કોમોડિટી વાયદાઓમાં રૂ.18493.07 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.280862.55 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13869.14 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39935 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.299355.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18493.07 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.280862.55 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 39935 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1582.03 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13869.14 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160050ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160719 અને નીચામાં રૂ.159816ના મથાળે અથડાઈ, રૂ.159709ના આગલા બંધ સામે રૂ.502 વધી રૂ.160211 થયો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.1572 વધી રૂ.129225ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.3 ઘટી રૂ.16236ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.448 વધી રૂ.158036ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.159239ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.159500 અને નીચામાં રૂ.158790ના સ્તરને સ્પર્શી, રૂ.158633ના આગલા બંધ સામે રૂ.366 વધી રૂ.158999 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.267500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.268301 અને નીચામાં રૂ.264100ના મથાળે અથડાઈ, રૂ.259669ના આગલા બંધ સામે રૂ.6581 વધી રૂ.266250ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.6244 વધી રૂ.271500ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.5886 વધી રૂ.270045ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2856.40 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.13.5 વધી રૂ.1215.95 થયો હતો. જસત ફેબ્રુઆરી વાયદો રૂ.9.95 વધી રૂ.335ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.2.4 વધી રૂ.310.95ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીસું માર્ચ વાયદો 45 પૈસા વધી રૂ.189.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1494.96 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3592ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3595 અને નીચામાં રૂ.3588ના સ્તરને સ્પર્શી, રૂ.2 વધી રૂ.3594 થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.5950ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6071 અને નીચામાં રૂ.5942ના સ્તરને સ્પર્શી, રૂ.6053ના આગલા બંધ સામે રૂ.4 વધી રૂ.6057 થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.7 વધી રૂ.6060ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.2 વધી રૂ.260.3 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.3.3 વધી રૂ.260.5ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.948ના ભાવે ખૂલી, રૂ.3.5 ઘટી રૂ.942ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2559ના ભાવે ખૂલી, રૂ.98 વધી રૂ.2559ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7048.54 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 6820.60 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 2436.54 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 188.12 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 5.89 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 220.02 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 11.87 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 749.51 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 733.58 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.95 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.38 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9422 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 74557 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 28097 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 354580 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 50378 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 9713 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 16595 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 56785 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 2129 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17103 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 28004 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 39935 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 39935 પોઇન્ટના સ્તર અને નીચામાં 39935 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 446 પોઇન્ટ વધી 39935 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.9.6 વધી રૂ.383 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2 વધી રૂ.17.1ના ભાવે બોલાયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.163000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.93 ઘટી રૂ.67 થયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.282.5 વધી રૂ.12948 થયો હતો. તાંબું માર્ચ રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.4 વધી રૂ.14ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.02 વધી રૂ.7.5ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.9.2 ઘટી રૂ.312.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.3 ઘટી રૂ.16.9 થયો હતો.
સોનું ફેબ્રુઆરી રૂ.158000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.387.5 ઘટી રૂ.89.5 થયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.375 ઘટી રૂ.1688.5 થયો હતો. તાંબું માર્ચ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.7.72 ઘટી રૂ.26.25ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 89 પૈસા વધી રૂ.5.7 થયો હતો.
Disclaimer: Deshwale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube


