મુસીબત કે બીમારી પણ, કહીને નથી આવતી. ઘણીવાર તબીબી સંકટ માટે વ્યક્તિ તૈયાર નથી હોતી. સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે. મુંબઈમાં ઘણાં ટ્રસ્ટો જરૂરિયાતમંદોને સારવારના ખર્ચમાં મદદ કરે છે. આ લેખમાં એવા કેટલાંક ટ્રસ્ટોની યાદી અને સંપર્ક નંબર આપ્યા છે. 

ટ્રસ્ટનાં નામ અને નંબર

ટ્રસ્ટનું નામફોન કે મોબાઇલ નંબર
સર રતન ટાટા ટ્રસ્ટ022 66658282
રિલાયન્સ ફાઉન્ડેશન022 44770000, 30325000
આશા કિરણ ચેરિટેબલ ટ્રસ્ટ022 26358290
અરદ ચેરિટેબલ ટ્રસ્ટ022 23821452, 24926721
બોમ્બે કોમ્યુનિટી પબ્લિક ટ્રસ્ટ (BCPT)022-22845928, 022-22836672
ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ022-23775294, 022-23778923
ધીરુભાઈ અંબાણી ફાઉન્ડેશન022-30327000
ગોવિંદ દત્તાત્રેય ગોખલે ચેરિટેબલ ટ્રસ્ટ022-22673831
હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ022-6147448
હર્દિલિયા ચેરિટેબલ ફાઉન્ડેશન022-22024224
જમનાલાલ બજાજ ફાઉન્ડેશન022-22023626
શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ022-24373626

નોંધ: વધુ માહિતી માટે ટ્ર્સ્ટની વેબસાઇટની મુલાકાત લો. દેશવાલે પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર આ સંસ્થાઓ અને એમનાં સંપર્કસૂત્રો આપવામાં આવ્યાં છે. એમની ચોકસાઈ અને અન્ય જાણકારી વાચકે જાતે મેળવી લેવી. દેશવાલે આ સંસ્થાઓ સાથે કોઈ રીતે સંકળાયેલું નથી કે નથી એમાં એનો કોઈ આર્થિક હેતુ. આભાર.

Share.
Leave A Reply

Exit mobile version