Author: Pooja Kamble Thukarul

The National Human Rights Commission (NHRC) of India has announced the winners of its tenth annual short film competition on human rights for 2024. The first prize of Rs. 2 lakh has been awarded to ‘Doodh Ganga- Valley’s Dying Lifeline’, a documentary by Er. Abdul Rashid Bhat from Jammu & Kashmir. This film highlights the pollution of the Doodh Ganga river due to unchecked waste disposal and underscores the necessity of its restoration for the welfare of the valley’s inhabitants. The documentary is presented in English, Hindi, and Urdu, with English subtitles. The second prize of Rs. 1.5 lakh has…

Read More

ઓટલાનો ઉપયોગ ચણ મૂકવા માટે થાય છે. દોઢસોથી વધુ ઘરો ધરાવતી આ પોળમાં જોકે ચબૂતરાની જાળવણી માટેની વ્યવસ્થાનો સદંતર અભાવ છે દરિયાપુરની નવા તળિયાની પોળના ચબૂતરાની પાસેથી પસાર થનાર નવી વ્યક્તિનાં કદમ ત્યાં થંભી ગયા વિના રહે જ નહીં. બે શેરીના નાકે આવેલા રાજા-રજવાડાંના સમયના ભવ્ય પ્રતીકસમા આ ચબૂતરાને કેટકેટલીયે વિશેષતાઓએ ખાસમખાસ બનાવ્યો છે. આશરે સવાસો વરસ જૂનો આ ચબૂતરો કડવા પોળના માલિકના કબજાના ભોગવટાનો છે તેવો એના વિશેનો રેકોર્ડ છે. તેની નોંધણી ગુલાબભાઈ હરગોવનદાસ ચેરિટી પબ્લિક ટ્રસ્ટના નામે થઈ હતી. સમયના વહેણે ચબૂતરાના સૌંદર્યને ઝાંખું નથી પાડ્યું. તેનું કોતરકામ, તેનાં શિલ્પો વગેરે બધું આજે પણ અકબંધ જોવા મળે છે.…

Read More

આસામના ગતિશીલ કાર્યબળ અને ઝડપી વૃદ્ધિથી એનું રોકાણયોગ્ય ગંતવ્યસ્થાનમાં પરિવર્તનઃ વડા પ્રધાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં મહાનુભવોને આવકારતા તેઓએ જણાવ્યું હતું કે પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારત ભવિષ્યની નવી યાત્રાએ નીકળ્યાં. એડવાન્ટેજ આસામ અતુલ્ય શક્યતાઓ ધરાવે છે. દુનિયા સાથેની એની પ્રગતિને સાંકળવા એ એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. ભારતની સમૃદ્ધિમાં પૂર્વ ભારતે ભજવેલી ભૂમિકાનો ઇતિહાસ સાક્ષી છે, એવુ પણ તેઓએ ઉમેર્યું હતું. વડા પ્રધાને આશા વ્યક્ત કરતાં કહ્યું હતું, “આજે જ્યારે આપણે વિકસિત ભારતની દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ ત્યારે પૂર્વ ભારત અને પૂર્વોત્તર તેમની ખરી…

Read More

એકાદ વરસ પહેલાં રહેવાસીઓએ ચબૂતરાનું નિર્માણ કરાવ્યું હતું. એનો સહજ અર્થ એ કે આજે પણ ચબૂતરો બનાવનારા લોકોના હૃદયમાં જીવદયા ભરપૂર છે પોળ થઈને પોળ વચ્ચે ગૂંથાતી આ પોળો, એકસરખી લાગે બદ્ધી જોઈ આંખો ચોળો… – મકરંદ મહેતા રહેવાસીઓને પ્રસંગોપાત ઉપયોગ થતાં પ્રાગંણસમ ઓટલો, વડના વૃક્ષની છાયા, પાસેની ભીંત પર બનાવવામાં આવેલું, કોઈ પણ પોળમાં જોવા મળે તેવું બ્લેકબોર્ડ અને નીચે વેરાયેલાં ખરી પડેલાં પાંદડાં સાથે કચરો… એક ટિપિકલ પોળના માહોલને જોતાં જ ઉપરની પંક્તિઓ યાદ આવ્યા વિના રહેતી નથી. શાહપુરમાં આવેલા પવિત્ર કરૂણાસાગર મંદિરની સાવ સામે આ સામાન્ય લાગતો ચબૂતરો જોઈને તેની વિગતો જાણવાની ઉત્કંઠા ઝળકવા માંડે છે. કરૂણાસાગર,…

Read More

ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદામાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 12811 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 46277 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9574 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20570 પોઇન્ટના સ્તરે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 59090.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 12811.89 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 46277.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20570 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 649.39 કરોડનું થયું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે સોમવાર, 24 ફેબ્રુઆરીના…

