દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.201687.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.28779.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.172907.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25490 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1506.41 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.24563.93 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.109180ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.109802 અને નીચામાં રૂ.108690ના સ્તરને સ્પર્શી, રૂ.109822ના આગલા બંધ સામે રૂ.178 ઘટી રૂ.109644ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.94 ઘટી રૂ.88035ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.19 ઘટી રૂ.11018ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.186 ઘટી રૂ.109506ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.109211ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.109999 અને નીચામાં રૂ.108865ના મથાળે અથડાઈ, રૂ.110026ના આગલા બંધ સામે રૂ.222 ઘટી રૂ.109804ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.125999ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.127532 અને નીચામાં રૂ.125430ના મથાળે અથડાઈ, રૂ.126984ના આગલા બંધ સામે રૂ.233 વધી રૂ.127217 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.192 વધી રૂ.127187 થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.164 વધી રૂ.127154ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.1293.87 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું સપ્ટેમ્બર વાયદો 95 પૈસા વધી રૂ.904.7 થયો હતો. જસત સપ્ટેમ્બર વાયદો 10 પૈસા વધી રૂ.279.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 75 પૈસા વધી રૂ.258.25ના સ્તરે પહોંચ્યો હતો. સીસું સપ્ટેમ્બર વાયદો 25 પૈસા વધી રૂ.183.15 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.2814.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3869ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3871 અને નીચામાં રૂ.3859ના સ્તરને સ્પર્શી, રૂ.6 ઘટી રૂ.3861ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5620ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5663 અને નીચામાં રૂ.5590ના સ્તરને સ્પર્શી, રૂ.5646ના આગલા બંધ સામે રૂ.1 વધી રૂ.5647 થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.1 ઘટી રૂ.5646ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ 70 પૈસા વધી રૂ.272.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 60 પૈસા વધી રૂ.272.2ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.983.8ના ભાવે ખૂલી, રૂ.7.6 વધી રૂ.991.9ના સ્તરે પહોંચ્યો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2600ના ભાવે ખૂલી, રૂ.53 વધી રૂ.2650ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.15594.79 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.8969.14 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.797.44 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.148.29 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.31.25 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.316.35 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.10.91 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.819.35 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1984.64 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.10.61 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.72 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21283 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 53217 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 17741 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 258005 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 24385 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19803 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 49464 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 158405 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1515 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 16362 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 36054 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25156 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 25490 પોઇન્ટના સ્તર અને નીચામાં 25156 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 85 પોઇન્ટ ઘટી 25490 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 10 પૈસા વધી રૂ.209.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 25 પૈસા વધી રૂ.8.7ના ભાવે બોલાયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.270.5 ઘટી રૂ.700.5 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.130000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.341.5 ઘટી રૂ.812 થયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.3.75ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 42 પૈસા ઘટી રૂ.1.52 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.2 ઘટી રૂ.176ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા ઘટી રૂ.6.3 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.151.5 ઘટી રૂ.247.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.403.5 ઘટી રૂ.856.5 થયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.11 ઘટી રૂ.3.95ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


