Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- Kanakia Launches Sports Arena at Kanakia Silicon Valley, Powai
- Easy Maintenance Guide for your Refrigerator: Expert Tips
- રેફ્રિજરેટરની જાણવણી, તાજગી અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવાની ટિપ્સ
- Kirloskar Brothers Powers Indian Navy’s New Combat Fleet
- એમસીએક્સનું બજેટના દિવસે લાઇવ ટ્રેડિંગ સત્રનું આયોજનઃ કામકાજ ચાલુ રહેશે
Author: Pooja Kamble Thukarul
પોળમાં અંદરના ભાગમાં પથ્થરનો આકર્ષક ચબૂતરો આવેલો છે, જ્યારે બહારના ભાગમાં લાકડાનો વિશાળ ચબૂતરો પોળના આભૂષણસમો દીપે છે કાળુપુરમાં આવેલા કટકિયા વાડના એક નહીં પણ બે-બે સુંદર ચબૂતરા જાણીતા છે. પોળમાં અંદરના ભાગમાં પથ્થરનો આકર્ષક ચબૂતરો આવેલો છે, જ્યારે બહારના ભાગમાં લાકડાનો વિશાળ ચબૂતરો પોળના આભૂષણસમો દીપે છે. આ બંને ચબૂતરાઓનું નિર્માણ આશરે ૧૦૦ વર્ષ પહેલાં થયું હતું, જેમાં બહારની પોળના ચબૂતરાનું નિર્માણ બળદેવભાઈ ભાવસારે કરાવ્યું હોવાનું કહેવાય છે. અંદરના ચબૂતરાના બાંધકામ અંગે કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી, પણ આ બંને ચબૂતરાની દેખભાળ અહીં વસતા જૈન અને વૈષ્ણવ સમુદાય દ્વારા હળી-મળીને કરવામાં આવતી હતી. બંને સમુદાયે ચબૂતરાની જાળવણી અને સાચવણી…
ચણ નાખવા માટે ઉપર જવા માટેની સીડીને લાલ રંગથી રંગવામાં આવી છે. તેના પર પકડ માટેનો હાથો પાછળથી બનાવવામાં આવ્યો હશે. ચબૂતરાની નીચે નાનકડી ઓરડી છે કાલુપુર વિસ્તારના કટકિયા વાડના ચોકઠા પર પથ્થરનો ચબૂતરો છે. તેનાથી જરા આગળ વધતાં લાકડાનો બીજો ચબૂતરો દેખાય છે. તેનો ઉપરનો ભાગ ખૂબસૂરત છે અને નીચેનો ભાગ ઊંચા ઓટલા અને લોખંડની જાળી સાથે તેના બાંધકામમાં કાળક્રમે ફેરફાર થયો હશે તેની ચાડી ખાય છે. આજે પણ આ ચબૂતરો સારી સ્થિતિમાં છે. કટકિયા વાડ આજે પણ રહેણાક વિસ્તાર છે. તેથી સદ્નસીબે આ ચબૂતરાની સારસંભાળ સારી રીતે રાખવામાં આવે છે. બાંધકામને જોતાં આ ચબૂતરો દાયકાઓ જૂનો હોવાનો અંદાજ…
આ ચબૂતરો બબ્બે મુદ્દા તરફ ધ્યાન ખેંચે છે. એક તો એ કે જે કાર્યરત હોય એ ચબૂતરાનું ધ્યાન રાખવામાં આવી ઉદાસીનતા ના પ્રવર્તે એ ઇચ્છનીય છે શાહપુર વિસ્તારમાં ખૂબ જાણીતું કાશી વિશ્વનાથ મંદિર છે. એક સદીથી વધારે જૂના આ પાવન મંદિરના પ્રાંગણમાં જ પાછળના ભાગમાં આ મોટો ચબૂતરો છે. ચબૂતરાની બાજુમાં જ સાંઈધામ અને ભોળાનાથ મંદિર પણ છે. અત્યારે જે ચબૂતરો છે તે પહેલાં સાંઈધામ મંદિરવાળા સ્થાને હતો. આજે આ ચબૂતરાની સ્થિતિ સારી તો નથી જ, ભલે એ મેઇન રોડ પર મંદિરના પ્રાંગણમાં કેમ ના હોય? અહીં આવતાં જ પહેલી જે બાબત ધ્યાન ખેંચે છે એ છે ગંદકી. કદાચ કોઈ…
