Author: admin

Makar Sankranti, celebrated on January 14th each year, marks the transition of the sun into the zodiac sign of Capricorn (Makara). This festival signifies the end of the winter solstice and the beginning of longer days, symbolizing new beginnings and the harvest season. Across India, Makar Sankranti is observed with diverse customs and traditions, reflecting the rich cultural tapestry of the nation.1. Punjab: Lohri CelebrationsIn Punjab, Makar Sankranti is celebrated as Lohri on January 13th. This festival is a vibrant affair, especially among the farming community, marking the end of the winter season and the onset of the harvest period.…

Read More

ચીન… આપણો દુશ્મન કે પછી કટ્ટર હરીફ? જગતનો નવો દાદો કે પછી પાકિસ્તાનનો પક્ષ લેતો પાજી? કેટકેટલી નકારાત્મકતા અને દ્વિધા વચ્ચે શરૂ થયો ચીનપ્રવાસ, વાયા હોંગકોંગ અને મકાઉ…ગોંગબેઈ પોર્ટ થઈને અમે ચીનના ઝુહાઈ પ્રાંતમાં પ્રવેશ્યા. અમે એટલે હું અને એક સ્કૂલનો મારો ગોઠિયો દીપક ભુપતાણી અને તેનો કઝિન નીરવ સાંગાણી. ઝુહાઈથી પહોંચવાનું હતું ગંગઝાઉ અને ટ્રેનમાં જઈએ તો સમય થાત સાત-આઠ કલાક. અમે હિંમત કરીને એક ટ્રાવેલવાળા સાથે વાતચીતનો પ્રયત્ન કર્યો. આપણે ચાઇનીઝના વાંધા તો એમને અંગ્રેજીના ફાંફા. છતાં સોદો થયો અને ટ્રેનની ટિકિટ કરતાં થોડા વધારે પૈસામાં અને ચોથા ભાગના સમયમાં અમે પહોંચી ગયા ગંગઝાઉ. ઓહ. માર્ગમાં જ ખબર પડવા…

Read More