થા તેલના વાયદાઓમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 8952.43 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 97797.12 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6296.21 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22910 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 106750.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 8952.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 97797.12 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22910 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1016.58 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6296.21 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97222ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97515 અને નીચામાં રૂ. 97205ના સ્તરને સ્પર્શી, રૂ. 97211ના આગલા બંધ સામે રૂ. 158 વધી રૂ. 97369 થયો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 114 વધી રૂ. 78200ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 1 વધી રૂ. 9821ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 111 વધી રૂ. 97325ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97201ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97675 અને નીચામાં રૂ. 97201ના મથાળે અથડાઈ, રૂ. 97428ના આગલા બંધ સામે રૂ. 96 વધી રૂ. 97524ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. 111574ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 112295 અને નીચામાં રૂ. 111350ના સ્તરને સ્પર્શી, રૂ. 111486ના આગલા બંધ સામે રૂ. 54 વધી રૂ. 111540ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ. 20 વધી રૂ. 111341 થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ. 29 વધી રૂ. 111351 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1002.17 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જુલાઈ વાયદો રૂ. 2.95 ઘટી રૂ. 881.1 થયો હતો. જસત જુલાઈ વાયદો 70 પૈસા ઘટી રૂ. 255.7 થયો હતો. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 55 પૈસા ઘટી રૂ. 247.9ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જુલાઈ વાયદો 40 પૈસા ઘટી રૂ. 178.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1547.20 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ. 4502ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 4509 અને નીચામાં રૂ. 4499ના સ્તરને સ્પર્શી, રૂ. 7 વધી રૂ. 4505ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ. 5730ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5750 અને નીચામાં રૂ. 5667ના સ્તરને સ્પર્શી, રૂ. 5713ના આગલા બંધ સામે રૂ. 42 ઘટી રૂ. 5671ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ. 43 ઘટી રૂ. 5671 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 1.1 વધી રૂ. 304.4ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ. 1.3 વધી રૂ. 304.4 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 885ના ભાવે ખૂલી, 80 પૈસા વધી રૂ. 887 થયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ. 460 વધી રૂ. 55900 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3518.84 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2777.37 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 561.87 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 76.58 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 18.33 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 345.39 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 14.44 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 552.04 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 980.71 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.97 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.13 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14914 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 43744 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 15194 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 202707 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 17776 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19385 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 44256 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 176955 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 755 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 18273 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 25474 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22886 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22920 પોઇન્ટના સ્તર અને નીચામાં 22859 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 39 પોઇન્ટ ઘટી 22910 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 26.5 ઘટી રૂ. 50ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 305ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા વધી રૂ. 11.8 થયો હતો.
સોનું જુલાઈ રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 14.5 વધી રૂ. 663.5 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 112000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 15 ઘટી રૂ. 1865 થયો હતો. તાંબું જુલાઈ રૂ. 880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.06 ઘટી રૂ. 7.97ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 5 પૈસા ઘટી રૂ. 0.8ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 13.7 વધી રૂ. 75.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ. 10ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 78 ઘટી રૂ. 396.5 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 164.5 ઘટી રૂ. 1260.5ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ. 880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 21 પૈસા વધી રૂ. 6.35 થયો હતો. જસત જુલાઈ રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 1 પૈસા વધી રૂ. 0.48 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