The Government e Marketplace (GeM) has achieved a historic milestone by surpassing ₹4 lakh crore in Gross Merchandise Value (GMV) within just 10 months of the Fiscal Year 2024-25. As of 23rd January 2025, GeM has registered a GMV of ₹4.09 Lakh Crore, reflecting a nearly 50% increase over the same period last year. The services segment contributed ₹2.54 Lakh Crore, or 62% of the total GMV, while the product segment accounted for ₹1.55 Lakh Crore, or 38%. The services segment has seen rapid growth, with a nearly 100% increase compared to the previous year, fuelled by the introduction of…
The Directorate General of Shipping (DGS) and the Centre for Development of Advanced Computing (C-DAC) have signed a Memorandum of Understanding (MoU) to promote technological innovation in India’s maritime sector. The partnership aims to drive digitalisation, automation, cybersecurity, research and development, and technological advancements in the industry. The MoU was signed by DGS Director General Shyam Jagannathan and C-DAC Director General E. Magesh. The collaboration will integrate C-DAC’s expertise in areas such as high-performance computing, cybersecurity, Blockchain, and e-Governance to modernise maritime processes. Key initiatives under the MoU include the digitalisation and automation of maritime procedures, maritime data analytics, predictive…
જોનારને કદાય ખ્યાલ પણ આવે નહીં કે હજી ગઈકાલે જ બંધાયો હોય તેવો લાગતો આ ચબૂતરો પાંચ-દસ નહીં પૂરાં સો વરસથી વધારે જૂનો છે પથ્થરનો બનેલો, બહુ જ સારી ઊંચાઈ સુધી પહોંચતો આ ચબૂતરો તેની એકદમ સરાહનીય અવસ્થા સાથે જાણે આકાશ તરફ જોઈને પક્ષીઓને સદાય આમંત્રણ આપતો હોય તેવી આભા પ્રસરાવે છે. જોનારને કદાચ ખ્યાલ પણ આવે નહીં કે હજી ગઈકાલે જ બંધાયો હોય તેવો લાગતો આ ચબૂતરો પાંચ-દસ નહીં પૂરાં સો વરસથી વધારે જૂનો છે. કાલુપુર વિસ્તારનો આ ચબૂતરો કોણે બંધાવ્યો હશે! ખબર નથી, કેમ કે એ વિશેનો રેકોર્ડ અપ્રાપ્ય છે. એક જમાનામાં પોળમાં માત્ર જૈનોની વસતિ હતી તેથી…
