કોમોડિટી વાયદાઓમાં રૂ.96389.85 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.250535.62 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 82052.01 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 41400 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.346944.33 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.96389.85 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.250535.62 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 41400 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.7221.34 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 82052.01 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.151557ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.153784 અને નીચામાં રૂ.148777ના મથાળે અથડાઈ, રૂ.152862ના આગલા બંધ સામે રૂ.1272 ઘટી રૂ.151590 થયો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.2720 ઘટી રૂ.126300 થયો હતો. ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.392 ઘટી રૂ.15666ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1641 ઘટી રૂ.151700 થયો હતો. ગોલ્ડ-ટેન જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.152804ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.156144 અને નીચામાં રૂ.149951ના મથાળે અથડાઈ, રૂ.154588ના આગલા બંધ સામે રૂ.1984 ઘટી રૂ.152604ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.319843ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.325602 અને નીચામાં રૂ.305449ના મથાળે અથડાઈ, રૂ.318492ના આગલા બંધ સામે રૂ.10190 ઘટી રૂ.308302ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.10264 ઘટી રૂ.312699ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.10089 ઘટી રૂ.312873ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 6080.74 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જાન્યુઆરી વાયદો રૂ.25.1 ઘટી રૂ.1254.75ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત જાન્યુઆરી વાયદો 55 પૈસા ઘટી રૂ.311.35ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.05 ઘટી રૂ.314ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જાન્યુઆરી વાયદો 65 પૈસા ઘટી રૂ.190.3 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 8249.80 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી જાન્યુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4049ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4055 અને નીચામાં રૂ.3980ના સ્તરને સ્પર્શી, રૂ.34 ઘટી રૂ.3991 થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.5590ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5600 અને નીચામાં રૂ.5469ના સ્તરને સ્પર્શી, રૂ.5569ના આગલા બંધ સામે રૂ.89 ઘટી રૂ.5480 થયો હતો. ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.88 ઘટી રૂ.5481ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયુદીઠ રૂ.65.8 વધી રૂ.504.7ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.65.8 વધી રૂ.505 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.950.3ના ભાવે ખૂલી, 30 પૈસા વધી રૂ.959ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન જાન્યુઆરી વાયદો રૂ.250 વધી રૂ.26500ના સ્તરે પહોંચ્યો હતો. એલચી જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.2660ના ભાવે ખૂલી, રૂ.19 ઘટી રૂ.2625ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 43794.21 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 38257.79 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 5461.18 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 286.89 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 33.79 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 292.06 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 8.51 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 602.16 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 7639.13 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 6.11 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.13 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 1.06 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19175 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 92440 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 31381 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 426384 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 61177 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 13982 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37665 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 106482 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 752 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17686 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 26943 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 41898 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 41998 પોઇન્ટના સ્તર અને નીચામાં 40905 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 766 પોઇન્ટ ઘટી 41400 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.39 ઘટી રૂ.201.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.525ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.11.7 વધી રૂ.15ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.985 ઘટી રૂ.1369 થયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.320000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.5784.5 ઘટી રૂ.7630 થયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.5.07 ઘટી રૂ.1.26 થયો હતો. જસત જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 28 પૈસા ઘટી રૂ.0.32 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.41 વધી રૂ.257.6 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.450ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.25.4 ઘટી રૂ.3.4ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.474.5 વધી રૂ.1946.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જાન્યુઆરી રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2295 વધી રૂ.7777ના ભાવે બોલાયો હતો. તાંબું જાન્યુઆરી રૂ.1250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4.78 વધી રૂ.7.78ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 29 પૈસા ઘટી રૂ.0.02 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.
Subscribe Deshwale on YouTube


