પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસની શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ કહ્યું, “આજના કાર્યક્રમો અને ઉજવણીઓમાં ભાગ લેવા માટે આતુર છું.” પ્રધાનમંત્રીએ ગઈકાલની મુખ્ય બેઠકો અને કાર્યક્રમોની હાઇલાઇટ્સ પણ શેર કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મોરેશિયસના લોકોને રાષ્ટ્રીય દિવસની શુભકામનાઓ. આજના કાર્યક્રમો અને ઉજવણીઓમાં ભાગ લેવા માટે આતુર છું.

અહીં ગઈકાલની હાઇલાઇટ્સ છે, જે મુખ્ય મીટિંગ્સ અને ઇવેન્ટ્સ સાથે ખૂબ જ ઘટનાપૂર્ણ હતી…”

Share.
Leave A Reply

Exit mobile version