Author: Sanjay Shah

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

The mention of working 90 hours isn’t about the hours, but the spirit behind it. For those dreaming of success without hard work, frustration is the inevitable result During a visit to Yiwu, China, a few years ago, I explored a bustling wholesale market with an Indian friend who had recently moved there. We spent the day navigating the shops, as he secured raw materials for his business, with deliveries scheduled according to international standards. Though we had a train to catch the next day, my friend was determined to inspect the goods before finalising the payment. When informed about…

Read More

અઠવાડિયે નેવુ કલાક કામ કરવાની વાત જેમણે કરી છે એમના શબ્દો નહીં, એમનો ભાવ સમજવાની જરૂર છે. કારણ, મહેનતને ટલ્લે ચડાવનારા લોકોને મહેલાતનાં સપનાં આવે ત્યારે માથું કૂટવા સિવાય કશું ના કરી શકાય થોડાં વરસ પહેલાં, ચીનના પ્રવાસમાં જોયેલી સૌથી આશ્ચર્યજનક ચીજ હતી દેશનું વર્ક કલ્ચર. મને યીવુ શહેરમાં હોવાનું બરાબર યાદ છે. જ્યાં મિત્ર સાથે ઇમિટેશન જ્વેલરીની માર્કેટમાં અમે હતા. આ ઉદ્યોગના કાચા માલની એ માર્કેટ હતી. બપોરે બેએક વાગ્યાથી સાંજે સાતે સુધી અમે ત્યાં દુકાનો ઘમરોળી. મિત્રએ અમુક કાચા માલ માટે સોદા કર્યા. પછી ડિલિવરી લેવાની હતી, જેમાં સમય લાગે એમ હતો. અમારી બીજા દિવસની અન્ય શહેર માટે…

Read More

તિરુપતિમાં વૈંકુંઠ એકાદશીનાં દર્શન માટે ટોકન મેળવવાની હોંશમાં (આ લખાય છે ત્યારે) છ ભાવિકો દેવ થયા હતા. આપણે ત્યાં દેવસ્થાનોએ નાસભાગ અને ગમખ્વાર દુર્ઘટના નવી વાત નથી. સવાલ એ છે કે એ પછી પણ કેમ સરકારની કે આપણી પણ આંખો ઉઘડતી નથી? આપણે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છીએ. આપણી ધરતીનો પનો આવડી વસ્તીને સાચવવા માટે, વિશ્વના અમુક દેશો કરતાં ખાસ્સો નાનો પડે છે. આપણાથી લગભગ પાંચગણા મોટા દેશ રશિયાની વસ્તી 14.60 કરોડ છે. કેનેડા પોણાત્રણગણો મોટો દેશ અને એની વસ્તી ચાર કરોડથી ઓછી છે. એવું જ અમેરિકાનું છે, ઓસ્ટ્રેલિયાનું છે. વસ્તીમાં આપણે હાલમાં જેને પછાડ્યો એવો ચીન આપણા…

Read More

હોટેલથી નીકળીને નવદુર્ગા મંદિરે દર્શન કર્યાં પછી પહેલી ચા પીવા ઊભા રહ્યા, ત્યાં આ આવિષ્કાર થયો. દેશમાં ક્યાંક ફાટેલી નોટ ચાલે (ગુજરાતે આવી નોટો મોજથી પ્લાસ્ટિકમાં પૂરીપૂરીને વરસો ચલાવી) તો ક્યાંક ના ચાલે પાંચ રૂપિયા સુઘીની નોટ. એક રૂપિયાના નાના સિક્કાનું વારાણસીવાળું નવું આવ્યું.  “છોટા એક રૂપૈયા યહાં કોઈ નહીં લેગા.” “ક્યૂં નહીં ચલેગા?” “કારન તો હમ કો ભી પતા નહીં, લેકિન પૂરે વારાણસી મેં કિસીકો ભી યે સિક્કા દેંગે તો નહીં લેગા. આપકે મુંબઈ મેં વો ચલેગા.” હોટેલથી નીકળીને નવદુર્ગા મંદિરે દર્શન કર્યાં પછી પહેલી ચા પીવા ઊભા રહ્યા, ત્યાં આ આવિષ્કાર થયો. દેશમાં ક્યાંક ફાટેલી નોટ ચાલે (ગુજરાતે…

Read More

બિનસાતત્યભર્યા દેખાવ માટે આપણી ક્રિકેટ ટીમ જાણીતી છે. એની સાન ઠેકાણે લાવવા ગાવસકરના સૂરમાં સૂર પુરાવવાનો આ કરેક્ટ સમય છે  સુનીલ ગાવસકર મુદ્દાની વાત કરે ત્યારે નોંધ લેવી જ પડે. એમણે હાલમાં વાત કરી ભારતીય ક્રિકેટ જગતમાં પ્રવર્તતા સ્ટાર કલ્ચરની. આ વાત નીકળી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસકર ટેસ્ટ સિરીઝમાં આપણી 1-3થી શરમજનક હારને કારણે. પાંચ ટેસ્ટની સિરીઝમાં, ભારત જેવી વિશ્વની શક્તિશાળી ટીમ આવી હાર ખમે ત્યારે આઘાત લાગે એ સ્વાભાવિક છે. એક દાયકા પછી ઓસ્ટ્રેલિયાને આ ટ્રોફી મળે એ નાની વાત નથી. એને કારણે આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલથી બહાર ફેંકાઈ ગયા. હવે એ ફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ગાવસકરે…