પ્રથમદર્શી રીતે સરસ જણાતી આ વાતો પાછળ એક સત્ય પણ છેઃ ચબૂતરાથી વહાલ હોવા છતાં વ્યસ્ત રહેવાસીઓ પાસે તેની વ્યવસ્થા માટેનું વ્યવસ્થિત આયોજન નથી વાહનોની લગાતાર અવરજવર પાસે જ આવેલો આ વિસ્તાર છે જીવણ કમળશીની પોળ. પોળની બરાબર સામે એક ગાર્ડન છે અને ગાર્ડનની લગોલગ આવેલો છે લોખંડનો એક ચબૂતરો. વીસ વરસ જૂના આ ચબૂતરાની આસપાસ રહેણાંક અને વ્યવસાયિક ઇમારતો છે. આ ચબૂતરાની વર્તમાન સ્થિતિ સમજવા જેવી છે. રહેવાસીઓ અને વેપારીઓ બેઉને અહીં ચબૂતરાની હાજરીની ભારોભાર ખુશી અને તેનું ગૌરવ છે. લોકો પોતપોતાની સગવડે ચબૂતરામાં જાતજાતનાં ધાન સહિત ગાંઠિયા, ચણા વગેરે પણ નાખતા રહે છે. આ ભોજનને માણવા પક્ષીઓ સહિત…
ઘણા ચબૂતરા કાર્યરત હોવા છતાં સદંતર અસ્વચ્છ હોય છે. આ ચબૂતરો તેમાં અપવાદ છે. તેનો શ્રેય પણ એ સદ્ગૃહસ્થને જાય છે જેઓ દાણા-પાણીની કાળજી રાખે છે ઢાળની પોળમાં આવેલા બીજા બે ચબૂતરાની વિગતો આ પુસ્તકમાં છે જ. એ ઉપરાંતનો ત્રીજો ચબૂતરો જગાભાઈની પોળમાં છે. એમાંથી રસિક ચોક અને આ પોળનો ચબૂતરો એટલું સામ્ય ધરાવે છે કે બેઉ સરખા લાગે. એનો એક અર્થ એવો પણ થાય કે તેનું નિર્માણ એક જ કારીગરના હસ્તે અને આસપાસના સમયગાળામાં થયું હશે. જગાભાઈની પોળ રસિક ચોકથી થોડા આગળ વધો કે આવે છે. અહીંના ચબૂતરાને પણ સોએક વરસ થયાં હોવાનો અંદાજ છે. આ ચબૂતરાના પુનરોદ્ધારનું કાર્ય…
સોએક વરસથી આસપાસની ઘટનાઓને નિહાળી રહેલા આ ચબૂતરાનો પર્યાપ્ત ઉપયોગ થાય તો પંખીઓને ખૂબ રાહત મળે તેમ છે. પહેલાં અહીં નિયમિત ચણ નાખવામાં આવતું હતું દરિયાપુર વિસ્તારની જાદા ભગતની પોળમાં આવેલો આ ચબૂતરો આજે ખંડિત હાલતમાં છે. ચબૂતરો સિમેન્ટ-ક્રોંક્રીટના ભાંગ્યાતૂટ્યા ઓટલા ઉપર ઊભો છે. ઓટલા ઉપર લોખંડની કોતરણીવાળી જાળી છે. વચ્ચે લોખંડના સળિયા ઉપર પતરાનું છાપરું દેખાય છે. અહીં સિત્તેરેક ટકા ઘર મારવાડીઓનાં છે અને બાકીનાં વિવિધ કોમનાં. પીપળાની લગોલગ આવેલો આ ચબૂતરો તેના ગોળાકારને લીધે ધ્યાનાકર્ષક લાગે છે. આ પોળમાં ગણેશજીનું મંદિર છે જેમાં નિયમિત પૂજા-પાઠ ઉપરાંત અન્નકૂટ સમયે વિશેષ આરતી પણ થાય છે. આટલી સારી બાબતોની વાત કરીએ પછી…
છતાં, સેવા થઈ રહી છે એ સરાહનીય બાબત છે. આ ચબૂતરાને સમાજના યોગદાનથી છે તેનાથી ક્યાંય વધારે સારો બનાવી શકાય તેમ છે આ ચબૂતરાની વિશેષતા શી છે? એક જ: એનું મૂળ સ્વરૂપ કાળક્રમે સાવ ખતમ થઈ ગયું એ પછી તેનાથી છુટકારો મળ્યો એમ વિચારવાને બદલે તેને પુનર્જ઼ીવીત કરવામાં આવ્યો. ધાતુનું તો ધાતુનું પણ નવું માળખું બનાવવામાં આવ્યું. બનાવીને ચબૂતરાને જેમનો તેમ પડ્યો રહેવા દેવાને બદલે આજે તેમાં કાયમ ચણની વ્યવસ્યા કરવામાં આવે છે! ગાંધી રોડ પરની જ આ એક પોળ નામે હીરાભાઈની પોળનો કિસ્સો મજાનો છે. મૂળે અહીં લાકડાનો ચબૂતરો હતો અને વરસો સુધી કાર્યરત હતો. ચારેક દાયકા પહેલાં, જ્યારે…