ક્રૂડ તેલનો વાયદો રૂ. 48 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 10682.94 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 86003.71 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7609.19 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23019 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 96687.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 10682.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 86003.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 23019 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1079.54 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7609.19 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97887ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 98080 અને નીચામાં રૂ. 97773ના સ્તરને સ્પર્શી, રૂ. 97775ના આગલા બંધ સામે રૂ. 135 વધી રૂ. 97910 થયો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 84 વધી રૂ. 78562ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 8 વધી રૂ. 9870ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 126 વધી રૂ. 97875ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 97978ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 98209 અને નીચામાં રૂ. 97909ના મથાળે અથડાઈ, રૂ. 97940ના આગલા બંધ સામે રૂ. 73 વધી રૂ. 98013ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. 112153ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 112939 અને નીચામાં રૂ. 112130ના મથાળે અથડાઈ, રૂ. 112936ના આગલા બંધ સામે રૂ. 199 ઘટી રૂ. 112737ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ. 189 ઘટી રૂ. 112505ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ. 186 ઘટી રૂ. 112500 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 971.08 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જુલાઈ વાયદો રૂ. 1.7 ઘટી રૂ. 880.75 થયો હતો. જસત જુલાઈ વાયદો રૂ. 2.2 ઘટી રૂ. 255.95 થયો હતો. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 25 પૈસા ઘટી રૂ. 249.1 થયો હતો. સીસું જુલાઈ વાયદો 40 પૈસા ઘટી રૂ. 178.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2053.53 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ. 4484ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 4515 અને નીચામાં રૂ. 4463ના મથાળે અથડાઈ, રૂ. 35 વધી રૂ. 4507ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ. 5732ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5759 અને નીચામાં રૂ. 5684ના સ્તરને સ્પર્શી, રૂ. 5771ના આગલા બંધ સામે રૂ. 48 ઘટી રૂ. 5723ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ. 45 ઘટી રૂ. 5726ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 6.3 ઘટી રૂ. 293.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ. 6.1 ઘટી રૂ. 293.4ના સ્તરે પહોંચ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 892ના ભાવે ખૂલી, રૂ. 7.5 ઘટી રૂ. 885.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ. 350 ઘટી રૂ. 54560 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4768.73 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2840.46 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 576.63 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 127.62 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 42.35 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 224.48 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 29.14 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 913.18 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1111.21 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.65 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.13 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15839 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 43385 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 14391 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 199162 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 18212 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 21842 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 47365 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 179853 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 709 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 18255 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 26590 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 23049 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23049 પોઇન્ટના સ્તર અને નીચામાં 22952 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 17 પોઇન્ટ વધી 23019 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 29.7 ઘટી રૂ. 99.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 2.65 ઘટી રૂ. 9.5ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ. 99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 8 ઘટી રૂ. 601.5 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 115000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 132.5 ઘટી રૂ. 1473ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ. 880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.33 ઘટી રૂ. 8.31ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 56 પૈસા ઘટી રૂ. 0.9ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 13.9 વધી રૂ. 71 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 2.25 વધી રૂ. 10.4 થયો હતો.
સોનું જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 94 ઘટી રૂ. 632.5 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 22.5 વધી રૂ. 1249 થયો હતો. તાંબું જુલાઈ રૂ. 880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 74 પૈસા ઘટી રૂ. 7.45 થયો હતો. જસત જુલાઈ રૂ. 255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 17 પૈસા વધી રૂ. 1.45 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


