કોમોડિટી વાયદાઓમાં રૂ. 14128.89 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 79766. કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10348.77 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23199 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 93896.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 14128.89 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 79766. કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 23199 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 959.42 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10348.77 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 98210ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 98550 અને નીચામાં રૂ. 98050ના સ્તરને સ્પર્શી, રૂ. 98024ના આગલા બંધ સામે રૂ. 501 વધી રૂ. 98525 થયો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 300 વધી રૂ. 78972ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 38 વધી રૂ. 9906ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 501 વધી રૂ. 98466ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 98200ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 98630 અને નીચામાં રૂ. 98135ના મથાળે અથડાઈ, રૂ. 98099ના આગલા બંધ સામે રૂ. 478 વધી રૂ. 98577ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. 113071ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 114100 અને નીચામાં રૂ. 112820ના સ્તરને સ્પર્શી, રૂ. 112950ના આગલા બંધ સામે રૂ. 899 વધી રૂ. 113849ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ. 858 વધી રૂ. 113612 થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ. 870 વધી રૂ. 113617 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1505.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જુલાઈ વાયદો રૂ. 5.15 વધી રૂ. 897ના સ્તરે પહોંચ્યો હતો. જસત જુલાઈ વાયદો રૂ. 3.25 વધી રૂ. 268.5 થયો હતો. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો રૂ. 1 વધી રૂ. 253.4ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જુલાઈ વાયદો 10 પૈસા ઘટી રૂ. 178.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2221.65 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ. 4491ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 4503 અને નીચામાં રૂ. 4485ના સ્તરને સ્પર્શી, રૂ. 1 ઘટી રૂ. 4488ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ. 5709ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5746 અને નીચામાં રૂ. 5671ના સ્તરને સ્પર્શી, રૂ. 5707ના આગલા બંધ સામે રૂ. 3 ઘટી રૂ. 5704ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ. 6 ઘટી રૂ. 5705ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 12.8 ઘટી રૂ. 290.7ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ. 12.9 ઘટી રૂ. 290.7 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 900ના ભાવે ખૂલી, રૂ. 1.2 વધી રૂ. 890.3 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7062.38 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3286.40 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 806.34 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 139.12 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 13.60 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 546.23 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 10.78 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 736.66 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1474.21 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 4.38 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17320 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 41413 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 13293 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 183943 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 16954 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 20039 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 44594 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 176408 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 809 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 21718 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 25220 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 23164 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23206 પોઇન્ટના સ્તર અને નીચામાં 23086 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 133 પોઇન્ટ વધી 23199 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 2.2 ઘટી રૂ. 153.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 6.85 ઘટી રૂ. 4.5 થયો હતો.
સોનું જુલાઈ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 1.5 ઘટી રૂ. 160ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 113000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 349.5 વધી રૂ. 1978 થયો હતો. તાંબું જુલાઈ રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 63 પૈસા વધી રૂ. 3.89ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 3.07 વધી રૂ. 8.5 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ. 5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 3.1 વધી રૂ. 195.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 3.9 વધી રૂ. 8.1ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 183.5 ઘટી રૂ. 167 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 112000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 442 ઘટી રૂ. 811.5 થયો હતો. તાંબું જુલાઈ રૂ. 890ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.32 ઘટી રૂ. 2.3 થયો હતો. જસત જુલાઈ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 14 પૈસા ઘટી રૂ. 0.4 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


