Author: Pooja Kamble Thukarul

ઉપલબ્ધ જાણકારી મુજબ હજી ૧૯૮૦ના દાયકાના પૂર્વાર્ધ સુધી આ ચબૂતરામાં દાણા-પાણીની વ્યવસ્થા સરસ રીતે ચાલતી હતી. એ પછી બાજી બગડતી ચાલી “ભાઈ, અહીંયા ક્યાંક ચબૂતરો હતો. એ છે કે પછી…?” “બિલકુલ છે ભાઈજાન, આ રહ્યો ચબૂતરો, મસ્જિદની અંદર… ઇલેક્ટ્રિકના જંક્શન બોક્સની પાસે…” શાહ ફઝલની મસ્જિદને સાવ અઢેલીને આવેલો શ્વેત રંગનો આ ચબૂતરો મિરચીની પોળમાં આવેલો છે. એની આસપાસ મસ્જિદ સિવાયનું બાંધકામ એટલું પ્રબળ છે કે ચબૂતરાને પણ રૂંધાવા જેવું લાગતું હશે. આજથી સાત-આઠ દાયકા પહેલાં આ ચબૂતરાનું નિર્માણ થયું હશે ત્યારે તો આવી સ્થિતિ નહીં જ રહી હોય. આ પોળમાં એક સમયે ગુજરાતી કાછિયા, પ્રજાપતિ, કુંભારોની વસતિ હતી. સમય વહેતો…

Read More

મઢુલીમાં આવતા યોગદાનમાંથી જ પછી ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું. આજ દિવસ સુધી નિભાવનું કાર્ય પણ મઢુલીના ફાળામાંથી થાય છે દરિયાપુરના મેણવાડના આ ચબૂતરાની ચોતરફ વેપારીઓનો સામાન, વાહનો વગેરે જોવા મળે છે. આ ચબૂતરો જૂનો નથી. લોખંડના તેના સ્ટ્રક્ચરમાં કોઈ ખાસિયત નથી. સારી વાત એ છે કે ચબૂતરામાં ચણ સદાય હોય છે. કેસરી રંગે રંગાયેલા આ ચબૂતરાની સારસંભાળ રાખવાનું કાર્ય અહીંના બાપા સીતારામ મંડળના યુવા કાર્યકર્તાઓ કરે છે. પોળમાં આશરે ૧,૨૦૦ ઘર છે અને મોટા પ્રમાણમાં હાર્ડવેરની તેમ જ અન્ય દુકાનો પણ છે. ચબૂતરાની સામે બહુચરાજી માતાનું આશરે દોઢસો વરસ જૂનું મંદિર પણ છે. ચબૂતરા સાથે પાણીના કૂંડાં માટે પણ જગ્યા…

Read More

Rekha Gupta, the maiden MLA from the seat of Shalimar Bagh, has been named the next Chief Minister of Delhi by the Bharatiya Janata Party (BJP). This is the party’s revival after being out for more than 26 years. She will be sworn-in tomorrow at the Ramlila Ground. Gupta secured the seat for the Assembly by defeating the Aam Aadmi Party (AAP) candidate Bandana Kumari by over 29,000 votes during the February 5 polls. She was appointed the CM during the BJP legislature party meeting, where all the 48 elected BJP MLAs and senior party leaders were present, including the…

Read More

India’s leading commodity derivatives exchange, Multi Commodity Exchange (MCX) has recorded turnover of Rs.75347.68 crores in various futures & option contracts for commodities listed at MCX on 19 February 2025 till 5:00 pm. In which commodity futures accounted for Rs. 12852.21 crores and options on commodity futures for Rs. 62494.02 crores (notional). Bullion Index MCXBULLDEX Feb-25 futures was reached at 20707 point. Commodity Future Contracts: Bullion: In precious metals, Turnover of Gold and Silver variants clocked Rs. 8725.97 crores. GOLD Apr-25 contract was up by 0.36% to Rs. 86425 per 10 gram. GOLD Apr-25 contract has hit fresh all-time high…

Read More

બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં એકંદરે સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 12852.21 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 62494.02 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8725.97 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20707 પોઇન્ટના સ્તરે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 75347.68 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 12852.21 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 62494.02 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20707 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 807.07 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8725.97 કરોડનાં…

Read More

જમીન તરફના ભાગ પર ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. થોડીક કાળજી રાખવામાં આવે તો આ ચબૂતરો ફરી તેની જૂની ગરિમા પ્રાપ્ત કરી શકે છે આશરે દોઢસો વરસ જૂની આ પોળના ચબૂતરાનું સર્જન મામુ-નાયકની પોળની સાથે જ કરવામાં આવ્યું હશે તેવો અંદાજ છે. પોળમાં એક જમાનામાં પટેલો અને બ્રાહ્મણો બહુમતીમાં હતા. આજે પોળમાં મિશ્ર વસતિ છે. પોળમાં આજે રહેણાંક ઘર અને વેપારની જગ્યાઓનું મિશ્રણ છે. ચબૂતરાની વાત કરી એ તો આજે પણ અહીં ચણ નાખવામાં આવે છે. ગુંજબવાળો ચબૂતરાનો ઉપલો ભાગ આગવું આકર્ષણ ધરાવે છે. નીચેના ભાગમાં થાંભલા ફરતે પીળા રંગની જાળીવાળો અંતરાય છે. વરસો પહેલાં ચબૂતરાની ભીંતોને રંગવામાં આવી…

