Author: Pooja Kamble Thukarul

સપ્તાહ દરમિયાન નેચરલ ગેસના ઓપ્શન કોન્ટ્રેક્ટ્સમાં રેકોર્ડ પ્રીમિયમ ટર્નઓવર નોંધાયું: નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદામાં સુધારોઃ કોટન-ખાંડી વાયદો રૂ. 850 તૂટ્યોઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 1,53,025 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 1151895.33 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ. 14 કરોડનાં કામકાજ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 111,99,708 સોદાઓમાં કુલ રૂ. 13,04,934.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 1,53,025.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 1151895.33 કરોડનો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે બુધવાર, 5 માર્ચના રોજ એમસીએક્સ પર નેચરલ ગેસના…

Read More

ઉપરના મુખ્ય માળખા સુધી પહોંચવા કોઈ સાધન હવે રહ્યું નથી તેથી ચબૂતરાનો પૂર્ણતઃ ઉપયોગ થવાની શક્યતા પણ રહી નથી સૌથી નજીકની ઇમારત અને આ ચૂબતરા વચ્ચે હાથવેંતથી છેટું છે. શાહપુરમાં દરવાજાના ખાંચા પાસે આવેલી આ પોળનો ચબૂતરો આશરે ૫૦થી વધુ વર્ષ જૂનો છે. પથ્થરના થાંભલા પર ઊભો આ લાકડાનો ચબૂતરો હાલ સારી અવસ્થામાં નથી. સમયની નિરંતર થપાટે તેના લાકડાના માળખાને જર્જરિત કરી નાખ્યું છે. ઉપરના છાપરાની સ્થિતિ પણ પોરસાવા જેવી નથી. કોઈક જમાનામાં આ પોળના રહેવાસીઓએ જ આ ચબૂતરાનું નિર્માણ કરાવ્યું હતું. પોળના સાડાત્રણ ડઝનેક ઘરોમાં જૈનોનાં ઘર બહોળી સંખ્યામાં છે. અહીં ચબૂતરામાં ચણ નાખવાની કે સારસંભાળની કોઈ વ્યવસ્થા અત્યારે…

Read More

Bullion Index MCXBULLDEX Mar-25 futures reaches at 20527: MCX records turnover of Rs.7729.03 crores in Commodity Futures & Rs.52310.28 crores in Options India’s leading commodity derivatives exchange, Multi Commodity Exchange (MCX) has recorded turnover of Rs.60040.33 crores in various futures & option contracts for commodities listed at MCX on 07 March 2025 till 5:00 pm. In which commodity futures accounted for Rs. 7729.03 crores and options on commodity futures for Rs. 52310.28 crores (notional). Bullion Index MCXBULLDEX Mar-25 futures was reached at 20527. Commodity Future Contracts: Bullion: In precious metals, Turnover of Gold and Silver variants clocked Rs. 4186.76 crores.…

Read More

સોનાના વાયદાના ભાવમાં રૂ. 69 અને ચાંદીમાં રૂ. 336ની નરમાઈઃ ક્રૂડ તેલ રૂ. 89 સુધર્યું: કોમોડિટી વાયદાઓમાં રૂ. 7729 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 52310 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 4186 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20527 પોઇન્ટના સ્તરે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 60040.33 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 7729.03 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 52310.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20527 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 916.19 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના…

Read More

ભારતભરની 650થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો! વિદ્યાર્થીઓ માટે કોમોડિટી બજાર પર એક આગવી રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક ક્વીઝની 7મી આવૃત્તિ એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ 2025નું 4 માર્ચ, 2025ના રોજ મુંબઈ ખાતે એક ભવ્ય ફિનાલે સાથે સફળતાપૂર્વક સમાપન થયું હતું. એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઈપીએફ) દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ તરફથી નોંધણીઓ પ્રાપ્ત થઈ હતી, કુલ સંખ્યામાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા 44 ટકા જેટલી હતી. એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટની આ આવૃત્તિમાં જોડાવા માટે 220 શહેરોને આવરી લેતા 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 650થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ આકર્ષાઈ હતી, જે આ અગાઉની આવૃત્તિની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. અત્રે એ નોંધનીય છે કે…