Read More

તો નક્કી થઈ ગઈ રિક્શા, આખા દિવસના 800 રુપિયા. સૌપ્રથમ સારનાથ અને ત્યાંથી ઘાટ વિસ્તાર. માફકસરની ઠંડક હતી. શહેર જોવા મન થનગની રહ્યું હતું. હોટેલથી સારનાથનું અંતર લગભગ પોણો કલાકનું હતું. સારનાથને ભગવાન બુદ્ધથી નજીકનો સંબંધ છે. જૈનોના અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન પણ સારનાથ નજીક જન્મ્યા હતા. આપણા અશોકસ્તંભનું પણ એ મૂળ સ્થળ છે. ગંગાઘાટ પહેલાં ત્યાં જવાનાં બે કારણ હતાં. એક તો અજવાળામાં એનો જોઈ શકાય અને સાંજે આરતી માટે ગંગાઘાટે પહોંચી શકાય. હોટેલથી સારનાથનો રસ્તો ફટાફટ કપાઈ ગયો. સારનાથમાં ભગવાન બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ પછી પોતાના શિષ્યોને સૌપ્રથમ વખત ઉપદેશ આપ્યો હતો. એ ઉપદેશ એટલે ધર્મચક્ર પ્રવર્તન. બૌદ્ધ ધર્મના…

Read More

ભાગ 02 જેમણે કદાચ ના વાંચી હોય તેમના માટે, અને જેમણે કદાચ વાંચી હોય તેમને ફરી મમળાવવા માટે… યીવુ છોડતાં સુધીમાં ચીનનો એટલો પરિચય થઈ ગયો હતો કે જેના લીધે એ દેશ માટેની તમામ નેગેટિવિટી વરાળ થઈ જાય. કેમ નહીં? પ્રજા મસ્ત જીવી શકે, કાયદો કામ કરે અને આપણા જેવા વિદેશીને કોઈ એકવાર સમ ખાવા પૂરતું પીડે નહીં ત્યારે નકારાત્મકતા ટકે ક્યાંથી? શાંઘાઈની વાત પર આવતા પહેલાં ચીનના અમુક એવા મુદ્દા જણાવવા છે જે સાનંદાશ્ચર્ય સર્જનારા હતા. આ રહ્યાઃ • સફરની શરૂઆત હોંગકોંગથી થઈ. ત્યાં પહોંચીને હોટેલ શોધવામાં ભાષાને લીધે થોડી તકલીફ પડી પણ એ પછી નરી નિરાંત અનુભવી. કમર્શિયલ…

Read More

The sequel stumbles with a weak plot, overshadowing its gripping survival themes and stellar performances Introduction: The first season of Squid Game brought audiences a story unlike anything they had seen before. With its gripping narrative and unique premise, it captivated the world and left viewers eagerly awaiting Season 2. Now that it’s here, let’s dive in and see what it has to offer. The Issue with Franchises: Not every film or series warrants a sequel, let alone a franchise. Forced continuation often dilutes the original essence, and unfortunately, Squid Game Season 2 exemplifies this. While the first season set…

Read More

પક્ષીઓને બદલે શ્વાન , બિલાડી અને વાનરો આજે આ ચબૂતરાનો આનંદ ઉઠાવે છે. વસતિમાં જૂની પ્રજા બહુ ઓછી રહી છે અત્યંત આકર્ષક લીલા રંગના આ ચબૂતરા પાસેથી પસાર થતાં ઘડીકવાર તેને ધ્યાનથી જોવા માટે ઊભા રહેવાનું મન થાય જ. અત્યંત મોહક, સરસ ઘાટ-ઘડામણવાળા અને સુંદર નકશીકામથી શોભતો આ ચબૂતરો. એ જ્યાં આવેલો છે એ પોળ, બેઉનું નિર્માણ દોઢસો વરસ પહેલાં થયું હોવાનો અંદાજ છે. લાકડાના બનેલા આ ચબૂતરામાં આજે ચણ નાખવામાં આવતું નથી. લગભગ દસેક વરસ થયાં આ ચબૂતરાને તેના હાલ પર માનવીએ તરછોડી દીધાને. અકાકૂવાની પોળ બહુ મોટી છે. અહીં પહેલાં નાગરોની વસતિ મોટા પ્રમાણમાં હતી. આજે અહીં મિશ્ર…

Read More

Globe Textiles (India) Limited, a leader in the textiles and apparel industry, continues to solidify its position as a preferred investment choice, driven by remarkable performance, strategic sustainability initiatives, and a clear vision for future growth. For the quarter ending September 2024, Globe Textiles achieved: The results demonstrate the company’s robust operational efficiency, effective cost management, and ability to adapt to challenges in the competitive textile industry. In Q1 FY24-25 (June 2024), Globe Textiles recorded a net profit of ₹271.38 lakhs, representing an 85.5% increase over the prior quarter. The consecutive quarterly growth—85.5% in June and 102.20% in September—highlights the…

Read More