નેચરલ ગેસનો વાયદો રૂ. 1 ઢીલોઃ કોટન-ખાંડી વાયદો રૂ. 310 વધ્યોઃ મેન્થા તેલમાં સીમિત સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 17708 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 56681 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13860 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22641 પોઇન્ટના સ્તરે
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 74394.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 17708.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 56681.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22641 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1061.70 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13860.12 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 96471ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97344 અને નીચામાં રૂ. 96471ના સ્તરને સ્પર્શી, રૂ. 96075ના આગલા બંધ સામે રૂ. 1262 વધી રૂ. 97337ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 722 વધી રૂ. 78240ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 99 વધી રૂ. 9833ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1210 વધી રૂ. 96888ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 96589ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97495 અને નીચામાં રૂ. 96589ના સ્તરને સ્પર્શી, રૂ. 96322ના આગલા બંધ સામે રૂ. 1165 વધી રૂ. 97487ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 105437ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 106815 અને નીચામાં રૂ. 105437ના સ્તરને સ્પર્શી, રૂ. 105449ના આગલા બંધ સામે રૂ. 1289 વધી રૂ. 106738ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ. 1232 વધી રૂ. 107469 થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ. 1237 વધી રૂ. 107435 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2011.56 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ. 5559ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5633 અને નીચામાં રૂ. 5528ના સ્તરને સ્પર્શી, રૂ. 5581ના આગલા બંધ સામે રૂ. 47 વધી રૂ. 5628ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ. 47 વધી રૂ. 5630ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 1 ઘટી રૂ. 294.1 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 90 પૈસા ઘટી રૂ. 294.3 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ. 927ના ભાવે ખૂલી, રૂ. 7.1 વધી રૂ. 929.3ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ. 310 વધી રૂ. 54200 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 9280.29 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4579.83 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 443.99 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1567.57 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.14 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.59 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15617 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 46730 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 15911 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 212122 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 19545 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17855 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35495 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 142252 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 20993 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 29212 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22548 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22651 પોઇન્ટના સ્તર અને નીચામાં 22300 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 275 પોઇન્ટ વધી 22641 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 21.3 વધી રૂ. 182.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 10 પૈસા ઘટી રૂ. 16 થયો હતો.
સોનું જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 579 વધી રૂ. 1649.5 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 420.5 વધી રૂ. 1897.5 થયો હતો. તાંબું જુલાઈ રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.61 વધી રૂ. 13.26ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.13 ઘટી રૂ. 3.3 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ. 5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 22.45 વધી રૂ. 184ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ રૂ. 300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ. 16.15ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જુલાઈ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 558.5 વધી રૂ. 1618ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જુલાઈ રૂ. 107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 658 વધી રૂ. 2988ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ. 5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 25.3 ઘટી રૂ. 153.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 65 પૈસા વધી રૂ. 16.05ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 522 ઘટી રૂ. 915.5 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ. 105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 458 ઘટી રૂ. 1653ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ. 880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 1.31 ઘટી રૂ. 7.03ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ. 255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 35 પૈસા વધી રૂ. 3.16ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ. 5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 24.7 ઘટી રૂ. 155.55 થયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ રૂ. 290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 60 પૈસા વધી રૂ. 16 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 500 ઘટી રૂ. 903ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જુલાઈ રૂ. 105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 428 ઘટી રૂ. 1600 થયો હતો.
Disclaimer: DeshWale provides content for informational purposes only. The information shared should not be considered as professional advice. Readers are encouraged to seek guidance from a qualified expert or consultant before making any decisions.