Read More

પક્ષીઓ માટે આ વિસ્તાર અને તેમાં એક સરસ રીતે ચણાયેલો અને કાર્યરત ચબતૂરો હોય એ આદર્શ વ્યવસ્થા ગણાશે અત્યારે જ્યાં મેટલનો બનેલો ચબૂતરો છે એ જગ્યાએ ક્યારેક વિશાળ પીપળો લહેરાતો હતો. આ ખાંચાને એનું નામ પણ એ વૃક્ષ થકી મળ્યું હતું. થોડાં વરસ પહેલાં પીપળો જોખમી હદે નમી પડતાં તેને કાપવો પડ્યો હતો. એ પછી એની જગ્યાએ લોકોના બેસવા માટે ઓટલો અને તેની સાથે ચબૂતરો બાંધવામાં આવ્યો. શહેરી ભીડ અને શોરબકોરથી આ વિસ્તાર હજી સારા પ્રમાણમાં અલિપ્ત છે. વળી તેનું વેપારીકરણ પણ નથી થયું. આ મુદ્દાઓ ધ્યાનમાં લઈએ તો પક્ષીઓ માટે આ વિસ્તાર અને તેમાં એક સરસ રીતે ચણાયેલો અને…

Read More

Britannia Industries CEO Rajneet Singh Kohli has decided to step down from his position. His resignation will be effective from 14 March 2025. The company confirmed his exit, stating that he is leaving to pursue an external opportunity. A Sudden Change in Leadership Kohli joined Britannia in September 2022 and played a crucial role in expanding the brand, launching new products, and boosting market share. His sudden exit has come as a surprise to many in the industry. Britannia has not yet announced who will take over as CEO. The leadership change comes at a time when the company is…

Read More

President Donald Trump is preparing to implement a new travel ban that could prevent individuals from Afghanistan and Pakistan from entering the United States as early as next week. The Proposed Ban This forthcoming ban is based on a government review assessing countries’ security and vetting procedures. The review identified Afghanistan and Pakistan as nations with potential risks, leading to their inclusion in the proposed travel restrictions. Other countries may also be affected, though specific details have yet to be disclosed. Impact on Afghan Refugees The ban could significantly affect tens of thousands of Afghans who have been cleared for…

Read More

Nespresso has opened its first boutique in India at Select Citywalk Mall, Saket. This marks a major step in its expansion after entering the Indian market in 2024. The boutique offers an interactive coffee experience. Visitors can explore a variety of blends, test state-of-the-art machines, and get expert recommendations. The space highlights Nespresso’s focus on sustainability and quality. Nespresso’s CEO, Philipp Navratil, called the launch a key milestone. He said the brand aims to enhance India’s coffee scene by offering unique flavors and craftsmanship. Nestlé India’s chairman, Suresh Narayanan, noted India’s evolving coffee culture. He emphasized the boutique’s role in…

Read More

ચબૂતરાની નીચેલા ભાગમાં એક દાનપેટી આજે પણ છે. બધી રીતે સરસ દેખાતા આ ચબૂતરાને જોકે રંગરોગાન સહિતના થોડા સુધારાવધારાની જરૂર તો છે જ અમદાવાદની પોળોના કેટલાય ચબૂતરા ગોળ છે, ષટ્કોણ કે અષ્ટકોણ આકારના છે. તેમાં જોવા મળતાં પથ્થરનાં શિલ્પો વચ્ચે પણ એક સામ્યતા વર્તાઈ આવે છે. થોડા ચબૂતરા એવા પણ છે જેની રચના અલગ છે. પરબડીની પોળ, જે કાલુપુરમાં દોશી વાડીની પોળ પાસે છે, તેમાં બે મકાનો વચ્ચે શેરીના નાકે આવેલો આ ચબૂતરો તેમાંનો એક છે. જેની માલિકી વિશે આજે કોઈ પાકી માહિતી ઉપલબ્ધ નથી એવા આ ચબૂતરાનું ચણતર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. નીચેના ભાગમાં ચણ રાખવા માટેની ઓરડી, વચ્ચેના…

Read More