કોમોડિટી વાયદાઓમાં રૂ.41081.71 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.114547.64 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 29779.06 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 35679 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.155629.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.41081.71 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.114547.64 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 35679 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3580.49 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 29779.06 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.146832ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.149699 અને નીચામાં રૂ.145601ના સ્તરને સ્પર્શી, રૂ.150104ના આગલા બંધ સામે રૂ.4503 ઘટી રૂ.145601ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.4139 ઘટી રૂ.118250 થયો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.517 ઘટી રૂ.14809 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.5588 ઘટી રૂ.145238ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.151200ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.151200 અને નીચામાં રૂ.146000ના મથાળે અથડાઈ, રૂ.152443ના આગલા બંધ સામે રૂ.5022 ઘટી રૂ.147421 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.242800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.242800 અને નીચામાં રૂ.224500ના મથાળે અથડાઈ, રૂ.243501ના આગલા બંધ સામે રૂ.15784 ઘટી રૂ.227717ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.15157 ઘટી રૂ.231280ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.15201 ઘટી રૂ.231349ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2336.96 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.20.05 ઘટી રૂ.1149.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.4.25 ઘટી રૂ.321.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ.4.85 ઘટી રૂ.350.8ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો રૂ.1.4 ઘટી રૂ.196.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 8817.32 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી એપ્રિલ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.5439ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5550 અને નીચામાં રૂ.5186ના મથાળે અથડાઈ, રૂ.264 ઘટી રૂ.5218 થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.9623ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.10286 અને નીચામાં રૂ.9623ના સ્તરને સ્પર્શી, રૂ.9253ના આગલા બંધ સામે રૂ.1011 વધી રૂ.10264 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.1007 વધી રૂ.10263ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.8 વધી રૂ.269.2 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.3.6 વધી રૂ.269.1 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.1046ના ભાવે ખૂલી, 60 પૈસા વધી રૂ.1030 થયો હતો. કોટન એપ્રિલ વાયદો રૂ.470 વધી રૂ.27500ના સ્તરે પહોંચ્યો હતો. એલચી એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.2425ના ભાવે ખૂલી, રૂ.39 વધી રૂ.2550ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 20553.33 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 9225.73 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1548.29 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 485.43 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 28.16 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 275.08 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 43.58 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 7208.88 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1564.85 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 7715 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 47512 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 26883 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 381123 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 52841 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 7300 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 20096 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 79524 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1040 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 23357 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 35174 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 35822 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 35940 પોઇન્ટના સ્તર અને નીચામાં 35679 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 1095 પોઇન્ટ ઘટી 35679 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.517.8 વધી રૂ.1030.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2 વધી રૂ.15.25 થયો હતો.
સોનું એપ્રિલ રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.279 ઘટી રૂ.533 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.562.5 ઘટી રૂ.997.5ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.31 ઘટી રૂ.15.07 થયો હતો. જસત મે રૂ.342.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.59 ઘટી રૂ.1.11ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.520.85 વધી રૂ.1040.95 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.15 વધી રૂ.15.75ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.768.5 ઘટી રૂ.1234.5 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.608.5 ઘટી રૂ.1024.5 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.9000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.292 ઘટી રૂ.352.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.6 ઘટી રૂ.16.2ના ભાવે બોલાયો હતો.
સોનું એપ્રિલ રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.193.5 વધી રૂ.457.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.53 વધી રૂ.599 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.1100ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.5.41 વધી રૂ.14.52ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.315ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 26 પૈસા વધી રૂ.5.25 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.496.9 ઘટી રૂ.772.5 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.4 ઘટી રૂ.16.6ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1606.5 વધી રૂ.3232ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.230000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.6852.5 વધી રૂ.14224ના ભાવે બોલાયો હતો.
Disclaimer: Deshwale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


