ક્રૂડ તેલના વાયદામાં રૂ. 17નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 15394.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 56794.1 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12193.62 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22509 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 72189.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 15394.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 56794.1 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22509 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 926.87 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12193.62 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 96860ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96937 અને નીચામાં રૂ. 96285ના મથાળે અથડાઈ, રૂ. 97036ના આગલા બંધ સામે રૂ. 290 ઘટી રૂ. 96746ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ. 193 ઘટી રૂ. 77732 થયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ. 26 ઘટી રૂ. 9736 થયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 329 ઘટી રૂ. 96316ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 96715ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96764 અને નીચામાં રૂ. 96178ના મથાળે અથડાઈ, રૂ. 96899ના આગલા બંધ સામે રૂ. 326 ઘટી રૂ. 96573ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 105460ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 106436ના ઓલ ટાઇમ હાઈ અને નીચામાં રૂ. 105136ના સ્તરને સ્પર્શી, રૂ. 105459ના આગલા બંધ સામે રૂ. 625 વધી રૂ. 106084ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ. 566 વધી રૂ. 105805 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ. 608 વધી રૂ. 105809ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1061.63 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ. 2.75 વધી રૂ. 878.55ના સ્તરે પહોંચ્યો હતો. જસત જૂન વાયદો 55 પૈસા ઘટી રૂ. 252.85 થયો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો રૂ. 1.65 વધી રૂ. 239.45ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 15 પૈસા વધી રૂ. 179.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2055.83 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ. 5561ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5561 અને નીચામાં રૂ. 5497ના સ્તરને સ્પર્શી, રૂ. 5534ના આગલા બંધ સામે રૂ. 17 વધી રૂ. 5551ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ. 14 વધી રૂ. 5550ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 9.7 ઘટી રૂ. 316 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ. 9.5 ઘટી રૂ. 316 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ. 904.9ના ભાવે ખૂલી, રૂ. 3.5 વધી રૂ. 909ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ. 250 ઘટી રૂ. 53050 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8150.35 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4043.27 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 584.88 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 140.32 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 22.02 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 314.41 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 497.95 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1557.88 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.37 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.13 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 13910 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 39063 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12023 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 153061 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 16127 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 25384 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 51487 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 188247 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 15418 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16976 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22499 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22578 પોઇન્ટના સ્તર અને નીચામાં 22475 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 49 પોઇન્ટ ઘટી 22509 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ. 5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 8.2 વધી રૂ. 136.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 5.05 ઘટી રૂ. 14.45 થયો હતો.
સોનું જૂન રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 52 ઘટી રૂ. 542 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 299.5 વધી રૂ. 3202.5 થયો હતો. તાંબું જૂન રૂ. 880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 52 પૈસા વધી રૂ. 11.78ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ. 255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 80 પૈસા ઘટી રૂ. 2.8ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ. 5500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 10.9 ઘટી રૂ. 84ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ. 320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 4.15 વધી રૂ. 18.2ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 126 વધી રૂ. 1257ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 73 ઘટી રૂ. 613.5ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ. 860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.06 ઘટી રૂ. 5.34ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 9 પૈસા ઘટી રૂ. 2.56 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