Read More

પથ્થરમાંથી બનાવવામાં આવેલાં સરસ શિલ્પો સાથેના આ ચબૂતરાની નીચે વિશાળ ઓટલો પણ છે. ચણ અને પાણી માટેની આટલી સારી સગવડ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે અમદાવાદ મહાપાલિકાના મેયરના હસ્તે જેનું જિર્ણોદ્ધાર પછી અનાવરણ હજી બેએક વરસ પહેલાં જ કરવામાં આવ્યું હતું. એની વિગતો દર્શાવતી મોટી તકતી પણ અહીં મૂકવામાં આવી છે. આદર્શ ચબૂતરા માટે જરૂરી તેવી મોકળાશ, પાસે આવેલું વૃક્ષ અને જિર્ણોદ્ધાર પછી બેહદ મનમોહક લાગતા આ ચબૂતરાને તો અમદાવાદ જનાર દરેક જણે એકવાર જોવો રહ્યો. નાગર બોડીનો આ ચબૂતરો જોકે મૂળ ચબૂતરો નથી. એક જમાનામાં અહીં લાકડાનો ચબૂતરો હતો. સમયની સાથે એનું લાકડું કોહવાઈ ગયું અને ત્રીસેક વરસ…

Read More

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 10984.77 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 72491.8 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7499.89 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20568 પોઇન્ટના સ્તરે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 83495.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 10984.77 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 72491.8 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20568 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 713.75 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7499.89…

Read More

તેનો થાંભલાથી ઘુમ્મટ સુધીનો ભાગ પાછળની દીવાલમાં જાણે કે ખોવાઈ ગયો છે. અમુક ભાગ નીચેના કૂવાને પૂરી દેતાં ત્યાં બનાવેલી ઓરડીમાં એકરૂપ થયો છે નાગજી ભૂદરની પોળ કૂવાવાળા ખાંચામાં આવેલી છે. આ પોળમાં પ્રવેશતાં જ ડાબી તરફ દૃશ્યમાન થાય છે અહીંનો ૧૦૦ વર્ષ જૂનો ચબૂતરો. પથ્થરનો બનેલો આ ચબૂતરો સમયના પ્રવાહ સાથે પોતાનું અસલ રૂપ ગુમાવતો ગયો છે. હાલમાં તેનો થાંભલાથી ઘુમ્મટ સુધીનો ભાગ પાછળની દીવાલમાં જાણે કે ખોવાઈ ગયો છે. અમુક ભાગ નીચેના કૂવાને પૂરી દેતાં ત્યાં બનાવેલી ઓરડીમાં એકરૂપ થયો છે. ચબૂતરાનું બાંધકામ જૈનોએ જ કરાવ્યું હોવાનું કહેવાય છે. હાલમાં પણ અહીં ૫૦ જૈન પરિવારો વસે છે. આ…

Read More

ટ્રસ્ટમાં ચબૂતરા માટેના અલાયદા ફંડની વ્યવસ્થા છે. ઉપરાંત અહીંના દેરાસરના જીવદયા ખાતાના ભંડોળમાંથી ચબૂતરા માટે જારની વ્યવસ્થા કરવામાં આવે છે મહાપાલિકા અનુસાર મધ્ય ઝોનમાં આવતા ચુનારાના ખાંચાની મોટી પોળમાં જૂનો ચબૂતરો ધરતીકંપનો કોળિયો બન્યો હતો. એ પછી અહીંના જીવદયાપ્રેમી રહેવાસીઓએ ભેગા મળીને નવા ચબૂતરાનું નિર્માણ કર્યું છે. આ પોળ અહીં આવેલા દેરાસર માટે પ્રખ્યાત છે. દેરાસરમાં બે મૂળનાયક છે. તેમાં શ્રી ચિંતામણિ પારસનાથ ભગવાન તથા શ્રી વિમલનાથ ભગવાન દેરાસરમાં બિરાજમાન છે. ૧૫૦ વર્ષ જૂના આ દેરાસરમાં દર બુધવારે સાડાત્રણ હજાર ભક્તો દર્શન કરવા આવે છે. ઉપરાંત અહીં દોઢ સદી જૂનું મહેશ્વરી માતાજીનું મંદિર પણ છે. અનન્ય ધાર્મિક વાતાવરણમાં વસતા અહીંના…

Read More

ક્રૂડ તેલનો વાયદો રૂ. 75 ઘટ્યોઃ નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 11903 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 76411 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7590 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20524 પોઇન્ટના સ્તરે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 88315.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 11903.09 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 76411.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20524 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 927.98 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.…

Read More