કોમોડિટી વાયદાઓમાં રૂ. 7103.65 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 37533.49 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 4853.19 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22600 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 44638.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 7103.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 37533.49 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22600 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 616.37 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 4853.19 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97172ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97246 અને નીચામાં રૂ. 96832ના મથાળે અથડાઈ, રૂ. 97270ના આગલા બંધ સામે રૂ. 418 ઘટી રૂ. 96852ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 206 ઘટી રૂ. 78030ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 33 ઘટી રૂ. 9793ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 406 ઘટી રૂ. 96825ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97265ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97430 અને નીચામાં રૂ. 97071ના મથાળે અથડાઈ, રૂ. 97393ના આગલા બંધ સામે રૂ. 300 ઘટી રૂ. 97093 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. 108498ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 108597 અને નીચામાં રૂ. 108101ના સ્તરને સ્પર્શી, રૂ. 108321ના આગલા બંધ સામે રૂ. 191 ઘટી રૂ. 108130 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ. 161 ઘટી રૂ. 108014 થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ. 147 ઘટી રૂ. 108010 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1046.13 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જુલાઈ વાયદો રૂ. 2.6 વધી રૂ. 891.9 થયો હતો. જસત જુલાઈ વાયદો રૂ. 1.1 વધી રૂ. 255.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 95 પૈસા વધી રૂ. 248.4ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જુલાઈ વાયદો 5 પૈસા ઘટી રૂ. 180.65ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1011.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ. 5806ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5817 અને નીચામાં રૂ. 5776ના સ્તરને સ્પર્શી, રૂ. 5796ના આગલા બંધ સામે રૂ. 19 ઘટી રૂ. 5777ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ. 18 ઘટી રૂ. 5779 થયો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 1.8 ઘટી રૂ. 294 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ. 1.4 ઘટી રૂ. 294.3ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 912.1ના ભાવે ખૂલી, રૂ. 2.2 વધી રૂ. 914ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3325.24 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 1527.95 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 704.73 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 74.01 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 18.37 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 249.01 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 331.94 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 679.96 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.74 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15372 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 46635 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 16504 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 218266 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 19357 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17204 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37216 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 153120 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 17599 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 31480 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22640 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22673 પોઇન્ટના સ્તર અને નીચામાં 22600 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 23 પોઇન્ટ ઘટી 22600 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 11 ઘટી રૂ. 126 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 45 પૈસા ઘટી રૂ. 16.95ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 261.5 ઘટી રૂ. 1159 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 159.5 ઘટી રૂ. 2484 થયો હતો. તાંબું જુલાઈ રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 48 પૈસા વધી રૂ. 8.29ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 33 પૈસા વધી રૂ. 2.05 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 6.2 વધી રૂ. 147.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.35 વધી રૂ. 12.95ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 195 વધી રૂ. 1347 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 38 વધી રૂ. 2390ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ. 890ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 98 પૈસા ઘટી રૂ. 11.29ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 41 પૈસા ઘટી રૂ. 1.5ના ભાવે બોલાયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


