સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ એક બિનસત્તાવાર પોસ્ટ અનુસાર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રદાન, જેઓ અકસ્માતગ્રસ્ત વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા, તેઓ ત્યાં એમની દીકરી અને પત્ની સાથે જોડાવાના હતા. આ સમયે તેમનાં પત્ની અંજલિ અને દીકરી રાધિકા લંડન છે. વિયજભાઈ લંડનથી પત્નીસહ પાછા આવવાના હતા. આ સંદર્ભે વધુ વિગતો અપેક્ષિત છે.

Share.

1 Comment

  1. કાર્તિક ઝવેરી on

    અત્યંત દુઃખદ દુર્ઘટના. વિમાન અકસ્માતનું કારણ જાણીને ઘટતું કરવું ઇચ્છનીય છે. અકસ્માતના ભોગ બનેલા સહુ મૃતકો અને તેઓના પરિવારને આ દુઃખદ અને વિકટ સમયે પરમાત્મા આઘાત સહન કરવા બળ આપે તેવી પ્રાર્થના. સર્વે દિવંગત આત્માઓને પ્રભુ પરમ શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

Leave A Reply

Exit mobile version