ક્રૂડ તેલના વાયદામાં રૂ.14નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.29352.97 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88387.16 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24712.08 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37672 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.117745.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29352.97 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.88387.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 37672 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3079.22 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24712.08 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.149396ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.154083 અને નીચામાં રૂ.149396ના સ્તરને સ્પર્શી, રૂ.152071ના આગલા બંધ સામે રૂ.816 વધી રૂ.152887ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.418 વધી રૂ.125930ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.72 વધી રૂ.15710ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.940 વધી રૂ.151256ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.152401ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.156250 અને નીચામાં રૂ.151532ના મથાળે અથડાઈ, રૂ.153847ના આગલા બંધ સામે રૂ.1264 વધી રૂ.155111ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.234063ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.243277 અને નીચામાં રૂ.229187ના મથાળે અથડાઈ, રૂ.243815ના આગલા બંધ સામે રૂ.4296 ઘટી રૂ.239519ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.5389 ઘટી રૂ.246582ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.5157 ઘટી રૂ.246688ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2876.81 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો 80 પૈસા વધી રૂ.1228.8ના ભાવે બોલાયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.8 વધી રૂ.322.05ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.2.75 વધી રૂ.310.05ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો 70 પૈસા ઘટી રૂ.188.95ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1614.87 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3342ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3398 અને નીચામાં રૂ.3301ના મથાળે અથડાઈ, રૂ.13 ઘટી રૂ.3330ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5738ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5867 અને નીચામાં રૂ.5731ના સ્તરને સ્પર્શી, રૂ.5746ના આગલા બંધ સામે રૂ.14 વધી રૂ.5760ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.17 વધી રૂ.5764ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.9 વધી રૂ.319.2 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.2.1 વધી રૂ.319.2 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.983.7ના ભાવે ખૂલી, રૂ.3 ઘટી રૂ.980.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2598ના ભાવે ખૂલી, રૂ.6 વધી રૂ.2604ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 13572.21 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 11139.87 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 2421.84 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 195.82 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 22.31 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 236.83 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 12.38 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 763.69 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 838.80 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9444 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 61993 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 31632 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 417754 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 52180 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 8865 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 21126 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 62614 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 941 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17223 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 14554 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 36702 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 37672 પોઇન્ટના સ્તર અને નીચામાં 36700 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 199 પોઇન્ટ વધી 37672 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.19.4 વધી રૂ.234.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.8 વધી રૂ.30ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.244 ઘટી રૂ.9667ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.440000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.102.5 ઘટી રૂ.1850 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4.91 ઘટી રૂ.28ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.20.7 વધી રૂ.239ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.55 વધી રૂ.30.9 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.185.5 ઘટી રૂ.9277.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.450000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.369.5 ઘટી રૂ.815.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14.2 વધી રૂ.221ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા વધી રૂ.20 થયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1013.5 ઘટી રૂ.6600 થયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.350.5 વધી રૂ.2231 થયો હતો. તાંબું ફેબ્રુઆરી રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.02 ઘટી રૂ.37.28ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.17 ઘટી રૂ.0.49 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15.8 વધી રૂ.225.55 થયો હતો. નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી રૂ.315ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 15 પૈસા વધી રૂ.28.25ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1012 ઘટી રૂ.7955ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.448.5 ઘટી રૂ.8455.5ના ભાવે બોલાયો હતો.
Disclaimer: Deshwale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube


