કોમોડિટી વાયદાઓમાં રૂ.23059.27 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.156225.5 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17892.30 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39911 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.179287.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.23059.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.156225.5 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39911 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1595.95 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17892.30 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160769ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.161233 અને નીચામાં રૂ.160295ના મથાળે અથડાઈ, રૂ.161598ના આગલા બંધ સામે રૂ.801 ઘટી રૂ.160797 થયો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.356 ઘટી રૂ.128620ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.44 ઘટી રૂ.16205ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.909 ઘટી રૂ.158376ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.158503ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.158900 અને નીચામાં રૂ.157600ના સ્તરને સ્પર્શી, રૂ.159096ના આગલા બંધ સામે રૂ.496 ઘટી રૂ.158600 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.267221ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.268130 અને નીચામાં રૂ.262712ના મથાળે અથડાઈ, રૂ.265333ના આગલા બંધ સામે રૂ.2512 ઘટી રૂ.262821ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.1404 ઘટી રૂ.264370ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.348 વધી રૂ.265942ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 3517.37 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.8.95 વધી રૂ.1177.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત ફેબ્રુઆરી વાયદો કોઈ ફેરફાર વગર રૂ.327ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 85 પૈસા ઘટી રૂ.305.95ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો 85 પૈસા ઘટી રૂ.186.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1402.77 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3531ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3588 અને નીચામાં રૂ.3524ના સ્તરને સ્પર્શી, રૂ.54 વધી રૂ.3588 થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.6100ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6120 અને નીચામાં રૂ.6031ના સ્તરને સ્પર્શી, રૂ.6045ના આગલા બંધ સામે રૂ.5 ઘટી રૂ.6040 થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.2 ઘટી રૂ.6044ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.2 ઘટી રૂ.268.1 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.4.1 ઘટી રૂ.268.4 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.951ના ભાવે ખૂલી, રૂ.10.4 ઘટી રૂ.942 થયો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો રૂ.150 વધી રૂ.25650ના સ્તરે પહોંચ્યો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2541ના ભાવે ખૂલી, રૂ.73 ઘટી રૂ.2481ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 9369.43 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 8522.87 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 2851.16 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 304.23 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 29.30 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 328.20 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 19.09 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 528.55 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 855.13 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 9.48 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 1.28 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.76 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9138 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 73201 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 33722 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 399593 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 65039 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 10616 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 16026 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 54950 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1623 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17712 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 26919 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 39901 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 40032 પોઇન્ટના સ્તર અને નીચામાં 39901 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 10 પોઇન્ટ વધી 39911 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.1 ઘટી રૂ.324 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.9 ઘટી રૂ.12.95ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.244 ઘટી રૂ.356.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.251.5 ઘટી રૂ.70 થયો હતો. તાંબું માર્ચ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 33 પૈસા ઘટી રૂ.45.31ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 65 પૈસા ઘટી રૂ.4.86ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.1.1 ઘટી રૂ.316.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.85 વધી રૂ.23.4ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.68.5 ઘટી રૂ.163 થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.260000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1528.5 ઘટી રૂ.1735 થયો હતો. તાંબું માર્ચ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.22 ઘટી રૂ.43.74ના ભાવે બોલાયો હતો.
Disclaimer: Deshwale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube


