કોટન-ખાંડીના વાયદામાં રૂ. 220ની નરમાઈઃ મેન્થા તેલ, નેચરલ ગેસ પણ ઢીલાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 20902.26 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 121932.26 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17643.02 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21900 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 142841.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 20902.26 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 121932.26 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 21900 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 854.18 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17643.02 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 95600ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96064 અને નીચામાં રૂ. 95002ના સ્તરને સ્પર્શી, રૂ. 95937ના આગલા બંધ સામે રૂ. 893 ઘટી રૂ. 95044ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ. 48 ઘટી રૂ. 76562ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ. 10 વધી રૂ. 9629 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 804 ઘટી રૂ. 95010ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 96476ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96599 અને નીચામાં રૂ. 95227ના મથાળે અથડાઈ, રૂ. 96238ના આગલા બંધ સામે રૂ. 821 ઘટી રૂ. 95417 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 97915ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97949 અને નીચામાં રૂ. 96752ના મથાળે અથડાઈ, રૂ. 98003ના આગલા બંધ સામે રૂ. 1151 ઘટી રૂ. 96852 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ. 1100 ઘટી રૂ. 96820ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ. 1086 ઘટી રૂ. 96830ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1310.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ. 2.55 ઘટી રૂ. 857.6ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો રૂ. 1.55 ઘટી રૂ. 256.65 થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો 20 પૈસા ઘટી રૂ. 234.85ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 25 પૈસા વધી રૂ. 176.85ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1600.02 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ. 5236ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5299 અને નીચામાં રૂ. 5225ના સ્તરને સ્પર્શી, રૂ. 5255ના આગલા બંધ સામે રૂ. 11 વધી રૂ. 5266ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ. 12 વધી રૂ. 5268ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ 90 પૈસા ઘટી રૂ. 277.9 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો 80 પૈસા ઘટી રૂ. 278.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ. 875.1ના ભાવે ખૂલી, રૂ. 21.1 ઘટી રૂ. 890 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ. 220 ઘટી રૂ. 53250ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 14390.60 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3252.42 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 847.37 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 195.07 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 26.52 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 241.60 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 388.80 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1211.23 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 0.95 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.91 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19385 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 39333 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10350 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 141868 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 12601 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19564 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35369 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 130696 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 14585 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 15470 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22100 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22100 પોઇન્ટના સ્તર અને નીચામાં 21900 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 195 પોઇન્ટ ઘટી 21900 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ. 5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 90 પૈસા વધી રૂ. 175 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા વધી રૂ. 19.35ના ભાવે બોલાયો હતો.
સોનું મે રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 303 ઘટી રૂ. 31.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 421 ઘટી રૂ. 2252.5 થયો હતો. તાંબું જૂન રૂ. 860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.01 ઘટી રૂ. 18.2ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 33 પૈસા ઘટી રૂ. 3.66 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ. 5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 4.6 ઘટી રૂ. 167.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ કોઈ ફેરફાર વગર રૂ. 8.5ના ભાવે બોલાયો હતો.
સોનું મે રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 145.5 વધી રૂ. 246.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 498.5 વધી રૂ. 2631.5ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ. 860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 18 પૈસા વધી રૂ. 14.3 થયો હતો. જસત જૂન રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 12 પૈસા ઘટી રૂ. 2.5ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.