Read More

ચબૂતરો અહીંના મંદિરના હસ્તક છે પણ અત્યારે તે કાર્યાન્વિત નથી. ચબૂતરામાં દાણા મૂકવા માટેની જે સીડી હતી તે આજે અદૃશ્ય थઈ ગઈ છે શાહપુર વિસ્તારની માળીવાડાની પોળમાં આવેલો ચબૂતરો એટલે ઇતિહાસનું અને ઉપેક્ષાનું સચોટ પ્રતીક. જેણે બંધાવી તે સદ્‌ગૃહસ્થોએ તેને ખૂબ જ વિચારશીલ રીતે બનાવ્યો હશે. તેથી જ બહુ થોડા ચબૂતરામાં જોવા મળે છે તેવા નિર્માણના વિગતોની તકતી અહીં સુસ્પષ્ટ જોવા મળે છે: આ પરબડી સ્વર્ગવાસી બાઈ સીવકોર, મા. કાળિદાસ બોધાભાઈની વિધવાના સ્મરણાર્થે તેમના ટ્રસ્ટીઓએ બંધાવા સારૂ રૂપિયા ૭,૦૧૦ પંચના વહીવટદારોને આપ્યા છે. સંવત ૧૯૮૬ના મહા સુદ પાંચમ, સોમવાર. પાસે ગુલાબી રંગે રંગાયેલી ભીંત પર દોરવામાં આવેલી અંબામાતાની છબિ, પ્રાંગણમાં…

Read More

In a significant development, Hamas has released three Israeli hostages, including American-Israeli Sagui Dekel-Chen, amidst a fragile ceasefire in Gaza. The hostages, also identified as Iair Horn and Alexander Troufanov, were handed over to the Red Cross in Khan Younis, Gaza. In exchange, Israel has begun releasing 369 Palestinian prisoners, including 36 serving life sentences. The ceasefire, initiated on January 19, 2025, has faced challenges, notably accusations from Hamas of Israeli violations and controversial proposals from U.S. President Donald Trump regarding the resettlement of Palestinians. Despite these tensions, the recent prisoner exchange marks the sixth since the truce began, aiming…

Read More

આ વિસ્તારમાં ચબૂતરાને બદલે મંદિરના ચોકમાં જ પક્ષીઓને ચણ નીરવાનું શરૂ કરવામાં આવ્યું. એ સાથે ચબૂતરો તડકે મુકાઈ ગયો સિદ્ધનાથ મહાદેવ મંદિર લગોલગ આવેલો આ ચબૂતરો હાલ ખૂબ જ દયનીય અવસ્થામાં છે. એનું મુખ્ય કારણ ચબૂતરાના સ્થાપત્યની અવદશા નથી પણ તેની જાળવણી નથી થતી એ છે. વળી ચબૂતરાની આસપાસનો અને ઓટલાનો ભાગ ગૌમાતા માટે ચારાની સેવા કરવાનું કેન્દ્ર બની ગયો છે. થોડી રંજ અને થોડી નવાઈની આ સ્થિતિ છે. પક્ષીઓની ક્ષુધા સંતોષીને પુણ્યકાર્ય કરવા માટે એક સ્થાન સર્જાયું. એ સેવા વિસારે પાડી દઈને હવે ત્યાં જીવદયાનું બીજું કાર્ય રોજબરોજનો ક્રમ બની ગયું. વાસ્તવમાં તો પક્ષીઓ સાથે ગૌમાતાની પણ સેવા થાય…

Read More

ચબૂતરા પર પાણી માટે કૂંડાં પણ લટકે છે અને પક્ષીઓની સુરક્ષાનો વિચાર કરનારે તેના પર લોખંડની પટ્ટીઓની જાળી પણ લગાડી છે આ એક એવો ચબૂતરો છે જે જૂના અમદાવાદની પોળોમાં આવેલા ચબૂતરાઓની ઉપલબ્ધ યાદીઓમાં સ્થાન ધરાવતો નથી! બેહદ ખૂબસૂરત એવો આ ચબૂતરો વાસુપૂજ્ય સ્વામી જૈન દેરાસરની નજીક આવેલો છે. ધના સુથારની પોળ પાસે જ આવેલી આ પોળનો ચબૂતરો શહેરના બીજા કેટલાય ચબૂતરાઓ કરતાં નોખો તરી આવનારો છે. લાકડામાંથી નિર્માણ પામેલો આ ચબૂતરો એવી સ્થાપત્યકળા ધરાવે છે જેને સમજવી જરા સહેલી નથી. પહેલી નજરે જોતાં એમ થાય કે એ અસલ ભારતીય કે અમદાવાદી સ્થાપત્યકળા મુજબનો તો નથી જ. આશરે પચાસેક વરસ…

Read More