કોમોડિટી વાયદાઓમાં રૂ. 11048 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 47285 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8079 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22595 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 58335.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 11048.44 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 47285.7 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22595 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 950.48 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8079.34 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97242ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97420 અને નીચામાં રૂ. 97000ના મથાળે અથડાઈ, રૂ. 97251ના આગલા બંધ સામે રૂ. 129 વધી રૂ. 97380ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 101 વધી રૂ. 78278ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 13 વધી રૂ. 9839ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 89 વધી રૂ. 96949ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97010ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97607 અને નીચામાં રૂ. 97010ના મથાળે અથડાઈ, રૂ. 97408ના આગલા બંધ સામે રૂ. 134 વધી રૂ. 97542 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. 106684ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 107050 અને નીચામાં રૂ. 106057ના મથાળે અથડાઈ, રૂ. 106713ના આગલા બંધ સામે રૂ. 334 વધી રૂ. 107047ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ. 298 વધી રૂ. 106972ના ભાવે બોલાયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ. 275 વધી રૂ. 106923ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1995.53 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ. 5613ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5684 અને નીચામાં રૂ. 5603ના સ્તરને સ્પર્શી, રૂ. 5615ના આગલા બંધ સામે રૂ. 59 વધી રૂ. 5674ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ. 55 વધી રૂ. 5672 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 2.9 વધી રૂ. 292.9 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ. 3 વધી રૂ. 293.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 928ના ભાવે ખૂલી, 20 પૈસા વધી રૂ. 928.5ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5081.82 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2997.52 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 448.67 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1546.86 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.08 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15586 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 44903 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 16087 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 208192 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 19446 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17989 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 36697 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 142178 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 19921 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 31459 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22633 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22633 પોઇન્ટના સ્તર અને નીચામાં 22527 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 12 પોઇન્ટ ઘટી 22595 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 32.5 વધી રૂ. 202.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.35 વધી રૂ. 15.65 થયો હતો.
સોનું જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 70.5 વધી રૂ. 1666.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 113 વધી રૂ. 2759.5 થયો હતો. તાંબું જુલાઈ રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.88 વધી રૂ. 15.08ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 24 પૈસા વધી રૂ. 3.1 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ. 5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 32.05 વધી રૂ. 204ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.45 વધી રૂ. 19.9ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 81.5 વધી રૂ. 1645.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જુલાઈ રૂ. 107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 137 વધી રૂ. 2640ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 29.2 ઘટી રૂ. 124.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.65 ઘટી રૂ. 16.7ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 46.5 ઘટી રૂ. 1316.5 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 182 ઘટી રૂ. 1683.5ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ. 880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 99 પૈસા ઘટી રૂ. 6.14 થયો હતો. જસત જુલાઈ રૂ. 255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 22 પૈસા વધી રૂ. 3.78 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ. 5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 28.4 ઘટી રૂ. 127.05 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ રૂ. 295ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.65 ઘટી રૂ. 19.7 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 31.5 ઘટી રૂ. 1297 થયો હતો. ચાંદી-મિની જુલાઈ રૂ. 105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 148 ઘટી રૂ. 1641ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


