કોમોડિટી વાયદાઓમાં રૂ.26216.77 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.107779.73 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18530.49 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40459 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.133996.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26216.77 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.107779.73 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40459 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4246.87 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18530.49 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.163265ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.164047 અને નીચામાં રૂ.162258ના મથાળે અથડાઈ, રૂ.161108ના આગલા બંધ સામે રૂ.2632ના ઉછાળા સાથે રૂ.163740ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.1298 વધી રૂ.133999ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.188 વધી રૂ.16831ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2377 વધી રૂ.161350ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.163688ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.165099 અને નીચામાં રૂ.163398ના સ્તરને સ્પર્શી, રૂ.162581ના આગલા બંધ સામે રૂ.2169ની તેજી સાથે રૂ.164750 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.266500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.269666 અને નીચામાં રૂ.263722ના સ્તરને સ્પર્શી, રૂ.258475ના આગલા બંધ સામે રૂ.11191ના ઉછાળા સાથે રૂ.269666 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.8984 વધી રૂ.280361 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.8871 વધી રૂ.280315ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1500.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.9.3 વધી રૂ.1212ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો 65 પૈસા વધી રૂ.327.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.2.65 વધી રૂ.328.05ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 40 પૈસા વધી રૂ.189ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 6085.43 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી માર્ચ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3968ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3977 અને નીચામાં રૂ.3902ના મથાળે અથડાઈ, રૂ.50 ઘટી રૂ.3923ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.6943ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.7147 અને નીચામાં રૂ.6904ના સ્તરને સ્પર્શી, રૂ.6970ના આગલા બંધ સામે રૂ.6 વધી રૂ.6976ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.2 વધી રૂ.6976ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.10.7 ઘટી રૂ.277.8 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.10.8 ઘટી રૂ.277.8 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.955ના ભાવે ખૂલી, 50 પૈસા વધી રૂ.954.8ના ભાવે બોલાયો હતો. એલચી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.2461ના ભાવે ખૂલી, રૂ.36 ઘટી રૂ.2472 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 11096.65 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 7433.84 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1150.61 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 173.57 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 4.86 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 171.07 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 13.91 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 4309.20 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1762.32 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9711 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 68363 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 28431 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 412192 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 58021 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 7425 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 18569 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 66626 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1208 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 23417 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 27834 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 40434 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 40459 પોઇન્ટના સ્તર અને નીચામાં 40434 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 333 પોઇન્ટ વધી 40459 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.20.7 વધી રૂ.517.1 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.2 ઘટી રૂ.20.25 થયો હતો.
સોનું માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.14.5 વધી રૂ.447.5 થયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.400000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.234 વધી રૂ.1977.5 થયો હતો. તાંબું માર્ચ રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 26 પૈસા વધી રૂ.11.63ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 98 પૈસા વધી રૂ.3 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.26.35 વધી રૂ.529.1ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.285ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.6 ઘટી રૂ.18.75 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.190000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.63.5 વધી રૂ.848 થયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.400000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.287 વધી રૂ.2072 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.27.1 વધી રૂ.556ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.7.05 વધી રૂ.22.85 થયો હતો.
સોનું માર્ચ રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.49.5 ઘટી રૂ.540ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.235 ઘટી રૂ.1761ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ.1150ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.3 ઘટી રૂ.12.9 થયો હતો. જસત માર્ચ રૂ.315ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 36 પૈસા ઘટી રૂ.1.72ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.24.25 વધી રૂ.556.9 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.7.2 વધી રૂ.23.15ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.266.5 ઘટી રૂ.1500ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.228.5 ઘટી રૂ.1551.5 થયો હતો.
Disclaimer: Deshwale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube


